हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમરોલી પોલીસ
અમરોલી પોલીસ News
breaking news
14 વર્ષીય સગીરાની જિંદગી નર્ક બનાવી; હોટેલમાં 15 હવસખોરોએ દેહ ચૂંથ્યો, અશ્લીલ ડાન્સ
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય તરુણી ભેદી રીતે ગુમ થઈ હતી. તરુણીને બ્યૂટિપાર્લરના ધંધામાં રૂ. 25થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
Mar 19,2024, 18:20 PM IST
gujarat
‘ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું છે’, સોનાની લાલચમાં નારિયેળના વેપારીએ 3 લાખ ગુમાવ્યા
''ખોદકામ કરતા સોનું મળ્યું છે'' એમ કહીને બે ગઠીયા અસલી સોનાના ત્રણ મણકાં આપી વિશ્વાસ કેળવી બાદમાં પૈસા લઈ નકલી સોનાની આઠ ચેઈન પધરાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં અમરોલી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
Jul 24,2022, 16:53 PM IST
Amaroli murder case
સુરત: પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા, 3 આરોપીની ધરપકડ
સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ અટકાવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીને મોબાઇલ ફોન પર કોલ કરી હેરાન કરવામાં આવતી હતી. જેથી પરણિતાના પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપવા ગયા હતાં. આ દરમિયાન પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો.
Oct 28,2020, 21:54 PM IST
સુરત
સુરતમાં એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત, અમરોલી પોલીસે માર માર્યાનો આક્ષેપ
અમરોલી અજની ઈન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીયો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો. તેમાં સામેલ એક પરપ્રાંતીયનું રહસ્યમય મોત થયું છે.
May 16,2020, 7:31 AM IST
Trending news
Newtime Infrastructure Limited
દર 1 શેર પર બે બોનસ શેર આપશે આ કંપની, 51 રૂપિયા પર પહોંચ્યો ભાવ
IPL 2024
RCB vs DC: બેંગલુરૂની સતત પાંચમી જીત, દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું
Jio
Jio એ ઉતાર્યો એવો પ્લાન, ફિદા થઈ જશે યૂઝર્સ, 15થી OTT વધુ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન
Delhi weather News
દેશના અનેક રાજ્યોમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ
breaking news
હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં થઈ શકે છે મોટો ઘટસ્ફોટ! વધુ બે આરોપીઓની ધરપકડ
CSK vs RR
Video: ના કેચ, ના સ્ટમ્પ...જાડેજાને ભારે પડી ચાલાકી, અજીબોગરીબ રીતે થયો આઉટ, જાણો નિ
Afghanistan Flood
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહ
Tech
Tech Tips: શું ઉનાળામાં તમારો ફોન વધારે ગરમ થાય છે? જાણો ઠંડો રાખવાની ટેકનિક
IPO next week
Stock Market: આ સપ્તાહે કમાણીની જોરદાર તક! ઓપન થશે 5 આઈપીઓ, શનિવારે પણ ખુલશે બજાર
Machhu-2 dam
એવું શું થયું કે મહાકાય મચ્છુ 2 ડેમ ખાલી કરાશે? 34 ગામને તાત્કાલિક કરાયા એલર્ટ