કેટીએમ

Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Feb 25, 2020, 05:13 PM IST

KTM 390 Adventure: લોન્ચ થઇ KTM ની સૌથી મોંઘી બાઇક, જાણો ફીચર્સ સાથે રાઇડિંગની મજા

બજાજ ઓટો ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમે ભારતમાં પોતાની નવી બાઇક 390 એડવેન્ચર લોન્ચ કરી છે. કેટીએમ 390 એડવેંચરની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ BMW G310 GS થી 50 હજાર રૂપિયા સસ્તી છે જ્યારે કેટીએમ 390 ડ્યૂક કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે.

Jan 21, 2020, 03:02 PM IST

KTM એ સાડા આઠ લાખમાં લોન્ચ કરી નવી બાઇક, 790 Duke, જાણો ફીચર્સ

કેટીએમ બાઇક હાલ દેશના 9 શહેરો મુંબઇ, પૂણે, સુરત, દિલ્હી, કલકત્તા, બેગલુરૂ, હૈદ્વાબાદ અને ચેન્નઇના બજારમાં વેચાણ કરવામાં આવશે. 

Sep 23, 2019, 05:13 PM IST

KTMએ લોન્ચ કરી એક નવી દમદાર બાઇક, આટલી હશે કિંમત

અગ્રણી બાઇક નિર્માતા કંપની કેટીએમ (KTM)ને ઇન્ડિયન માર્કેટમાં પોતાની એક નવી બાઇક લોન્ચ કરી દીધી છે. હવે આ વખતે કંપનીએ 200 ડ્યુક એપીએસ(ABS)લોન્ચ કરી છે. 

Nov 24, 2018, 12:27 PM IST