हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેદાન મેદાન
ખેદાન મેદાન News
Weather
ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા
Ambalal Patel Forecast: ગુજરાતની વાત કરીએ તો 7 દિવસની આગાહી કરી છે. તેમાં ગુજરાત રિઝિયનમાં છુટા છવાયા વરસાદની શકયતા છે. કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય છે. ઓકટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું રહેશે.
Oct 3,2024, 16:56 PM IST
Weather
સર્જાયું શક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
Gujarat Rainfall Prediction: આ વખતે નવરાત્રિ દરમિયાન જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેને કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં છે. બીજી બાજુ ક્રેથોન તોફાન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટાયફૂનમાં ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોંયભેગા કરી દેશે અને પાકનો સફાયો કરી નાખશે. અહીં શાળા-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
Oct 2,2024, 17:00 PM IST
Weather
215 KMની ઝડપે આવી રહી છે તબાહી : જેવું તેવું નથી વાવાઝોડું, ખેદાન-મેદાન કરી નાખશે
Super Typhoon Warning: દુનિયામાં વેધરમાં અપડેટ આવી રહી છે. ગ્લોબલ વોર્મિગને કારણે હવામાનમાં ફેરફારો થયા છે. ક્રેથોન તોફાન (Storm Krathon) ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટાયફૂનમાં (super typhoon) ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોંયભેગા કરી દેશે અને પાકનો સફાયો કરી નાખશે. અહીં શાળા-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
Sep 30,2024, 17:59 PM IST
monsoon
અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન
Gujarat Rainfall: રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલમાં જ હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે, આજે રાજ્યમાં 8થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લા સામેલ છે. આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયુ છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.
Jul 2,2024, 13:28 PM IST
Trending news
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન