ભાઈના રિસેપ્શનમાં કરિશ્મા અને કરીનાનો ધાંસુ DANCE, Video થયો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને કરિશ્મા કપૂરે (Karisma Kapoor) પોતાના ભાઈ અરમાન જૈન (Armaan Jain)ના લગ્ન પછીની રિસેપ્શન પાર્ટીમાં જબરદસ્ત ધમાલ કરી હતી.

ભાઈના રિસેપ્શનમાં કરિશ્મા અને કરીનાનો ધાંસુ DANCE, Video થયો વાયરલ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને કરિશ્મા કપૂરે (Karisma Kapoor) પોતાના ભાઈ અરમાન જૈન (Armaan Jain) ડાન્સ કરીને જબરદસ્ત ધૂમ મચાવી હતી. અરમાનની રિસેપ્શન પાર્ટીમાં કરીના અને કરિશ્માએ કરેલા ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ બની રહ્યા છે.

A post shared by The Batras ✨ (@kareena.arabfc) on

આ પાર્ટીમાં કરીના કપૂર ખાન  (Kareena Kapoor Khan) અને કરિશ્મા કપૂર (Karisma Kapoor) સાથે બોલિવૂડના કિંગમેકર કરણ જોહરે (Karan Johar) ડાન્સ કર્યો છે. તેમણે સાથે મળીને કરીનાના સુપરહિટ ગીત બોલે ચૂડિયાં પર ડાન્સ કર્યો હતો. 

A post shared by The Batras ✨ (@kareena.arabfc) on

કરીન કપૂર (Kareena Kapoor)ના ભાઈ અને બોલિવૂડ એક્ટર અરમાન જૈને (Armaan Jain) 3 ફેબ્રુઆરીના દિવસે ફિયાન્સે અનીસા મલ્હોત્રા (Anissa Malhotra) સાથે લગ્ન કર્યા છે. આ હાઇપ્રોફાઇલ લગ્નની અનેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ રિસેપ્શનનો વીડિયો પણ લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. અરમાન જૈન (Armaan Jain) રાજ કપૂરની દીકરી રીમા જૈન અને તેના પતિ મનોજ જૈનનો દીકરો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના લેટેસ્ટ ન્યૂઝ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news