indian

Canada ના પહેલાં હિંદુ મંત્રી અનીતા આનંદને મળી રક્ષા મંત્રાલયની જવાબદારી

અનીતાનો જન્મ 1967માં નોવા સ્કોટિયામાં ભારતીય મૂળના માતા-પિતાના ઘરે થયો હતો. જે બંને મેડિકલ પ્રોફેશનલ હતા. તેમની માતા સરોજ ડી. રામ પંજાબથી હતા અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુથી આવતા હતા.

Oct 28, 2021, 10:34 AM IST

11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, કલેક્ટરે આપ્યું પ્રમાણપત્ર

  • અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા 
  • અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા અપાઈ 

Oct 17, 2021, 01:04 PM IST

QUAD સમિટમાં પીએમ મોદીએ કહ્યું- કોરોનાકાળમાં માનવતા માટે થયા એકઠા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલન (QUAD Summit 2021) માં સામેલ થયા.

Sep 25, 2021, 01:31 AM IST

PM Modi US Visit: QUAD બેઠકમાં PM મોદીએ કહ્યું- હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરીશું

ત્રણ દિવસીય પ્રવાસ પર અમેરિકા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શુક્રવારે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સાથે મુલાકાત કરી.

Sep 24, 2021, 11:41 PM IST

દેશની આ 5 જગ્યા બરાબર જાણી લો....કારણ કે આપણા જ દેશમાં અહીં ભારતીયો માટે છે NO Entry, જાણો કારણ

જો તમે પણ ક્યાંક ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ અને આ જગ્યાઓ તમારી યાદીમાં હોય તો કેન્સલ કરી નાખો. 

Sep 13, 2021, 11:23 AM IST

New Zealand Attack: બધા ડરીને ભાગી રહ્યા હતા ત્યારે આ ભારતીયે બહાદૂરી દેખાડી, અનેક લોકોના જીવ બચાવ્યા

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં એક સુપરમાર્કેટમાં હુમલાખોરે ચાકૂ મારીને 6 લોકોને ઘાયલ કરી દીધા. સુપરમાર્કેટમાં જ્યારે હાથમાં ચાકૂ લઈને હુમલાખોર અલ્લાહ-અલ્લાહના નારા લગાવીને લોકોને નિશાન બનાવી રહ્યો હતો ત્યારે એક ભારતીયે કઈક એવું કરીને બતાવ્યું કે જેની કોઈએ કલ્પના પણ નહતી કરી. 

Sep 4, 2021, 08:41 AM IST

તાલિબાનોનો ખાતમો કરનાર ભારતની જાંબાઝ પુત્રીની કહાની જાણીને ઉભા થઈ જશે રૂંવાળા! જાણો કોણ છે સુષ્મિતા બેનર્જી

INDIAN FEMALE KILLED TALIBAN AND ESCAPED FROM AFGHANISTAN: એક સમયે સુષ્મિતાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને ઉતર્યા હતા મોતને ઘાટ. ત્યાર બાદ સુષ્મિતા ભારત આવી અને થોડા સમય પછી ફરી એકવાર અફઘાનિસ્તાનમાં જઈને ત્યાંની મહિલાઓના હક્કની લડાઈ લડવા લાગી!

Aug 24, 2021, 02:57 PM IST

TOKYO OLYMPICS: 20 વર્ષ કરતા પણ નાની વયના આ 10 યુવા ખેલાડીઓ ભારતને અપાવી શકે છે મેડલ!

ભારત ટોકિયો ઓલ્મિપિક માટે 100થી વધુ ખેલાડીઓની જાપાન મોકલી રહ્યું છે. ત્યારે, આ ભારતીય ખેલાડીઓ એવા કેટલાક ખેલાડીઓ છે. જે અગાઉ પણ ભારત માટે ઓલ્મિપિકમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. જ્યારે, કેટલાક એવા પણ છે પ્રથમ વખત ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.

Jul 21, 2021, 02:30 PM IST

OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું

જાપાનમાં રમાનારા ટોક્યો ઓલિમ્પિક પર દુનિયાની નજર છે. ભારત સહિત દુનિયાભરના દેશો આ ખેલમહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે.

Jul 20, 2021, 04:44 PM IST

Jobs: Indian Navy માં 12 પાસ યુવાનો માટે જોડાવવાની સુવર્ણ તક

દેશ માટે સેવા કરવાનો મોકો દરેક ભારતીયોને મળતો નથી. દેશ માટે સેનામાં જોડાઈને સેવા કરવા માગતા યુવાનો માટે સારી તક કહી શકાય. ઉમેદવાર અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકશે.

Apr 24, 2021, 10:13 AM IST

Sachin, Dhoni અને Kapil Dev આ બધા કરે છે સરકારી નોકરી, જાણો કોનો છે કેટલો છે પગાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતનો ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશન દ્દુનિયાનું સૌથી અમીર માનવામાં આવે છે. ક્રિકેટની જેટલી લોકપ્રિયતા આપણા દેશમાં છે તે ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. આ જ કારણ છે કે ક્રિકેટમાં અગણિત પૈસા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી સંપત્તિ હોવા છતાં કેટલાક ક્રિકેટરો સરકારી નોકરી પણ કરે છે. ખરેખર તે પોતાના જુસ્સાને કારણે સરકારી વિભાગ સાથે જોડાયેલા છે. ખેલમાં તેમના ઉમદા પ્રદર્શનને કારણે અન્ય લોકોને પણ પોલીસ, એરફોર્સ, આર્મી કે નેવીમાં જોડાવાની પ્રેરણા મળે તે આશયથી સરકારે તેમને આ માનદ પદવીઓ આપી છે. જેમાંથી મોટાભાગના ખેલાડીઓ સરકાર તરફથી આપવામાં આવતી સેલેરી લેતા નથી. ચાલો વાત કરીએ આવા ખેલાડીઓ વિશે.

 

Apr 8, 2021, 06:12 PM IST

Joe Biden ની ટીમમાં વધુ એક ભારતીયની એન્ટ્રી, જાણો કોણ છે Ujra Jeya?

Joe Biden Team: ઉજરા જેયા (Ujra Jeya) ઉપરાંત વેંડી આર શોરમન (Wendy Ruth Sherman) ને ઉપ વિદેશ મંત્રી, બ્રાયન મૈકેઓનને પ્રબંધન અને સંશાધન માટેના ઉપમંત્રી, બોની જેનકિંસને હથિયાર નિયંત્રણ અને અંતરરાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિક્ટોરિયા નુલેંડને રાજનૈતિક બાબતોના મંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં છે.

Jan 17, 2021, 12:48 PM IST

આ કારણસર કાંબલીથી લઈને કોહલી સુધીના ભારતીય ક્રિકેટર્સે સર્જી વિવાદોની વણઝાર

ક્રિકેટનું મેદાન હોય કે પછી રિયલ લાઈફ એક સમયના ભારતના આ સ્ટાર ક્રિકેટર્સ કોઈકને કોઈક કારણોસર વિવાદોમાં સપડાયેલાં રહ્યાં છે. કયા ક્રિકેટ સાથે સપડાયેલો હતો કયો વિવાદ એ જાણીલો.

Jan 12, 2021, 06:19 PM IST

Corona Vaccine: હવે થશે કોરોનાનો ખાતમો, આવી રહી છે ઢગલાં બંધ વેક્સિન

દેશમાં વેક્સિનેશનની દોડમાં 2 ઉમેદવારોએ તો જીત મેળવી લીધી છે. એટલેકે, દેશમાં બે વેક્સિન નિર્માતાઓની વેક્સિન આમજનતા સુધી  પહોંચે તે માટે ગ્રીન સિગ્નલ આપી દેવાયા છે. જો કે વૈશ્વિક સ્તરે  એકસાથે 100થી વધુ સમૂહોની કોશિશને લીધે ભારતમાં પણ હજુ 7  દાવેદારો એવા છે જે વેક્સિનેશનના પરીક્ષણના તબક્કામાં છે.

Jan 7, 2021, 10:35 AM IST

Facebook, Instagram, Twitter પર ભારતીય છૂપાવી રહ્યા છે પોતાની ઓળખ, જાણો કેમ?

સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે લોકોમાં પોતાના સારા ફોટો અને વીડિયો અપલોડ કરવાની હોડ રહે છે. લોકો ઇચ્છે છે કે વધુમાં વધુ લોકો તેમને ઓળખે, પરંતુ હાલમાં જ થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું છે

Dec 13, 2020, 03:08 PM IST

મોટા સમાચાર: 1000 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ રેકેટનો પર્દાફાશ, ચીની નાગરિકની સંડોવણી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મની લોન્ડ્રિંગના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં ઘણા ચીની નાગરિક તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારી સામેલ છે. 

Aug 11, 2020, 11:53 PM IST

Alibaba એ ભારતમાંથી બાંધી લીધા બોરીયા બિસ્તરા, ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ

ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ બંધ કરવાના નિર્ણય બાદ દેશમાં અસર જોવા મળી રહી છે. ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સ ભારતમાં બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. 

Jul 15, 2020, 11:51 PM IST

અમેરિકામાં હેટ ક્રાઇમ: ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર ભડકાઉ નારા, ભગવાનની મુર્તિઓ તોડી

ન્યૂમૈક્સિકો શહેરના સેન્ટા ફે સિટીમાં ભારતીયોની વિરુદ્ધ હેટ ક્રાઇમનો નવો કેસ સામે આવ્યો છે. મંગળવારે અહીં કેટલાક લોકોએ ઇન્ડિયા પેલેસ રેસ્ટોરન્ટમાં ઘુસી આવ્યા અને તોડફોડ કરી હતી. ભગવાનની મુર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ દિવાલ પર નફરત ફેલાવતા વાક્યો અને નારાઓ લગાવ્યા હતા.

Jun 24, 2020, 06:15 PM IST

સીમા વિવાદ પર ચીન સાથે વાતચીત શરૂ, નેપાળ સાથે અમારા સંબંધ મજબૂત: આર્મી ચીફ

દેહરાદૂનમાં શનિવારે ભારતીય સૈન્ય એકેડમી (Indian Military Academy)ની પાસિંગ આઉટ પરેડ આયોજિત કરવામાં આવી. સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)એ પરેડની સલામી લીધી.

Jun 13, 2020, 11:47 AM IST

આ 3 લક્ષણોને જાણી લેશો, તો કોરોનો તમારી આજુબાજુ પણ નહિ ભટકે

કોરોના વાયરસ (Corona Virus) આગામી બે સપ્તાહમાં ભારતમાં સૌથી વધુ હુમલાવરના રૂપમાં સામે આવી શકે છે. આ જ કારણ છે કે, સરકારે ફરમાન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી દીધી છે. પરંતુ શું તમને ખબર છે કે, માત્ર ત્રણ લક્ષણોની ઓળખ કરીને તમે આ જીવલેણ વાયરસથી બચવામાં સફળ થઈ શકો છો. તો આ લક્ષણને સારી રીતે ઓળખી લો, જેથી તમે તમારા પરિવારને જ નહિ, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકો છો.

Mar 18, 2020, 10:57 AM IST