हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
326/ 7
(97)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના કહેર
કોરોના કહેર News
Corona Kaher
કોરોના કહેર: કિડની હોસ્પિટલમાં 400 નવા દર્દીઓનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે
કોરોન વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેની સાથે સાથે રાજ્ય સરકારની ચિંતામાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા કેસોને ધ્યાને રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક બનેલી નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર બનાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલે નવી કિડની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આગામી 30 નવેમ્બરથી કોવિડ સેન્ટર શરૂ થઇ શકે અને દર્દીઓને ખેડી શકાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે.
Nov 25,2020, 22:23 PM IST
surat
સુરત: કોરોનાના કહેરથી પાલિકા એક્શનમાં, સેન્ટ્રલ ઝોનમાં તબક્કાવાર ચા-પાનની દુકાનો બંધ
શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારો તથા ખાણીપીણીની જગ્યાઓ પર લોકોનાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ચુકી છે.
Nov 22,2020, 18:59 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1417 નવા કેસ નોંધાયા, 13નાં મોત, 1419 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1417 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1419 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,11,909 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 951.77 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1419 કેસ નોંધાયા છે જ્યારે 1419 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,11,909 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.90% ટકા છે.
Sep 26,2020, 19:54 PM IST
Commencement of government
JEE પરીક્ષા: કોરોના મહામારી વચ્ચે સરકાર અને વિદ્યાર્થીઓની અગ્નિપરીક્ષાનો પ્રારંભ
આવતીકાલે દેશભરમાં NEET ની પરીક્ષા યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET ની પરીક્ષા દેશભરમાં લેવાશે. અંદાજે 15.97 લાખ વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાંથી પરીક્ષા આપશે. રાજ્યમાંથી 80,000 વિદ્યાર્થીઓ આપશે NEET ની પરીક્ષા. મેડિકલ અને ડેન્ટલની કોલેજોમાં પ્રવેશ માટે NEET ની લેવામાં આવે છે. પરીક્ષા ગુજરાતમાં 243 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા યોજાશે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા. પરીક્ષા સેન્ટર પર ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે. MCQ ફોર્મેટમાં 180 પ્રશ્નો પુછાશે, જેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે.
Sep 12,2020, 19:58 PM IST
beware
જો બ્રાન્ડેડ કંપનીનાં માસ્ક પહેરો છો તો સાવધાન, કોરોનાનું સૌથી વધારે જોખમ તમારા પર!
કોરોનાના કહેર વચ્ચે પણ ઠગો નો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. આવા ઠગોમાં જાણે કે સહેજ પણ માનવતા ના હોય તેમ ઠગાઈ કરીને લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા હોય તેમ બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનું વેચાણ કરી રહ્યા છે. બાપુનગર પોલીસે લાખ્ખો રૂપિયાના બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનો જથ્થો ઝડપી પાડયો છે. એટલું જ નહિ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
Sep 8,2020, 23:39 PM IST
gujarat
ગુજરાત: કોરોનાના કહેર વચ્ચે ભાજપ અને કોંગ્રેસ પેટાચૂંટણી મોડી કરાવવા પક્ષધર
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે દિન પ્રતિદિન વધી રહ્યો છે, છેલ્લા કેટલાક દિવસોથી તો રાજ્યમાં 1 હજારથી વધારે કોરોનાના કેસો આવી રહ્યા છે, જેના પગલે નાગરિકો ભયભીત જોવા મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીય પક્ષો વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની યોગ્ય સમયે સપ્ટેમ્બરમાં જ કરવા માટે ચૂંટણી પંચને અપીલ કરી રહ્યા છે.
Aug 11,2020, 22:34 PM IST
સુરત ટ્રાફિક પોલીસ
કોરોના કહેર વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાઇ I FOLLOW મુહિમ, જાણો કેમ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.
Jul 6,2020, 17:15 PM IST
Trending news
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ