સાયબર ફ્રોડનો શિકાર બનો તો તુરંત '1930' ડાયલ કરી તમારી ફરિયાદ દાખલ કરાવી શકો છો. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલી કાર્વાહીને કારણે ત્રણ મહિનામાં ફ્રોડ થયેલા નાણાં ફ્રીઝ કરવાની ક્ષમતામાં ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.
સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ સાવચેત રહો, છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડીનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.
સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી એક યુવકે ભારે પડી છે. યુવતીની મીઠી-મીઠી વાતોમાં આવી મહેસાણાના એક યુવકે રડવાનો વારો આવ્યો છે. મુંબઈની પૂજા નામની યુવતીએ મહેસાણાના એક યુવકને ફસાવી 80 લાખ રૂપિયા પડાવી લીધા છે.
હવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તન્વીએ તેના બોયફ્રેન્ડની ગેલેરીમાં 13000 ન્યૂડ ફોટા જોયા. આ તસવીરોમાં તેની ઓફિસની યુવતીઓ, અજાણી યુવતીઓ અને તેની તસવીરો હતી. તન્વીએ તેના બોયફ્રેન્ડને છોડીને ઓફિસને જાણ કરી. તેણીએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે.