અંતરા માલી

બોલિવુડ છોડ્યા પછી કરોડોમાં આળોટે છે આ એક્ટ્રેસ, ફરી પાછુ વળીને ન જોયું

  • અંતરાએ બોલિવુડની 12 વર્ષના કરિયરમાં 12 ફિલ્મો કરી હતી. જેમાંથી એકપણ હિટ થઈ ન હતી
  • અંતરાને લગ્નજીવનમાં એક દીકરી પણ છે. તે બહુ જ લો પ્રોફાઈલ લાઈફ જીવે છે

Jun 25, 2021, 11:02 AM IST