हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનોખો પ્રયાસ
અનોખો પ્રયાસ News
breaking news
વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને મળ્યું એક નવીન મટીરીયલ
અમદાવાદમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે. પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થયો હતો. જેને પ્રોસેસ કરીને 10 બાંકડા અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે. AMCના સોલિક મેનેજમેન્ટના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો. જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડાપીણાની કંપનીએ અનુકરણીય પગલું લઈને તેમાંથી બાંકડા અને જેકેટ બનાવ્યા છે. બાંકડા ગાર્ડન વિભાગને સોંપવામાં આવી અને જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે.
Dec 16,2023, 19:52 PM IST
Kite festival
કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ
અબડાસાના રાતા તળાવ ખાતે આવેલી વાલરામજી મહારાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આજે મકર સંક્રાતિની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોને પૂજનીય ગણાય છે. ત્યારે મકર સંક્રાતિએ 6500 જેટલી ગાયો અને ગૌવંશનું પૂજન આરતી બાદ ખોળ, ભુંસો, સુખડી ગોળ અને તેલ સાથેનું જમણ કરાવાયુ હતું. કડકડતી ઠંડીમાં આ ગૌવંશને રક્ષણ મળે તે હેતુથી આ ખોરાક તેમને અપાય છે.
Jan 14,2021, 15:31 PM IST
ખેડૂતની આત્મહત્યા
ખેડૂતની આત્મહત્યા માટે હાથવગી રહેતી જંતુનાશક દવાને સાચવવામાં આવે છે લોકરમાં
મહેસાણા જિલ્લાના એક ગામે નવતર પ્રયાસ કરાયો છે, જેમાં જંતુનાશક દવાઓને ગામની એક જ જગ્યા પર લોકરમાં રાખવામાં આવે છે. ખેડૂત પરિવાર જો દવા લે તો તેની એન્ટ્રી થયા બાદ જ દવા આપવામાં આવે છે
Sep 10,2020, 11:33 AM IST
surat
સુરત ક્રિકેટ પ્રેમીએ ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા કર્યો અનોખો પ્રયાસ
સુરતમાં એક ક્રિકેટ પ્રેમીએ પોતાના ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા અનોખો પ્રયાસ કર્યો, તેણે પેન્સિલની અણી પર જ વર્લ્ડકપ કોતરી દીધો, જીહા વિશ્વાસ નહીં આવે પણ આ વાત સાચી છે, ચાલો સુરતના આ ક્રિકેટ પ્રેમીએ કેવી રીતે આ કળાકૃતિને આકાર આપ્યો જાણીએ
Jul 9,2019, 15:02 PM IST
Vadodara
ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા વડોદરાવાસીઓનો અનોખો પ્રયાસ
2008માં વિરાટ કોહલી અને કેન વિલિયમસન અંડર-19 વિશ્વકપ સેમિફાઈનલમાં પણ સુકાની તરીકે આમને સામને ટકરાયા હતાં..જેમાં 2008માં કોહલીએ બાજી મારી હતી..અને 11 વર્ષ પછી ફરી એકવાર બંને સુકાની તરીકે વિશ્વકપની સેમિફાઈનલમાં જ ટકરાઈ રહ્યાં છે ત્યારે ઈતિહાસનું પુનરાવર્તન કરવામાં કોહલી સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું
Jul 9,2019, 13:12 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, જુઓ વિડીયો
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. મુરલીક્રિષ્ન અને અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેએ કામખ્યા એક્સપ્રેસને ફલેગ ઓફ કરાવ્યું, આ ટ્રેનના ડબ્બા પર મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકે તે હેતુથી વિવિધ સ્લોગનો લખવામાં આવ્યાં હતા
Apr 7,2019, 15:41 PM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો