કેનેડા

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેનેડાના મીડિયાના અહેવાલો મુજબ પીએમ ટ્રુડોના પત્નીના સેમ્પલ હાલમાં જ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં અને હવે તે પોઝિટિવ આવ્યાં છે. 

Mar 13, 2020, 09:21 AM IST

25 વર્ષમાં પ્રથમવાર ગુજરાતમાં પેથોલોજી વિષય પર યોજાશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, 13 દેશોના તબીબો ભાગ લેશે

AIICME 2020ની 25મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ AIPNA-ICPનું આયોજન બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના માધ્યમથી યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોના નિષ્ણાંત તબીબો પેથોલોજીમાં થઇ રહેલા નવા સંશોધનો અંગેની જાણકારીનું આદાન પ્રદાન કરશે.

Jan 29, 2020, 03:09 PM IST
Borsad Girl Dies In Canada PT3M

પરદેશમાં દીકરી પરણાવી પસ્તાયો પરિવાર, બોરસદની યુવતીનું કેનેડામાં મોત

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે.

Jan 17, 2020, 05:20 PM IST
Gujarati Woman Dead Body Found In Canada PT5M42S

કેનેડામાં કચડાયેલી હાલતમાં મળ્યો ગુજરાતી યુવતીનો મૃતદેહ

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે.

Jan 16, 2020, 04:00 PM IST

11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 

Jan 16, 2020, 02:53 PM IST

કેનેડા કેબિનેટમાં પ્રથમવાર હિન્દુ મહિલાની એન્ટ્રી, અનિતા આનંદને મળી જવાબદારી

કેનેડાના ઈતિહાસમાં આવું પ્રથમવાર છે જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિન્દુ મહિલાને જગ્યા મળી છે. પીએમ જસ્ટિન ટ્રૂડોએ જ્યારે ગુરૂવારે પોતાના 37 સભ્યોની કેબિનેટની પડદો ઉઠાવ્યો તો તેમાં ત્રણ શીખ સાંસદોના નામ પણ સામે આવ્યા હતા.

Nov 21, 2019, 11:32 PM IST

કેનેડાની 10 ડોલરની નોટ બની 'બેસ્ટ નોટ ઓફ ધ યર', જાણો શું છે વિશેષતા...

નાગરિક અધિકારો માટે લડનારી સમાજિક કાર્યકર્તા વોયલા ડેસમંડની તસવીર પ્રકાશિત કરવાને કારણે નોટને આ એવોર્ડ મળ્યો છે 

May 3, 2019, 04:43 PM IST

ઇથોપિયન વિમાન દુર્ઘટના : માતા-પિતાનું આક્રંદ "બાળકોના અંતિમ દર્શન પણ નહીં કરી શકીએ"

ઇથોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 વિમાન ક્રેશ થયું હતું જેમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, ત્યારે આ દુર્ઘટનામાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના ચાર સહિત 6 વ્યક્તિઓનાં મોત થયા હતાં. મૂળ સુરતના પ્રેરિત દીક્ષિત, પત્ની અને બે બાળકીઓ સાથે સાસુ હંસીની વૈદ્ય અને સસરા પન્નાગેશ વૈદ્યનું પણ મોત નિપજ્યું હતું. સુરતમાં એકલા રહેતા પ્રેરિતના માતા-પિતા પણ જાણે કે આ ઘટના સાંભળ્યા પછી આભ તૂટી પડ્યું હતું. તેમને સૌથી વધુ દુઃખ એ વાતનું છું કે તેઓ પોતાના બાળકોના અંતિમ દર્શન પણ નથી કરી શકે.

Mar 11, 2019, 09:57 PM IST

ઇથિયોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત

 ઇથિયોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. જેમાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના 2 બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ ગુજરાતમાં વસતા પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Mar 11, 2019, 05:21 PM IST

હવે શું? કંપનીના CEOનું મોત થતાં 1300 કરોડના બિટકોઈન ફસાઈ ગયા!

કેનેડાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સની એક્સચેન્જ ફર્મના સીઈઓ અને સહ-સ્થાપકના મૃત્યુ બાદ રોકાણકારોના 190 મિલિયન ડોલર (રૂ.1300 કરોડ) ફસાઈ ગયા છે 

Feb 6, 2019, 08:49 PM IST

સુરત: 47 ઇન્ટરનેશનલ પતંગબાજોએ તાપી નદીના કિનારે આકાશમાં ઉડાવી પતંગ

ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ, સુરત જીલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Jan 9, 2019, 04:07 PM IST

ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચીને કાદર ખાનનો દીકરો બરાબર ભડક્યો, કહી બેઠો ન કહેવાનું

1 જાન્યુઆરીએ બોલિવૂડના સ્ટાર કાદર ખાનનું કેનેડામાં અવસાન થયું છે

Jan 4, 2019, 10:14 AM IST

દિગ્ગજ અભિનેતા કાદર ખાન કેનેડામાં સુપુર્દ-એ-ખાક, શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હજારો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને લેખક કાદર ખાનના મૃત્યુથી આખું બોલિવૂડ આઘાતમાં છે

Jan 3, 2019, 10:05 AM IST

કાદર ખાનનું થયું નિધન ? કરવામાં આવી સત્તાવાર સ્પષ્ટતા

કાદર ખાનના દીકરાએ હકીકત જણાવી છે

Dec 31, 2018, 10:13 AM IST

આ દિવસે રીવરફ્રન્ટ ખાતે યોજાશે ફેશન શો, 5 હજાર લોકો નિહાળી શકશે આ શો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે 19 જાન્યૂઆરીના રોજ ફેશન શો યાજાશે. મેક ઇન ઇન્ડિયા થીમ સાથે આ ફેશન શોનું આયોજન કરવામાં આવશે. આ ફેશન શોનો કોન્ટ્રાક્ટ સુનિલ શેટ્ટીને સોંપવામાં આવ્યો છે.

Dec 21, 2018, 08:46 PM IST

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019ની તૈયારીઓ શરૂ, 48 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીય દ્વારા તમામ ચેમ્બર સાથે એમઓયુ થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019માં 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે.

Dec 21, 2018, 08:17 PM IST

કેનેડામાં ખાલિસ્તાની ચળવળ હજુ પણ ચાલુ છેઃ ટ્રૂડો સરકારનો રિપોર્ટ

કેનેડાને વ્યક્તિગ ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ છે. જેમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા ઈસ્લામિસ્ટ અને શિખ આતંકવાદીઓ (ખાલિસ્તાની) તરફથી સૌથી વધુ જોખમ રહેલું છે.

Dec 12, 2018, 10:06 PM IST

કેનેડાની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટ સાથે આગ, કર્મચારીઓ ઇજાગ્રસ્ત

ન્યૂ બ્રન્સવિકમાં સ્થિત ઇર્વિન્ગ ઓઇલ રિફાઇનરીના ડીઝલ રિફાઇનિંગ સેક્શનમાં સોમવારે ખામી થવાના કારણે વિસ્ફોટ થયો હતો.

Oct 9, 2018, 11:43 AM IST