हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અસામાજીક તત્વ
અસામાજીક તત્વ News
Ahmedabad
અમદાવાદમાં જેનું નામ લેતા પહેલા પણ વિચારવું પડે તેવા ગુંડાની આખી બિલ્ડિંગ ધરાશાયી
કુખ્યાત નઝીર વોરાના સામ્રાજ્ય પર આજે કોર્પોરેશન વિભાગ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. નઝીર વોરાએ શખ્સ છે કે, જેની સામે અત્યાર સુધીમાં 20થી વધુ ગુના નોંધાયા છે. ખંડણી મારામારી હત્યાની કોશિશ હથિયાર અને જમીન પચાવી પાડવા જેવા અનેક ગુના વેજલપુર પોલીસ સ્ટેશન તથા અન્ય જગ્યાઓ પર નોંધાયા છે. તેનું ન માત્ર સામાજિક પણ આર્થિક સામ્રાજ્ય તોડી પાડવા માટે પોલીસ આગળ આવી છે.
Sep 29,2020, 18:49 PM IST
antisocial elements
મહુવામાં અસામાજીક તત્વો બેખોફ: પોલીસે રિવોલ્વર સાથે એકને ઝડપ્યો
જિલ્લામાં હથિયાર લઈને ફરવું જાણે સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના મહુવાની બજારમાં જતીન ગુજરીયા નામનો શખ્સ રિવોલ્વર સાથે ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જતીન ગુજરીયાને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. પુછપરછ કરતા તેની પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે ૬ જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે જતીન ગુજરીયાની અટકાયત કરી રિવોલ્વર અને કારટીઝ કોની પાસેથી લાવ્યો હતો અને રિવોલ્વર સાથે રાખવાનું કારણ શોધવા જતીન ગુજરીયા ની સઘન પૂછપરછ હાથ ધરી છે.
Feb 7,2020, 23:20 PM IST
Attack on RTO
માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા RTO ઈનસ્પેક્ટર પર જીવલેણ હુમલો થતા ચકચાર
આજે સાણંદ ખાતે ફરજ બજાવી રહેલા ઈનસ્પેક્ટર ચૌધરી , ઈન્સપેક્ટર રોહિત અને ઈનસ્પેક્ટર જાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હૂમલો કરવામાં આવ્યો છે. હુમલો એટલો ઘાતક હતો કે ઇનસ્પેક્ટ ચોધરીના હાથનો પંજો ફાટી ગયો હતો અને તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બંન્ને અધિકીરઓ ગંભીર રીતે ઘાયલ છે. આરટીઓ અધિકીરીઓ કૌઈ પણ પ્રકારના સ્વબચાવના હથિયાર વગર ચોવીસ કલ્લાક રાજ્યના નેશનલ હાઈવે પર ૫૮ જગ્યાઓએ કોઈ પણ પ્રકારની પાયાની સુવીધાઓ વગર ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
Feb 3,2020, 20:35 PM IST
Trending news
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન