આરબીઆઇ

HDFC Bank પર રિઝર્વ બેંકે લગાવી ઘણી પાબંધીઓ, જાણો તમારા પર પડશે શું અસર

RBI એ  HDFC Bank પર નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઇએ બેંકને કહ્યું છે કે પ્રોગ્રામ Digital 2.0 હેઠળ ડિજિટલ બિઝનેસ એક્ટિવિટીઝને અટકાવી દે, સાથે જ પ્રસ્તાવિત બિઝનેસ આઇટી એપ્લિકેશનને પણ રોકવામાં આવે. 

Dec 3, 2020, 03:24 PM IST

RBI એ લોન્ચ કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, જાણો કેવી હશે ડિઝાઇન

'એક દિવસ આપણો સિક્કો આખા દેશમાં ચાલશે' કેટલાક લોકો માટે ફક્ત એક ફિલ્મી ડાયલોગ હશે, પરંતુ છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં રહેનાર સ્વપ્નિલે આ સાબિત કરી બતાવ્યું છે.

Dec 2, 2020, 08:05 PM IST

1 ડિસેમ્બરથી બદલાઇ જશે Banking સાથે જોડાયેલો નિયમ, બધા જાણી લો

આ વર્ષે ઘણા બધા ફેરફાર થઇ રહ્યા છે. બેકિંગ સેક્ટર (Banking Sector)પણ તેનાથી બાકાત નથી. 

Nov 22, 2020, 09:05 PM IST

વિદેશી મુદ્રા ભંડારમાં ભારતે રચ્યો ઈતિહાસ, 560.53 અબજ ડોલરના ઉંચા સ્તર સુધી પહોંચ્યો

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex reserves) ફરી એકવાર નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. છેલ્લા અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડાર 560.532 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 23 ઓક્ટોબર 2020ના રોજ પૂરા થયેલા અઠવાડીયામાં વિદેશી મુદ્રા ભંડાર 5.412 અબજ ડોલરથી વધીને 560.532 અબજ ડોલર થઈ ગયો. ત્યારે આ પહેલા 16 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 3.615 અબજ ડોલર વધીને 555.12 અબજ ડોલર થયો છે.

Nov 2, 2020, 04:42 PM IST

RBIએ વ્યાજ દરની જગ્યાએ ખોલ્યો બીજો માર્ગ, જુઓ હવે કેવી રીતે મળશે સસ્તી હોમ લોન

જો તમે આ વાતથી નિરાશ છો કે, રિઝર્વ બેંકે વ્યાદ દરમાં કોઇ ફેરફાર ન કરી હોમલોનની EMI પર કોઈ રાહત આપી નથી. તો એક તરફ તમારૂ નિરાશ થવુ યોગ્ય પણ છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંકના આ પગલાથી ભલે રેપો રેટમાં ઘટાડો થયો નહીં, પરંતુ હોમલોન સસ્તી થઈ શકે છે.

Oct 9, 2020, 02:51 PM IST

RBI ને મળશે 'શહેનશાહ'નો સાથ, બેન્કના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી બચાવશે 'બિગ બી'

ડિજિટલ ફ્રોડ અને બેન્કના ગ્રાહકો સાથે થનાર છેતરપિંડીથી હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બચાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reservce Bank of India)ને હવે બોલીવુડના શહેનશાહનો સાથ મળ્યો છે.

Sep 28, 2020, 03:57 PM IST

1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યાં છે ચેકથી પેમેન્ટના નિયમ, RBIએ કર્યો આ મોટો ફેરફાર

2021ની શરૂઆતથી જ ચેકથી પેમેન્ટ કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ વિશે નોટિફિકેશન જારી કર્યું છે. એવામાં લોકોને 50 હજાર રૂપિયાથી વધારેની ચૂકવણી પર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, આ સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક હશે. કેન્દ્રીય બેંકે ચેક ચૂકવણીમાં થતી છેતરપિંડીને રોકવા માટે આ પગલાં ઉઠાવ્યા છે.

Sep 26, 2020, 03:11 PM IST

Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવા જાય છે. 30 સપ્ટેમ્બર 2020થી આ ફેરફાર લાગૂ થશે. 

Sep 17, 2020, 08:07 PM IST

ગ્રાહકો માટે RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ નવી સ્કીમ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસ ગુપ્તા (Shaktikanta Das)એ આ વખતે EMI ભરવામાં છૂટ આપી નથી. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંકે પહેલા EMIમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. તેથી ત્રણ મહિનાથી ગ્રાહકો મોરેટોરિયમ લોન (Moratorium Loan)નો લાભ લઈ રહ્યા હતા પરંતુ સપ્ટેમ્બરથી EMI ભરવા જરૂર રહેશે. આમ ન કરવાથી ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે. જો કે, આની સાથે સેન્ટ્રલ બેંકે પણ ગ્રાહક માટે બીજી નવી યોજના જારી કરી છે.

Aug 9, 2020, 07:54 PM IST

હવે ઓફલાઇન પણ કરી શકશો ડિજિટલ ટ્રાન્જેક્શન, RBIએ શરૂ કરી આ નવી સુવિધા

ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ વધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank Of India)એ વગર ઇન્ટરનેટના પણ લેણદેણ કરવાની સુવિધાના પાયલટ આધાર પર શરૂ કર્યો છે. જો કે, હાલ માત્ર 200 રૂપિયા સુધી રમકની લિમિટ નક્કી કરી છે, પરંતુ આગળ જતા તેને વધારી શકાય છે.

Aug 9, 2020, 05:38 PM IST

RBI એ ગોલ્ડ લોન લેનારાઓને આપી મોટી ભેટ, જાણો શું થશે ફાયદો

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે બેઠક બાદ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે એમપીસી રેપો રેટને ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને એમએસએફને 4.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

Aug 6, 2020, 05:38 PM IST

શશીધર જગદીશન હશે HDFC બેંકના નવા MD અને CEO, આરબીઆઇએ નિયુક્તિને આપી મંજૂરી

એચડીએફ બેંકમાં 26 વર્ષ બાદ ટોચના મેનેજમેન્ટમાં પરિવર્તન થવાનું છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ સશીધર જગદીશનએ એચડીએફ બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવાની પરવાનગી આપી દીધા છે.

Aug 4, 2020, 01:44 PM IST

આ અઠવાડિયે RBI લેશે તમારા EMIને લઇ મોટો નિર્ણય, 6 ઓગસ્ટના થશે જાહેરાત

કોરોના કાળમાં આ અઠવાડિયે Reserve Bank of India તમારા EMIને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક ચાર ઓગસ્ટથી શરૂ થઈ 6 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં રેપો રેટને લઇને નિર્ણય લેવામાં આવશે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં યોજનાર બેઠકમાં લોકોને ખબર પડશે કે લોનની ઇએમઆઇને લઇને શું નિર્ણય લેવામાં આવે છે.

Aug 2, 2020, 11:51 AM IST

PNB માં થયો 3,688 કરોડ રૂપિયાનો ગોટાળો, જાણો શું છે સમગ્ર મામલો

પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) એ ગુરૂવારે કહ્યું કે તેણે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના એનપીએ ખાતામાં 3,688.58 કરોડ રૂપિયાની છેતરપિંડી વિશે આરબીઆઇ (RBI)ને જાણકારી આપી છે.

Jul 10, 2020, 05:43 PM IST

વધુ એક રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે સરકાર, જાણો શું થઇ શકે છે જાહેરાત

લોકડાઉન (Lockdown) બાદ મંદ પડી ચૂકેલી અર્થવ્યવસ્થાની ગતિને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. દેશની આર્થિક ગતિને પાટા પર લાવવા માટે જલદી જ કેન્દ્ર સરકાર એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

Jun 17, 2020, 11:56 AM IST

RBI એ વધુ એક કો-પરેટિવ બેંક લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો પર પડશે મોટી અસર

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) કો-ઓપરેટિવ બેંકોના સંચાલનની રીતભાત પર સખતાઇ બતાવી રહી છે. પીએમસી બેંક બાદ સતત દેશના અલગ-અલગ શહેરોમાં સ્થિત એવી બેંકો પર સંચાલન કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે.

Jun 12, 2020, 07:26 PM IST

કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

May 22, 2020, 10:18 AM IST

આગામી 3 મહિના સુધી તમને EMI ચુકવવામાંથી મળી શકે છે મુક્તિ, RBI નું ખાસ આયોજન

કેન્દ્ર સરકારે લોકડાઉનને હવે 31 મે સુધી વધારી દીધું છે. એવામાં હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ લોનની ચુકવણી કરવા માટે મોરાટોરિયમને આગામી ત્રણ મહિના માટે વધારી શકે છે. ભારતીય સ્ટેટ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

May 18, 2020, 10:02 PM IST

ખુશખબરી: નહી કપાય EMI, આ બેંકોએ પણ સ્વિકારી આરબીઆઇની સલાહ

બેંકોએ કોરોના વાયરસની મહામારી બાદ લાગૂ 'લોકડાઉન'થી લોકોને રાહત આપવા માએ આવાસ, વાહન અને પાક સહિતના તમામ પ્રકારની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી ન લેવા પોતાની શાખાઓને તેના અમલ અંગે પગલાં લેવા માટે કહ્યું છે.  

Mar 31, 2020, 09:49 PM IST

Coronavirus: નાણા મંત્રાલય અને RBI 31 માર્ચના રોજ કરશે મીટિંગ, અર્થવ્યવસ્થાને લઇને થશે મોટો ફેંસલો

નાણા મંત્રાલય (Finance Ministry)  અને આરબીઆઇ (RBI) મંગળવારે એટલે કે 31 બેઠક કરીને 2020-21ની પહેલી છમાસિક માટે સરકાર (Central Government) ની ઉધાર યોજના પર નિર્ણય કરશે.

Mar 30, 2020, 03:52 PM IST