અજય તોમર
સુરત : મનપા અને પોલીસ કમિશનરે હીરા ઉદ્યોગકરોને કર્યા આ નિર્દેશ, આ વ્યવસ્થા છે જરૂરી
આજ રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી
Nov 27, 2020, 08:19 PM ISTસુરતના 22મા કમિશ્નર તરીકે અજય તોમરે સંભાળ્યો ચાર્જ, બહેનોને આપ્યું સુરક્ષાનું વચન
સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તેમને પત્રકાર પરિષદ કરી શહેરમા લો એન્ડ ઓર્ડર વધુ કડક બનાવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ સાથે-સાથે લો એન્ડ ઓર્ડરમાં સુધારા વધારા કરી તેનું ઇમ્પ્લિમેન્ટ વહેલી તકે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
Aug 3, 2020, 01:11 PM ISTCyber Crime : બાયોમેટ્રિક ડાટામાંથી રબરપ્રિન્ટ બનાવીને વેચતા ભેજાબાજો પકડાયા
અજય તોમરના(Ajay Tomar) જણાવ્યા અનુસાર, "પકડાયેલા આરોપીઓએ ગુજરાતના 40 જેટલા રેશનિંગ દુકાનધારકો(Rationing Shops) પાસેથી તેમનાં ગ્રાહકોની બાયોમેટ્રિક (Bio Metric) અને આધારકાર્ડની(Aadhar Card) માહિતી મેળવી લેવામાં આવી હતી. આ માહિતીના આધારે તેમણે વિવિધ ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરીને રેશનિંગ કાર્ડધારકોના બાયોમેટ્રીક ડાટાના આધારે તેમની રબર પ્રિન્ટ બનાવી હતી. આ રબરપ્રિન્ટને તેઓ વિવિધ રેશનિંગ દુકાનચાલકોને વેચતા હતા. તેનો ઉપયોગ કરીને રેશનિંગ દુકાનધારકો કાર્ડધારકને મળતું અનાજ બારોબાર વેચી નાખતા હતા."
Dec 8, 2019, 08:09 PM ISTજયંતિ ભાનુશાળીની હત્યા કેવી રીતે થઇ? જાણો હકીકત
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સીઆઇડી ક્રાઇમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હત્યારાઓ અંગે ખુલાસો કર્યો છે. મનિષા ગોસ્વામી અને છબીલ પટેલની સંડોવણી સામે આવી છે. હત્યાનો તખ્તો પૂનામાં ઘડાયો હતો. હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું પણ ખુલ્યું છે. સીઆઇડી ક્રાઇમના એડીજીપી અજય તોમરે પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારી વિગતો જણાવી... વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Jan 24, 2019, 06:10 PM IST