કિંગ્સ ઇલેવન પંજાબ vs ચેન્નઈ સુપર કિંગ્સ

KXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે મહત્વના મુકાબલામાં હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

Nov 1, 2020, 07:11 PM IST

KXIPvsCSK: ડુ પ્લેસિસ અને વોટસનના વાવાઝોડામાં ઊડી ગયું પંજાબ, ચેન્નઈનો 10 વિકેટે વિજય

શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસની દમદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. 
 

Oct 4, 2020, 11:11 PM IST

CSKvsKXIP: શું ધોનીની સેનાને મળશે જીત? આજે કિંગ્સ Xi અને સુપર કિંગ્સ વચ્ચે ટક્કર

આઈપીએલમાં હંમેશા ટોપ પર રહેનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વખતે ચારમાંથી ત્રણ મેચ હારી ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. સારા ખેલાડીઓ હોવા છતાં ટીમ જીત મેળવી શકી નથી. 

Oct 4, 2020, 10:00 AM IST