हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉદેપુર
ઉદેપુર News
Indian
અડધી રાતે 'હસીના' લિફ્ટ માગે તો ઉભા ના રહેતા, હાડકાં ખોખરાં તો થશે સાથે લૂંટાઈ જશો
ટોળકીએ અનેક ગુના કર્યાની કબૂલાત કરી છે. પોલીસે ગેંગના 6 બદમાશોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી એક બાઇક, મહિલાના કપડાં, 4 છરી, દોરડું, ટોર્ચ, શિકારી, લાકડી, મરચાંની ભૂકી અને લૂંટના 6 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Sep 16,2024, 16:41 PM IST
અમદાવાદ
રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના 14 ધારાસભ્યો પહોંચ્યા જયપુર
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 20 ધારાસભ્યોને આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં ગુજરાત બહાર લઇ જઇ જવામાં આવ્યા છે.
Mar 14,2020, 23:35 PM IST
ગેંગરેપ
યુવતીને કિડનેપ કરી કારમાં ગુજાર્યો સામુહિક બળાત્કાર, માંગી 2 લાખ રૂપિયાની ખંડણી
રાજસ્થાન (Rajasthan)ના ઉદેપુરમાં એક યુવતીની સાથે ગેંગરેપનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. ગેંગરેપની આ ભયાનક ઘટના ઉત્તર પ્રદેશના આગરાની રહેવાસી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરનાર યુવતી સાથે થઇ છે. પોલીસે છોકરીની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Mar 3,2020, 9:54 AM IST
Chota Udepur
છોટાઉદેપુરમાં બંધનું એલાન, મહેસાણામાં મહાસભાનો થયો પ્રારંભ
LRD ભરતી મુદ્દે સરકારના વિવાદિત પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે. તો બીજી તરફ LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલ અન્યાયને લઈ અપાયું છોટા ઉદેપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ ઉપર ઉતરી ગયા છે.
Feb 7,2020, 12:00 PM IST
ટ્રાવેલ
ગુજરાતને અડીને આવેલા આ શહેરમાં આવેલી છે વિશ્વની નં. 1 હોટલ
ન્યૂ યોર્કના વિશ્વપ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન ‘ટ્રાવેલ + લીઝર’એ જેની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી તે વર્ષ 2019 માટેના બેસ્ટ હોટેલ્સ એન્ડ રીઝોર્ટ્સ એવોર્ડની યાદી જાહેર કરી છે. વિશ્વની શ્રેષ્ઠ 100 હોટલની યાદીમાં નંબર 1નો ખિતાબ ઉદેપુરની ફાઇવ સ્ટાર વૈભવી હોટલ અને રીઝોર્ટ ‘ધી લીલા પેલેસ ઉદેપુર’ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, ‘ટોપ-10 હોટેલ્સ ઇન એશિયા’ કેટેગરીમાં ધી લીલા પેલેસ ન્યૂ દિલ્હી ત્રીજા ક્રમે છે અને ધી લીલા પેલેસ બેંગ્લુરુને દસમા ક્રમ માટે પસંદ કરવામાં આવી છે. ધી લીલા પેલેસ ઉદેપુરએ ટોપ રીઝોર્ટ્સ ઇન એશિયા કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. લીલા પેલેસ ગ્રૂપનો સમાવેશ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સમાં પણ કરવામાં આવ્યો છે.
Jul 15,2019, 15:45 PM IST
live news gujarati
હિલેરી ક્લિન્ટન અને બિયોન્સે, પહોંચી ટોચની સેલિબ્રિટીઓ
Dec 9,2018, 17:57 PM IST
ઇશા અંબાણી
સાક્ષી અને ઝીવાની લાગી સુપરહોટ, તેમની સામે બધા પડ્યા ઝાંખા
Dec 9,2018, 15:48 PM IST
ઇશા અંબાણી
ઇશાના સેલિબ્રિશન માટે પ્લેન ભરીભરીને ઉદેપુર પહોંચ્યા સેલિબ્રિટી
Dec 9,2018, 14:23 PM IST
મુકેશ અંબાણી
ઇશાની પ્રી-વેડિંગ સેરેમનીમાં રેમ્પ વોક કરશે મહેમાન, જાણો કોણ પહોંચ્યું
ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં શરૂ થઇ ગઇ છે. પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થઇ રહેલા બોલીવુડ, ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય જગતના તમામ હસ્તિઓ પહોંચી રહ્યાં છે.
Dec 8,2018, 18:39 PM IST
પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ આ રિતે કર્યું દેવર-દેવરાણીનું મુંબઇમાં Welcome
પ્રિયંકા સોમવારે તેની ફેમેલી, મિત્રો અને કઝીન પરિણીતી ચોરડાની સાથે પાર્ટી કરતા જોવા મળી રહી છે. આ પાર્ટીમાં પ્રિયંકાની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી
Nov 27,2018, 15:01 PM IST
નોકરી
જયપુર: નોકરી નહી મળતા હતાશ 4 યુવનાઓ ટ્રેન આગળ પડતું મુક્યું, 3નાં મોત
ઘટના નજરે જોનારા લોકોનાં અનુસાર આત્મહત્યા પહેલા ચારેય યુવકોએ પરિવાર સાથે વાત કરી હતી અને ત્યાર બાદ તેઓ નોકરી અંગે વાત કરી રહ્યા હતા
Nov 22,2018, 18:50 PM IST
Trending news
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશનો 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ