આરબીઆઇ ગવર્નર

કોરોના સંકટ વચ્ચે RBI એ આપી એક મોટી રાહત, EMI ચૂકવણી પર 3 મહિનાની વધારાની છૂટ

RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આ પહેલાં આરબીઆઇએ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતાં ઘણી જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.

May 22, 2020, 10:18 AM IST

RBI ગવર્નર શક્તિકાંતની નિમણુંક પર વિવાદ જુઓ વીડિયો

આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસની નિમણુંક મામલે વિવાદ થયો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો છે. સમગ્ર જાણકારી માટે જુઓ વીડિયો

Dec 12, 2018, 06:04 PM IST

મોટા લોન ડિફોલ્ટર્સનાં નામોની જાહેરાત નહી, CICએ RBI ગવર્નરને નોટિસ મોકલી

સામાન્ય લોન ચુકવી નહી શકનાર ખેડૂતોનાં નામ જાહેર કરવામાં આવે છે તો કરોડો દબાવી બેઠાવેલા ઉદ્યોગપતિઓનાં કેમ નહી

Nov 4, 2018, 10:08 PM IST

RBI vs સરકાર : ઉર્જિત પટેલ આપી શકે છે રાજીનામુ, મીડિયાનો રિપોર્ટ

કેન્દ્ર સરકારે આરબીઆઇ વિરૂધ્ધ સેક્શન 7નો ઉપયોગ કર્યો છે. સરકારે અત્યાર સુધી આરબીઆઇના ઇતિહાસમાં પહેલી વખત આ અધિકારનો ઉપયોગ કર્યો છે. 

Oct 31, 2018, 02:38 PM IST