हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
115/ 2
(22.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ સમાચાર ગુજરાતી
અમદાવાદ સમાચાર ગુજરાતી News
Ahmedabad
આ ખાસ એક્શન પ્લાનની અમદાવાદમાં અસર; માત્ર 10 મહિનામાં 90 જિંદગી બચાવવામાં સફળતા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે.
Nov 12,2024, 20:33 PM IST
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Oct 4,2024, 21:07 PM IST
Ahmedabad
'8000 પગાર અને બોટલદીઠ કમિશન', અમદાવાદના પોશ વિસ્તારમાં થાય છે દારૂની હોમ ડિલિવરી!
બોડકદેવ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના બંગલાઓમાં દારૂની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ રાખી હતી.
Aug 14,2024, 21:06 PM IST
neet ug result
ગુજરાતમાં NEETની ટોપરને કોલેજમાં પણ નહીં મળે એડમિશન, ધો.12માં બે વાર ફેલ
NEET 2024 Topper fails 12th Exam: NEET પરીક્ષામાં 720માંથી 705 ગુણ મેળવનાર ગુજરાતની વિદ્યાર્થીની 12માં ધોરણના કેમિસ્ટ્રી વિષયમાં નાપાસ થઈ હતી, પૂરક પરીક્ષામાં પણ નાપાસ થઈ. આ પરિણામએ NEET સ્કોર પર શંકા વ્યક્ત કરી છે. તેનું NEETનું પ્રદર્શન બોર્ડની પરીક્ષાથી સાવ અલગ છે, તેથી આ મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
Aug 1,2024, 20:21 PM IST
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
Gujarat Board Academic calendar: આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે પરીક્ષા લેવાશે. 28 ઑક્ટોબરથી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અને 5 મેથી 8 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે.
Jul 5,2024, 21:49 PM IST
Ahmedabad
શું તમે રહી ગયા છો? ચિંતા ના કરતા, આ તારીખ સુધી અમદાવાદ ફ્લાવર શો નિહાળી શકશો
ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ લોકોની ભીડને જોતા ફ્લાવર શો પાંચ દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટમાં આયોજીત ફ્લાવર શો હવે 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ સાથે જ લોકો હવે તેની ભરપૂર મઝા માણી શકશે.
Jan 11,2024, 22:41 PM IST
Ahmedabad
અમદાવાદના અનોખા રામભક્ત; 6 ફૂટની રામકથા પુસ્તક તૈયાર કર્યું, પુસ્તક મેળામાં આકર્ષણ
આ પુસ્તકમાં ભગવાન રામનું જીવન, પૌરાણિક અયોધ્યાનું વર્ણન, અયોધ્યાનો ઈતિહાસ, હનુમાન ગઢીનો ઈતિહાસ, ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે, લક્ષ્મણ ઘાટ, સરયૂ નદીનો ઈતિહાસ, રાજકારણ અને અયોધ્યા વિવાદની વિગતોનો સમાવેશ થાય છે.
Jan 6,2024, 19:53 PM IST
Important update
કૃપા કરીને ધ્યાન આપો! અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે વસ્ત્રાલ-થલતેજ લાઇન પર નહીં દોડે
Ahmedabad Metro: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રે 10.00 કલાક સુધી કાર્યરત છે. ત્યારે આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે.
Dec 12,2023, 15:52 PM IST
Sardar Vallabhbhai Patel International Airport
Ahmedabad News: અમદવાદ એરપોર્ટ વિદેશ જવું સુવિધાજનક બન્યું, આ નવી સુવિધા શરૂ થઇ
મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.
Nov 1,2023, 18:43 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...