Tokyo Olympics: સામે આવ્યો ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયારે મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે.
Trending Photos
Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવામાં 1 દિવસ બાકી છે. એવામાં ભારતીય એથ્લેટ્સની ટીમ ટોક્યો પહોંચી ગઈ છે. આ વખતે ભારતના 127 ખેલાડીઓેએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. 2016 રિયો ઓલિમ્પિકમાં દેશના 117 ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું હતું. ભારત આ વર્ષે પોતાની ઓલિમ્પિક ભાગીદારીના 100મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 23 જુલાઈથી શરૂ થનારા આ મહાકુંભમાં ભારતીય એથ્લેટ્સનો શેડ્યૂલ આવી ગયો છે.
તીરંદાજીનો શેડ્યૂલ:
22 જુલાઈ
સવારે 5:30 કલાકે: મહિલા વ્યક્તિગત યોગ્યતા રાઉન્ડ (દીપિકા કુમારી)
સવારે 9:30 કલાકે: પુરુષ વ્યક્તિગત યોગ્યતા રાઉન્ડ (અતનુ દાસ, પ્રવીણ જાધવ, તરુણદીપ રાય)
24 જુલાઈ
સવારે 6:00 કલાકે: મિક્સ્ડ ટીમ એલિમિનેશન (અતનુ દાસ, દીપિકા કુમારી)
26 જુલાઈ
સવારે 6:00 કલાકે : મેન્સ ટીમ એલિમિનિશેન (અતનુ દાસ, પ્રવીણ જાધવ, તરુણદીપ રાય)
27 જુલાઈથી 31 જુલાઈ
સવારે 6:00 કલાકે: પુરુષ અને મહિલા વ્યક્તગિત એલિમિનેશન
બપોરે 1:00 કલાકે : મેડલ મેચ
એથ્લેટિક્સનો શેડ્યૂલ
30 જુલાઈ
સવારે 5:30 કલાકે: પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ હીટ (અવિનાશ સેબલ)
સવારે 7:25 કલાકે : પુરુષોની 400 મીટર હર્ડલ રેસ રાઉન્ડ 1 હીટ (એમબી ઝબિર)
સવારે 8:10 કલાકે : મહિલા 100 મીટર રાઉન્ડ 1 હીટ (દૂતી ચંદ)
સાંજે 4:30 કલાકે : મિશ્રિત 4 બાય 400 મીટર રિલે રાઉન્ડ 1 હીટ (એલેક્સ એન્ટની, સાર્થક ભાંબરી, રેવતી, વીરમણિ, સુભા વેંકટેશન)
31 જુલાઈ
સવારે 6:00 કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો (સીમા પુનિયા, કમલપ્રીત કૌર)
બપોરે 3:40 કલાકે : પુરુષોની લાંબી કૂદ (એમ શ્રીશંકર)
બપોરે 3:45 કલાકે : મહિલાઓની 400 મીટર સેમીફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 6:05 કલાકે : 4 બાય 400 મીટર રિલે ફાઈનલ (એલેક્સ એન્ટની, સાર્થક ભાંબરી, રેવતી, વીરમણિ, સુભા વેંકટેશન- જો ક્વોલિફાય થાય તો)
1 ઓગસ્ટ
સાંજે 5:00 કલાકે : પુરુષોની 400 મીટર હર્ડલ દોડ સેમીફાઈનલ ( એમપી ઝબિર- જો ક્વોલિફાય થાય તો)
2 ઓગસ્ટ -
સવારે 6:50 કલાકે : પુરુષોની લોંગ જમ્પ ફાઈનલ - (એમ શ્રીશંકર - જો ક્વોલિફાય કરે તો)
સવારે 7:00 કલાકે : મહિલા 200 મીટર રાઉન્ડ 1 હીટ (દૂતી ચંદ)
બપોરે 3:55 કલાકે : મહિલાઓની 200 મીટર સેમીફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 4:30 કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો ફાઈનલ (સીમા પુનિયા, કમલપ્રીત કૌર - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 5:45 કલાકે : પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઈનલ (અવિનાશ સેબલ- જો ક્વોલિફાય કરે તો)
3 ઓગસ્ટ
સવારે 5:50 કલાકે : મહિલા ભાલા ફેંક (અન્નૂ રાની)
સવારે 8:50 કલાકે : પુરુષ 400 મીટર હર્ડલ રેસની ફાઈનલ (એમપી ઝબિર - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 3:45 કલાકે : પુરુષો શોટ પુટ (તજિંદર સંહ તૂર)
સાંજે 6:20 કલાકે : મહિલા 200 મીટર ફાઈનલ (દૂતી ચંદ - જો ક્વોલિફાય કરે તો)
4 ઓગસ્ટ
સવારે 5:35 કલાકે : પુરુષ ભાલા ફેંક (નીરજ ચોપરા, શિવપાલ સિંહ)
5 ઓગસ્ટ
સવારે 7:35 કલાકે : મેન્સ શોટ પુટ ફાઈનલ (તજિંદર સિંહ તૂર - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 1: કલાકે : પુરુષ 20 કિમી રેસ વોક ફાઈનલ (કેટી ઈરફાન, સંદીપ કુમાર, રાહુલ રોહિલા)
6 ઓગસ્ટ
સવારે 2:00 કલાકે : પુરુષ 50 કિમી રેસ વોક ફાઈનલ (ગુરપ્રીત સિંહ)
બપોરે 1:00 કલાકે : મહિલા 20 કિમી રેસ વોક ફાઈનલ (ભાવના જાટ, પ્રિયંકા ગોસ્વામી)
સાંજે 4:55 કલાકે : પુરુષ 4 બાય 400 મીટર રિલે રાઉન્ડ 1 હીટ (અમોઝ જેકબ, અરોકિયા રાજીવ, નૂહ નિર્મલ ટોમ, મોહમ્મદ અનસ યાહિયા)
સવારે 5:20 કલાકે : મહિલા ભાલા ફેક ફાઈનલ (અન્નૂ રાની - જો ક્વોલિફાય કરે તો)
7 ઓગસ્ટ
સાંજે 4:30 કલાકે : પુરુષ ભાલા ફેંક ફાઈનલ (નીરજ ચોપરા, શિવપાલ સિંહ - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 6:20 કલાકે : પુરુષ 4 બાય 400 મીટર રિલે ફાઈનલ (અમોઝ જેકબ, અરોકિયા રાજીવ, નૂહ નિર્મલ ટોમ, મોહમ્મદ અનસ યાહિયા - જો ક્વોલિફાય કરે તો)
બેડમિન્ટનનો શેડ્યૂલ
24 જુલાઈ
સવારે 8:50 કલાકે : મેન્સ ડબલ્સ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ એ (સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી )
સવારે 9:30 કલાકે : પુરુષ એકલ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ ડી (સાઈ પ્રણીત)
25 જુલાઈ
સવારે 7:10 કલાકે : મહિલા એકલ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ જે (પીવી સિંધુ)
26 જુલાઈથી 29 જુલાઈ
સવારે 5:30 કલાકે : ગ્રૂપ સ્ટેજ મેચ (પીવી સિંધુ, સાઈ પ્રણીત, સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી)
29 જુલાઈ
સવારે 5:30 કલાકે : પુરુષ યુગલ ક્વાર્ટર ( સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)
30 જુલાઈ
સવારે 5:30 કલાકે: મહિલા એકલ ક્વાર્ટર ફાઈનલ (પીવી સિંધુ- જો ક્વોલિફાય થાય તો)
બપોરે 12:00 કલાકે : પુરુષ યુગલ સેમીફાઈનલ ( સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)
31 જુલાઈ
સવારે 5:30 કલાકે : પુરુષ એકલ ક્વાર્ટર ફાઈનલ (સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)
બપોરે 2:30 કલાકે : મહિલા એકલ સેમીફાઈનલ (પીવી સિંધુ- જો ક્વોલિફાય થાય તો)
બપોરે 2: 30 કલાકે : મેન્સ ડબલ્સ ફાઈનલ (સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, ચિરાગ શેટ્ટી - જો ક્વોલિફાય થાય તો)
1 ઓગસ્ટ
સવારે 9: 30 કલાકે : પુરુષ એકલ સેમીફાઈનલ (સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)
સાંજે 5: 00 કલાકે : મહિલા એકલ ફાઈનલ (પીવી સિંધુ - જો ક્વોલિફાય કરે તો)
2 ઓગસ્ટ
4: 30 કલાકે : પુરુષ એકલ સેમીફાઈનલ ( સાઈ પ્રણીત - જો ક્વોલિફાય કરે તો)
બોક્સિંગનો શેડ્યૂલ
24 જુલાઈ
સવારે 8 કલાકેઃ વિમેન્સ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 32 (લવલીના બોગોર્હેન)
9.54 કલાકેઃ મેન્ટ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 32 (વિકાસ કૃષ્ણ)
25 જુલાઈઃ
સવારે 7.30 કલાકેઃ મહિલા ફ્લાઈવેટ રાઉન્ડ ઓફ 32 (મેરી કોમ)
સવારે 8:48 કલાકેઃ પુરૂષોનો લાઇટવેટ રાઉન્ડ ઓફ 32 (મનીષ કૌશિક)
26 જુલાઈઃ સવારે 7.30 કલાકેઃ પુરૂષોનો ફ્લાઈવેટ રાઉન્ડ ઓફ 32 (અમિત પંઘાલ)
9.06 કલાકે સવારેઃ મેન્સ મિડિલવેટ રાઉન્ડ ઓફ 32 (આશીષ કુમાર)
27 જુલાઈઃ
7.30 કલાકે સવારેઃ મેન્સ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ 16 (વિકાસ કૃષ્ણઃ જો ક્વોલિફાઇ કરે તો)
9.36 કલાકે સવારેઃ વિમેન્સ લાઇટવેટ રાઉન્ડ ઓફ 32 (સીમરનજીત કૌર)
10.09 કલાકે સવારે) 32નો મહિલાઓનો વેલ્ટરવેટ રાઉન્ડ (લવલીના બોરગોહેન- જો ક્વોલિફાઇ કરે તો)
28 જુલાઈઃ
8:00 am: મહિલાઓની મિડલ વેઇટ રાઉન્ડ 16 (પૂજા રાણી)
29 જુલાઈ
7:30 am :: પુરુષોનું મિડલ વેઇટ રાઉન્ડ 16 (આશિષ કુમાર - જો ક્વોલિફાય થાય તો)
8: 33 વાગ્યે: પુરુષોનું સુપર હેવીવેઇટ રાઉન્ડ 16 (સતિષ કુમાર)
9:36 am: વિમેન્સ ફ્લાયવેઇટ રાઉન્ડ 16 (મેરી કોમ - જો ક્વોલિફાય કરે તો)
30 જુલાઈ
7.30 કલાકે સવારેઃ મહિલા લાઇટવેટ રાઉન્ડ ઓફ 16 (સીમરનજીત કૌર- જો ક્વોલિફાઇ કરે તો)
31 જુલાઈથી 8 ઓગસ્ટઃ બધી શ્રેણીઓ (ફાઇનલ રાઉન્ડ અને મેડલ મેચ- જો બોક્સરો ક્વોલિફાઇ કરે તો)
ઘોડેસવારીનો કાર્યક્રમ
30 જુલાઈ
સવારે 5 કલાકેઃ ઇવેટિંગ ઇન્ડિવિઝ્યુલ ક્વોલિફાયર (ફવાદ મિર્ઝા)
તલવારબાજીનો શેડ્યૂલ
26 જુલાઈ
5.30 કલાકે સવારેઃ મહિલા સાબ્રે વ્યક્તિગત ટેબલ 64 (ભવાની દેવી)
સાંજે 4.20 કલાકેઃ મહિલા સાબ્રે વ્યક્તિગત મમેડલ મેચ (ભવાની દેવી- જો ક્વોલિફાઇ કરે તો)
ગોલ્ફનો કાર્યક્રમ
29 જુલાઈ- 1 ઓગસ્ટ
સવારે 4 કલાકેઃ મેન્સ ઇન્ડિવિઝ્યુલ સ્ટ્રોકપ્લે (અનિર્બાન લાહિદી, ઉદયન માને)
ઓગસ્ટ 4-7
4 કલાકે સવારેઃ મહિલા વ્યક્તિગત સ્ટ્રોકપ્લે (અદિતિ અશોક)
જિમનાસ્ટિક્સનો કાર્યક્રમ
જુલાઈ 25
6.30 કલાકે સવારેઃ મહિલા કલાત્મક જિમનાસ્ટિક યોગ્યતા (પ્રણતિ નાયક)
29 જુલાઈથી 3 ઓગસ્ટ
બપોરે 2 કલાકેઃ મહિલા કલાત્મક જિમનાસ્ટિક ઓલ-રાઉન્ડ અને ઇવેન્ટ્સ ફાઇનલ (પ્રણતિ નાયક- જો ક્વોલિફાઇ થઈ તો)
હોકીનો કાર્યક્રમ
24 જુલાઈ
સવારે 6.30 કલાકેઃ પુરૂષ ગ્રુપ-એઃ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
5.15 કલાકે સાંજેઃ મહિલા ગ્રુપ-એઃ ભારત વિરુદ્ધ નેધરલેન્ડ
25 જુલાઈઃ
સાંજે 3 કલાકેઃ પુરૂષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
26 જુલાઈ
સાંજે 5.45 કલાકેઃ મિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ જર્મની
27 જુલાઈ
સવારે 6.30 કલાકેઃ પુરૂષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ સ્પેન
28 જુલાઈ
સવારે 6.30 કલાકેઃ મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ બ્રિટન
29 જુલાઈઃ
6 કલાકે સવારેઃ પુરૂષ- ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આર્જેન્ટીના
30 જુલાઈઃ
8.15 કલાકે સવારેઃ મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આયર્લેન્ડ
સાંજે 3 કલાકેઃ પુરૂષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ જાપાન
31 જુલાઈઃ
સવારે 8.45 કલાકેઃ મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આફ્રિકા
1 ઓગસ્ટ
સવાકરે 6 કલાકેઃ પુરૂષ ક્વાર્ટર ફાઇનલ- જો ટીમ ક્વોલિફાઇ કરે તો)
2 ઓગસ્ટ
સવારે 6 કલાકેઃ મહિલા ક્વાર્ટર ફાઇનલ- જો ક્વોલિફાઇ થાય તો
3 ઓગસ્ટ
સવારે 7 કલાકેઃ પુરૂષોની સેમિફાઇનલ
4 ઓગસ્ટ
સવારે 7 કલાકેઃ મહિલાની સેમિફાઇનલ
5 ઓગસ્ટ
સવારે 7 કલાકેઃ પુરૂષોનો બ્રોન્ઝ મેડલ મેચ
3.30 કલાકેઃ પુરૂષોની ગોલ્ડ મેડલ મેચ
6 ઓગસ્ટ
સવારે 7 કલાકેઃ મહિલાઓની બ્રોન્ઝ મેડલ મેચ
બપોરે 3.30 કલાકેઃ મહિલાઓની ગોલ્ડ મેડલ મેચ
જૂડોનો કાર્યક્રમ
24 જુલાઈ સવારે 7.30 કલાકેઃ મહિલા 48 કિલો એલિમિનેશન રાઉન્ડ ઓફ 32 (સુશીલા દેવી)
રોઇંગનો કાર્યક્રમ
24 જુલાઈ
સવારે 7.50 કલાકેઃ મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ હીટ (અર્જુન લાલ, અરવિંદ સિંહ)
નૌકાયાનનો કાર્યક્રમ
જુલાઈ 25
8.35 સવારેઃ મહિલા લેજર રીડાયલ- રેસ 1 (નેત્રા કુમાનન
1.05 કલાકે સવારેઃ મેન્સ લેજર- રેસ 1 (વિષ્ણુ સરવનન)
જુલાઈ 27
11.20 કલાકે સવારેઃ પુરૂષોની 49ઇઅર- રેસ 1 (કેસી ગણપતિ, વરૂણ ઠક્કર)
શૂટિંગનું શેડ્યૂલ
27 જુલાઈ
5.30 કલાકે સવારેઃ 10 મીટર અર પિસ્તોલ મિશ્રિત ટીમ યોગ્યતા (સૌરભ ચૌધરી/ મનુ ભાકર અને અભિષેક વર્મા/યશસ્વિની સિંહ દેસવાલ)
9.45 કલાક સવારેઃ 10 મીટર એયર રાઇફલ મિશ્રિત ટીમ યોગ્યતા (દિવ્યાંશ સિંહ પંવાર/ઇલાવેનિલ વાલારિવન અને દીપક કુમાર/અંજુમ મૌદગિલ)
સવારે 11.45 કલાકેઃ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ (દિવ્યાંશ સિંહ પંવાર/એલાવેનિલ વાલારિવન અને દીપક કુમાર/અંજુમ મૌદગિલ- જો સફળ રહ્યાં તો)
12.20 બપોરેઃ 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ગોલ્ડ મેડલ મેચ (દિવ્યાંશ સિંહ પંવાર/એલાવેનિલ વાલારિવન અને દીપક કુમાર/અંજુમ મૌદગિલ- જો ફાઇનલમાં પહોંચ્યા તો)
29 જુલાઈ
સવારે 5.30 કલાકેઃ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રેસિજન (મનુ ભાકર, રાહી સરનોબત)
30 જુલાઈઃ
સવારે 5.30 કલાકેઃ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ક્લોવિફિકેશન રેપિડ (મનુ ભાકર, રાહી સરનોબત)
સવારે 11.20 કલાકેઃ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ફાઇનલ (મનુ ભાકર, રાહી સરનોબત- જો ક્વોલિફાઇ થશે તો)
31 જુલાઈ
સવારે 8.30 કલાકેઃ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન યોગ્યતા (અંજુમ મૌદગિલ, તેજસ્વિની સાવંત)
બપોરે 12.30 કલાકેઃ મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ફાઇનલ (અંજુમ મૌદગિલ, તેજસ્વિની સાવંત- જો ક્વોલિફાઇ થયા તો)
2 ઓગસ્ટ
સવારે 8 કલાકેઃ પુરૂષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન યોગ્યતા (સંજીવ રાજપૂત, એશ્વર્યા પ્રતાપ સિંહ)
1.20 કલાક બપોરેઃ પુરૂષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ફાઇનલ (સંજીવ રાજપૂત, એશ્વર્યા પ્રતાપ સિંહ, જો ક્વોલિફાઇ થયા તો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે