અમરિંદર સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

Oct 29, 2019, 11:15 PM IST

કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ બંધારણ બદલી શકાય નહી: 370 અંગે અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનના અનુચ્છેદ 370 ને હટાવવાનાં પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતા સિંહે કહ્યું કે, કોઇ કાયદાકીય પ્રાવધાન વગર જ સંવિધાનમાં પરિવર્તન કરી દેવાયું છે. આવા ઐતિહાસિક નિર્ણયો મન પડે તેમ લખી શકાય નહી.

Aug 5, 2019, 04:59 PM IST

કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પહેલા પણ પાર્ટીની કમાન સંભાળવા માટે યુવા નેતાની ભલામણ કરી ચુક્યા છે

Jul 29, 2019, 11:10 PM IST

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું કંઇ કરી શકું નહી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ નથી કરવા ઇચ્છતા તો તે અંગે હું કંઇ પણ કરી શકુ નહી. સિંહે કહ્યું કે, સિદ્ધુને પોતાનાં નવા પોર્ટફોલિયોનો સ્વિકાર કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારમાં એક અનુશાસન હોય છે, જે પ્રભાવી રીતે કામ કરે છે. જો કે સિદ્ધુ સાથે સુલહનો કોઇ પ્રયાસ કર્યો છે ? તેવુ પુછાતા તેમણે કહ્યું કે, તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ વિવાદ નથી. અને જો સિદ્ધુને મારી સાથે કોઇ સમસ્યા હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઇએ. અમરિંદર સિંહે કહ્યું કે, જો કોઇ મંત્રી કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલે છે તો તેમાં પણ કોઇ સમસ્યા નથી. 

Jul 15, 2019, 06:10 PM IST

સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું

ટ્વીટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારુ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 10 જુન 2019ના રોજ પહોંચી ગયું હતું

Jul 14, 2019, 08:55 PM IST

પંજાબના CM અમરિંદરસિંહની પત્ની પરનીત કૌર સફાઇ અભિયાન દરમિયાન બેહોશ !

પટિયાલાના સાંસદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર પોતાના સંસદીય વિસ્તારમાં પ્લાસ્ટિક સાફ કરવા માટે અભિયાન ચાલુ કર્યું છે

Jul 13, 2019, 05:48 PM IST

મોહાલીમાં સિદ્ધુ રાજનીતી ક્યારે છોડી રહ્યા છો? ના પોસ્ટર લાગતા ચકચાર

સિદ્ધુએ એપ્રીલમાં રાહુલ ગાંધીની અમેઠીથી સંપુર્ણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો રાહુલ અહીંથી ચૂંટણી હારી ગયા તો તેઓ રાજનીતિ છોડી દેશે

Jun 21, 2019, 08:26 PM IST

અમરિંદરે આઠ સલાહકાર કમિટીની રચના કરી, સિદ્ધુનો બહિષ્કાર કરાતા રોષ

હાલમાં જ પંજાબ કેબિનેટમાં થયેલા પરિવર્તનથી મહત્વપુર્ણ સ્થાનિક શાસન, પર્યટન અને સંસ્કૃતીનો હવાલો ખેંચી લઇ ઉર્જા અને નવી અને અક્ષય ઉર્જાનો હવાલો સોંપવામાં આવ્યો છે

Jun 8, 2019, 09:32 PM IST

અમરિંદરે કહ્યું હરસિમરતને વિચાર્યા વગર કંઇ પણ બોલી જવાની આદત

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો હુમલો કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દાને સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે

Jun 4, 2019, 10:47 PM IST

PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ સદીઓ જુના ગુરૂ નાનક મહેલને કથિત રીતે તોડવાની ઘટનાની ગહન તપાસ કરાવવા માટે પાકિસ્તાન સરકાર પર દબાણ કરે. એક મીડિયા રિપોર્ટમાં સોમવારે દાવો કરાયો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂ નાનક મહેલને ઉપદ્રવી તત્વોએ આંશિક રીતે તોડી દીધો અને આ મહેલની કિંમતી બારી અને દરવાજાઓ વેચી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમ પણ જણાવ્યું કે, જો મોદી સરકાર પાકિસ્તાન સરકાર પાસેથી પરવાનગી માંગે તો પંજાબ સરકાર ગુરૂનાનક મહેલને ફરી બનાવવા માટે પણ તૈયાર છે. 

May 29, 2019, 06:54 PM IST

પંજાબમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી હારશે તો હું રાજીનામુ આપીશ: કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2019માં પંજાબમાં સારૂ પ્રદર્શન નહીં કરી શકે તો તેઓ સંપૂર્ણ જવાબદારી તેમની હશે અને તેઓ રાજીનામું આપી દેશે.

May 17, 2019, 08:03 AM IST

કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાનની મંશા મેલી તેના પર વિશ્વાસ નહી: અમરિંદર સિંહ

અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાનનો એજન્ડા નાપાક અને રાજનીતિક છે જેથી તે શીખોની ભાવના ભડકાવી શકે

Mar 16, 2019, 11:27 PM IST

PAK-ISIએ ભરપુર પ્રયાસ કર્યો કે, વિંગ કમાન્ડર છુટવાની આજીજી કરતો હોય તેવો વીડિયો બનાવે, પરંતુ...

પાકિસ્તાનથી ભારત ફર્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન સૌથી પહેલા પાલમ એરપોર્ટ પર પોતાનાં પરિવારને મળે

Mar 2, 2019, 05:26 PM IST

નિરંકારી બ્લાસ્ટ માટે પંજાબ CMએ પાકિસ્તાન તરફ આંગળી ચીંધી, કહ્યું-ISIનો છે હાથ

એક પ્રેસ કોન્ફરન્સમાં સિંહે કહ્યું કે, આ એક આતંકી હુમલો હતો. આ હુમલામાં કોઈ પણ સાંપ્રદાયિક એન્ગલ નથી. તેમણે બુધવારે માહિતી આપતા કહ્યું કે, પોલીસે નિરંકારી ભવનમાં ગ્રેનેડથી હુમલો કરનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે.

Nov 21, 2018, 05:47 PM IST

વરસાદ ગાંડોતુર: પંજાબ અને હિમાચલ સહિત સમગ્ર ઉત્તરભારતમાં 11ના મોત

હિમાચલમાં ભારે વરસાદથી બે લોકોનાં મોત, જમ્મુ કાશ્મીરમાં પાંચના મોત અને 29 લોકોને બચાવવામાં આવ્યા

Sep 24, 2018, 11:25 PM IST