આઇપીએલ 13

IPL 2020: 99 રન પર આઉટ થયો ક્રિસ ગેલ, છતાં ટી-20માં રચ્યો આ ઇતિહાસ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle)નું વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું. રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં ગેલ માત્ર 1 રન બનાવીને પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો

Oct 30, 2020, 10:35 PM IST

IPL 2020: KXIP vs RR Live Score Update, રાજસ્થાને પંજાબને 7 વિકેટથી હરાવ્યું

આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં રોયલ્સ માટે આ જીત ટૂર્નામેન્ટમાં રહેવા માટે ખુબજ મહત્વની હતી.

Oct 30, 2020, 10:20 PM IST

બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos

ટીમ ઇન્ડિયા અને આઇપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના બેબી બંપની તસવીરો શેર કરી ચર્ચા છે

Oct 19, 2020, 05:53 PM IST

IPL 2020: KXIP vs SRH: હૈદ્વાબાદે પંજાબને 69 રનોથી આપી માત, પંજાબની 6 મેચોમાંથી 5મી હાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 સીઝનના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે પંજાબને 69 રનોથી માત આપી. હૈદ્રાબાદે પહેલાં બેટીંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા.

Oct 8, 2020, 11:50 PM IST

IPL ઈતિહાસઃ જ્યારે કે એલ રાહુલે મારી ટૂર્નામેન્ટની સૌથી ઝડપી ફિફ્ટી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆતમાં બહુ સમય બાકી નથી. આ વર્ષે આઈપીએલની 13મી સીઝન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો આપણે આ વાત કરીશું કે આ બેટ્સમેન આ આઇપીએલમાં સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે

Sep 6, 2020, 10:04 PM IST

IPL 2020: આ દિવસે જાહેર થશે મેચનું શિડ્યુલ, આવ્યો ચાહકોની આતુરતાનો અંત

આઈપીએલ સીઝન 13 (IPL 2020)ને લઈને ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ ઉત્સાહિત છે. કોવિડ-19ને કારણે એપ્રિલમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. મહામારી ફાટી નીકળવાના કારણે આ વર્ષે આઈપીએલ સીઝનમાં 13 મેચ દેશની બહાર દુબઈમાં યોજાઇ રહી છે

Sep 5, 2020, 06:09 PM IST

આઇપીએલ સીઝનમાં ઓરેન્જ કેપ જીતનાર આ છે 3 ભારતીય બેટ્સમેન

આઇપીએલમાં બેટ્સમેન દર વર્ષે ઘણા રેકોર્ડ બનાવે છે. એવું માનવામાં આવે છે કે, આ ટૂર્નામેન્ટમાં બોલર્સ રીતસરના ધોવાઇ જાય છે. બેટ્સમેન દરેક મેચમાં બોલર્સ પર ભારે પડે છે. આઇપીએલમાં પ્રેક્ષક પણ બેટ્સમેનની ફોર અને સિક્સ જોવાનું પસંદ કરે છે

Sep 5, 2020, 11:45 AM IST

IPL 2020: સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો, આ દિવસે રિલીઝ થશે ટૂર્નામેન્ટનું શિડ્યૂલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલને હજુ રિલીઝ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આઇપીએલ 2020નું શિડ્યૂલને લઇને અંતિમ ચુપ્પી તોડી દીધી છે.

Sep 3, 2020, 11:46 PM IST

ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફને કોરોના! ટીમ ઇન્ડિયાનો એક બોલર પણ પોઝિટિવ

ભારતીય ટીમના એક ખેલાડી ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાફના સભ્યોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ આ ફ્રેન્ચાઇઝીને ઇન્ડિયન પ્રિમિયર લીગ પહેલા ટીમની ક્વોરન્ટાઇન સમયમર્યાદા વધારવા પર મજબૂર થવું પડ્યું છે

Aug 28, 2020, 07:52 PM IST

IPL 2020 પહેલા દિલ્હી કેપિટલ્સને ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર

ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત થવાની છે. પરંતુ તે પહેલા આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે પ્રકારે દિલ્હીના સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થતા ટીમથી બહાર થઇ ગયો છે

Aug 28, 2020, 11:59 AM IST

IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.

Aug 8, 2020, 02:10 PM IST