ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતું

India Canada Row : ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના આરોપ મુદ્દે ભારતનું કડક વલણ... ભારતમાંથી કેનેડાના રાજદૂતોની કરાઈ હકાલપટ્ટી... તો કેનેડાથી પણ ભારતના રાજદૂતોને બોલાવાયા પરત.. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધો વધુ બગડ્યા... ભારતે કેનેડાના છ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો... કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સબંધો વિશે યુકેના PM સાથએ પણ કરી વાત.... 

ભારત કેનેડા વચ્ચે બાપે માર્યા વેર જેવી સ્થિતિ, ટાઈમલાઈનમાં જુઓ ક્યારે શું થયું હતું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.