हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ News
Union Home Minister Amit Shah
અમિત શાહના હસ્તે પાકિસ્તાની 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા,દિવાળી જેવો માહોલ
અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, પાટણના ૧૮, મહેસાણાના ૧૦, રાજકોટના ૬, કચ્છના ૩, વડોદરાના ૩, આણંદના ૨, એમ કુલ ૧૮૮ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી
Aug 18,2024, 20:46 PM IST
gujarat
ગુજરાત લોકસભા: 9થી 10 બેઠક પર મહિલાઓ આપી શકે છે ટિકિટ, 3 બેઠક પર મંત્રીઓ લડશે ચૂંટણી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 9થી 10 બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં યુવા, ડોકટર અને એન્જિનિયરને પણ ભાજપ તક આપી શકે છે.
Feb 29,2024, 19:19 PM IST
Ahmedabad
Rathyatra Big Breaking: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે. આજે સાંજ સુધીમાં પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.
Jun 30,2022, 16:32 PM IST
amit shah gujarat
અમિત શાહ ફરી 2 દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે કરશે મંગળા આરતી, જાણો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.
Jun 29,2022, 12:33 PM IST
Votes Counting In Vadodara
Watch Evening 6 PM Important News Of Gujarat
Watch Evening 6 PM Important News Of Gujarat
Nov 8,2020, 19:05 PM IST
Union Home Minister
Union Home Minister Amit Shah's Visit To Kutch
Union Home Minister Amit Shah's Visit To Kutch
Nov 8,2020, 17:05 PM IST
Union Home Minister
Watch Afternoon 3 PM Important News Of Gujarat
Watch Afternoon 3 PM Important News Of Gujarat
Nov 8,2020, 16:20 PM IST
અમિત શાહ
Union Home Minister Amit Shah Will Visit Gujarat
Union Home Minister Amit Shah Will Visit Gujarat
Oct 13,2020, 14:20 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે સાંણદ ખાતે 78 કરોડના વિકાસના કામોનું કર્યું લોકાર્પણ
અમદાવાદીઓને 800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. સાણંદ એપીએમસી ખાતેના કાર્યક્રમમાં 78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાણંદમાં એક સાથે 5000થી વધુ વિધવા મહિલાઓને સહાયના હુકમોના વિતરણનો રેકોર્ડ આજે બનાવાયો છે. ત્યારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશેનું સર્ટિફિકેટ અપાયું.
Oct 26,2019, 14:50 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહે અમદાવાદીઓને આપી 800 કરોડની દિવાળી ભેટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. બીજા દિવસે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાંથી અમિત શાહે અમદાવાદમાં AMC અને ઔડા વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યું હતું.
Oct 26,2019, 12:40 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, સાઉથ બોપલ ખાતે સભાનું આયોજન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત કરોડોના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમીત શાહ રૂ.800 કરોડના વિકાસ કાર્યોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરવાના છે. જેમાં રૂ.99 કરોડના ખર્ચે અંજલી સર્કલ ખાતે તૈયાર થયેલા ફ્લાયઓવર અને સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
Oct 26,2019, 11:54 AM IST
કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં કરશે કરોડોના કામોનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત કરોડોના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમીત શાહ રૂ.800 કરોડના વિકાસ કાર્યોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરવાના છે. જેમાં રૂ.99 કરોડના ખર્ચે અંજલી સર્કલ ખાતે તૈયાર થયેલા ફ્લાયઓવર અને સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
Oct 26,2019, 9:48 AM IST
અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે (22 ઓક્ટોબર) 55મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત 1983માં રાષ્ટ્રીય સ્વયમ સેવકની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના રૂપમાં કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં જોડાયા હતા. પીએમ મોદી બીજેપીમાં જાડોયા તેના એક વર્ષ પહેલા તેઓ બીજેપીમાં જોડાયા હતા. તેઓ જુલાઇ 2014માં બીજેપીના અધ્યક્ષ બન્યા હતા. તેમને 2016માં બીજીવાર પાર્ટીના અધ્યક્ષ પદ પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા.
Oct 22,2019, 10:45 AM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત