हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના ગુજરાતી ન્યૂઝ
આજના ગુજરાતી ન્યૂઝ News
uddhav thackeray
મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં રાજકીય સંકટ, ચિંતાતૂર CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ PM મોદીને ક
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગવર્નર ભગતસિંહ કોશ્યારી બહુ જલદી વિધાન પરિષદના સભ્ય નોમિનેટ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વાત જાણે એણ છે કે મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ 28મી મે પહેલા પ્રદેશના કોઈ પણ સદનની સદસ્યતા મેળવવી જરૂરી છે અને વિધાન પરિષદની એક સીટ પર નોમિનેટેડ સભ્ય બનાવવા માટે મહારાષ્ટ્રની કેબિનેટે ગવર્નરને બે-બે વાર પોતાની ભલામણ મોકલી પરંતુ રાજભવને ચૂપકીદી સાધી રાખી છે.
Apr 30,2020, 7:34 AM IST
આજનું રાશિફળ
રાશિફળ 15 માર્ચ: આજે આ રાશિના જાતકોને ભાગ્યના સાથથી અટવાયેલા નાણા પાછા મળવાના યોગ
Mar 15,2020, 7:42 AM IST
Income expenditure
મોટા-મોટા રાજકીય પક્ષો ECને આવક-ખર્ચની વિગતો આપતા ખચકાય છે
દેશની બધા રાજકીય પક્ષો (Political Party) એ પોતપોતાની આવક અને ખર્ચની વિગતો દર વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી પંચને આપવાની રહે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસ(Congress) અને ભાજપ (BJP) સહિત 5 રાષ્ટ્રીય પક્ષોએ આ વિગતો હજુ સુધી ચૂંટણી પંચને આપી નથી. આ બાજુ 52 પ્રાદેશિક પક્ષોમાંથી ફક્ત 22 પક્ષોએ જ અત્યાર સુધીમાં ચૂંટણી પંચને આવક અને ખર્ચની વિગતો આપી છે. એટલે કે હજુ સુધી ચૂંટણી પંચને દેશના 8 રાષ્ટ્રીય પક્ષો અને 52 પ્રાદેશિક પક્ષોમાંથી કુલ 25 પક્ષોએ જ પોતાની આવક અને ખર્ચની વિગતો આપી છે.
Dec 7,2019, 21:03 PM IST
pocso act
પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં.
Dec 6,2019, 17:08 PM IST
UTTAR PRADESH
'100 ટકા ક્રાઈમ રોકવાની ગેરંટી તો ભગવાન રામ પણ નહતા આપી શક્યા'
ઉન્નાવ (Unnao) માં એક દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશના કેસમાં પાંચ આરોપીઓની આજે ધરપકડ થઈ. આ બાજુ પીડિતા (Victim) ને હવે સારવાર માટે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવાઈ રહી છે. આ બધા વચ્ચે યુપીમાં યોગી સરકારના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે(Ranvendra Pratap Singh) એક અજીબોગરીબ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.
Dec 5,2019, 18:49 PM IST
Ram Vilas Paswan
ડુંગળીના ભાવ હજુ વધારે રડાવશે, સરકારે પણ હવે હાથ ઊંચા કરી દીધા
ડુંગળી(Onion Price) ના વધતા ભાવ પર હવે તો સરકાર પણ હાથ ઊંચા કરી દીધા છે. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર રામ વિલાસ પાસવાને (Ram Vilas Paswan) કહ્યું કે ડુંગળીના વધતા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
Nov 27,2019, 23:57 PM IST
SPG Bill
SPG સુરક્ષા હવે ફક્ત વડાપ્રધાનને જ, પૂર્વ PMના પરિવારને ફક્ત 5 વર્ષ
SPG Bill: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં આજે એસપીજી સંશોધન બિલ રજુ કર્યું. ગૃહ મંત્રીએ કહ્યું કે એસપીજી બિલમાં એક પરિવાર મુજબ ફેરબદલ નથી કરાયા પરંતુ વડાપ્રધાનની સુરક્ષા પ્રમાણે ફેરફાર કરાયા છે.
Nov 27,2019, 19:38 PM IST
Trending news
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક