કોલ સેન્ટર

હાય, હેલ્લો કરીને યુવકોને લાઈવ અંગ પ્રદર્શન બતાવતું સેક્સ રેકેટ વડોદરાથી પકડાયું

  • વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવાતી હતી.
  • આરોપીઓ યુવતીઓને 20 થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા.
  • આરોપી પોલીસથી બચવા બિટકોઇનનો ઉપયોગ કરતો હતો, જેમાં પોલીસને 30 બીટકોઇનના સરનામાં મળ્યા

Nov 24, 2020, 03:28 PM IST

પહેલાં પ્રેમીપંખીડાઓથી પંકાયેલું રિવરફ્રન્ટ મેદાન હવે વિદેશી નાગરિકોને છેતરવાનું એપી સેન્ટર બન્યું

અમદાવાદ રિવરફ્રન્ટના રમણીય કિનારે જ્યાં અત્યાર સુધી લોકો ફરવા આવતા, વોકિંગ માટે આવતા હોવાનું સાંભળ્યું હશે. અહીં પ્રેમી પંખીડાઓ બેઠેલા પણ નજરે પડે છે. પણ કોઈને કદાચ એવો શક પણ નહિ થયો હોય કે અહીંયા કોલ સેન્ટર કેવી રીતે ચાલતું હશે ?

Sep 16, 2020, 06:07 PM IST

સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો

Aug 18, 2020, 12:09 PM IST

અમદાવાદ: ઘાટલોડીયામા એક મકાનમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયુ

અમદાવાદના ઘાટલોડીયામા એક મકાનમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયુ છે. વિદેશના નાગરિકોને લોન આપવાના નામે છેતરપિંડી આચરતા બે પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાનુ ખુલ્યુ.

Jun 12, 2020, 08:03 PM IST
Call Center Stated For Those Who Want To Go Home From Ahmedabad PT4M33S

અમદાવાદથી વતન જવા માંગતા લોકો માટે કોલ સેન્ટર શરૂ

Call Center Stated For Those Who Want To Go Home From Ahmedabad

May 5, 2020, 07:25 PM IST
Call Center Exposed At Vadodara Central Jail PT3M5S

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ, એક કોલ માટે લેવાતા આટલા રૂપિયા

વડોદરા સેન્ટ્રલ જેલ માંથી મોબાઈલ મળી આવવા ની ઘટના પ્રકાશ માં આવતા શહેર પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે આ મામલે સમગ્ર તપાસ શહેર ક્રાઈમ બ્રાન્ચ ને સોંપી હતી.ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં ગોધરા કાંડ ના મુખ્ય સૂત્રધાર સલીમ જરદા પાસેથી કુલ 22 મોબાઈલ મળી આવ્યા હતા.સલીમ જરદા પોતાની પાસે રહેલા મોબાઈલ થી જેલ માં મોબાઈલ ગેરકાયદે ઉપયોગ નું નેટવર્ક ચલાવતો હતો.

Jan 12, 2020, 10:15 PM IST
Call center in Vadodara jail PT3M17S

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ, ચોંકાવનારી વિગતો

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. અહીં સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા લેવામાં આવતો હતો અને સલીમ જર્દાના 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હતા. તે એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું 2000 રૂપિયા વસૂલ કરતો હતો.

Jan 12, 2020, 11:25 AM IST
Paldi Call center Deo Notice PT3M35S

અમદાવાદમાં શાળામાં ચાલતા કોલસેન્ટર મામલે DEOની નોટીસ બાદ અંકુર સ્કૂલે આપ્યો આવો જવાબ

પાલડીના અંકુર સ્કૂલમાં ઝડપાયેલા ગેરકાયદે કોલ સેન્ટરનો મામલે અમદાવાદ DEOએ ફટકારેલી નોટીસનો અંકુર સ્કૂલે જવાબ આપ્યો હતો. ગેરકાયદે કોલ સેન્ટર અંગે કોઈ જાણ ન હોવાનું સ્કૂલે જવાબમાં જણાવ્યું હતું.

Nov 19, 2019, 07:00 PM IST
Illegal Call Center Operated In School PT3M50S

સ્કૂલમાં ચાલતા કોલસેન્ટર પર સાયબર ક્રાઇમના દરોડા

અમદાવાદમાં શિક્ષણ વિભાગને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલતા કોલસેન્ટર પર સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા હતા. પાલડીની અંકુર સ્કૂલમાં ગેરકાયદે કોલસેન્ટર ચાલતું હતું. છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કોલસેન્ટરનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Nov 13, 2019, 04:10 PM IST
2 Accused Arrested For Operating An Illegal Call Center In A Car PT1M38S

કારમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા 2 આરોપીઓની ધરપકડ

વેજલપુર પોલીસે ગેરકાયદેસર કારમાં કોલસેન્ટર ચલાવતા બે યુવકોની ધરપકડ કરી બંને આરોપીઓ ડેટા પૂરો પાડતા હતા. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડ એ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતા હતા.

Oct 4, 2019, 03:55 PM IST

‘મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો’ તેવુ કહીને પુરુષોને ફસાવતી ગેંગ પકડાઈ

છાપામાં લોભામણી જાહેરાત આપીને ડેટિંગ ટ્રેપનો આંખો ખોલતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. લોકોને પોતાની જાળમાં ફસાવતી ગેંગને સાયબર ક્રાઇમ ઝડપી પાડી છે. મહિલા સાથે વાતો કરીને પોતાની જિંદગીને રંગીન બનાવો તેમ કહીને નાગરિકોને ફસાવામાં આવતા હતા. 

Jun 1, 2019, 03:43 PM IST

અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.  છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે. 
 

May 17, 2019, 06:51 PM IST
Ahmedabad Police Caught Call Center PT1M20S

અમદાવાદમાં વધુ એક કોલ સેન્ટર ઝડપાયું, આ રીતે થયું હતું ગેરકાનૂની કામ

અમદાવાદઃ વેજલપુર પોલીસે કોલ સેન્ટર સહિત બે આરોપીની ધરપકડ કરી, વિદેશમાં ફોન કરીને લોન આપવાના બહાને છેતરપિંડી

May 14, 2019, 03:50 PM IST

નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર 5 શખ્શની ધરપકડ

નેટ બેન્કિંગ કરનારા લોકો અને લોન માટે કોંલિંગ આવતા હોય તેવા લોકેએ સાવધાન રહેવાની જરૂર છે. ઠગાઈ કરીને લોન માફિયાઓ ફેક કોલ કરી લાખો રૂપિયાની છેતરપીંડી ફોન કે મેસેજ મારફતે જ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો જેમાં 5 આરોપીઓને સાયબર સેલે ઝડપી લીધા છે.

May 11, 2019, 08:37 PM IST

ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

ઓનલાઈન શોપિંગ દરમિયાન ખોટી લાલચ આપી છેતરપીંડી આચરનાર 16 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે 17 કમ્પ્યુટર અને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

May 7, 2019, 09:37 PM IST

અમદાવાદ: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને છેતરપીંડી, સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ

પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. દિલ્હીના બે યુવક અને યુવતીઓની પણ આ છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામની ધરપકડ કરીને આ કોલસેન્ટર કાંડનો પર્દાફાશ કર્યો છે. 
 

Apr 17, 2019, 09:51 PM IST

ચાલતી કારમાં કોલસેન્ટર ચલાવતા ચાર આરોપીની સાઈબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

આરોપીઓ અમેરિકન નાગરિકોને કોલ કરીને સોશિયલ સિક્યોરિટી એડમેનીસ્ટ્રીવના નામે પૈસા પડાવતા હતા

Mar 28, 2019, 10:20 PM IST

અમદાવાદ: વિદેશના નાગરિકોને લોનના નામે ફોન કરી છેતરપિંડી કરતા ત્રણ ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે USAમાં ફોન કરી લોનના નામે અમેરિકન નાગરિકો પાસેથી છેતરપિંડી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં આવેલા શખ્સોના નામ સંદીપ સોની,સમકિત કોઠારી અને મોહિત ત્રીવેદી છે. આ ત્રણેય શખ્સો પર આરોપ છે કે આ લોકો વર્ષ 2018માં અમેરિકામાં રહેતા લોકોને લોન આપવાની લાલચ આપી ફોન કરતા હતા.

Mar 27, 2019, 07:48 PM IST

અમદાવાદમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું બોગસ કોલસેન્ટર, 50થી વધુની ધરપકડ

અમદાવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગરના પેલેડીયમ કોમ્પલેક્ક્ષમાં કેટલાક શખ્સ બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાની બાતમીના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 50 લોકોની ધરપકડ કરી હતી.

Feb 7, 2019, 10:07 AM IST

અમદાવાદ: ‘ગૂગલ પે’ નો ઉપયોગ કરી અમરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું

શહેરમાંથી વધુ એક બોગસ કોલ સેન્ટર સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યું છે. અમેરિકન નાગરિકોને કોલ કરીને ઠગાઇ આચરતુ બોગસ કોલ સેન્ટર પકડી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી દ્વારા છ મહિનામાં કરોડો રૂપિયા કમાયા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. 

Feb 6, 2019, 10:56 PM IST