हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેલાડી
ખેલાડી News
Mohit Sharma
IPL માં પડી ગયા છે ટીમોના પૈસા, આ 5 સસ્તા ખેલાડીઓ બધા પર પડે છે ભારે!
IPL 2024: IPL એ ઘણા ખેલાડીઓનું પ્રદર્શન જોયું છે જેમને ફ્રેન્ચાઇઝી દ્વારા ખૂબ જ ઓછી કિંમતે ખરીદવામાં આવ્યા હતા, ઘણા ફક્ત તેમની બેઝ પ્રાઈસ પર, પરંતુ તેઓએ તેમના પ્રદર્શનથી મોટી અસર છોડી છે. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રદર્શનની દ્રષ્ટિએ, તેઓ કરોડો રૂપિયામાં વેચાયેલા મોટા નામના ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે.
Dec 20,2023, 7:05 AM IST
World Cup 2023
World Cup: વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમતો દેખાશે આ ખતરનાક ખેલાડી
Team India: ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-4 બેટિંગની સ્થિતિ હંમેશા માથાનો દુખાવો બની રહી છે. આ વર્ષે ભારતમાં 2023 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 3 મહિના બાકી છે, તે પહેલા જ ટીમ ઈન્ડિયાનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે.
Aug 15,2023, 11:05 AM IST
Forbes List
સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં વિરાટ એકમાત્ર ક્રિકેટર
સર્વાધિક કમાણી કરનાક ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં ભારતીય કેપ્ટને જોરદાર છલાંગ લગાવી છે. તે 66માં સ્થાન પર છે.
May 30,2020, 11:13 AM IST
Vinesh Phogat
પદ્મ એવોર્ડ ન મળવાથી નિરાશ વિનેશ ફોગાટ, પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
સ્ટાર રેસલર વિનેશ ફોગાટની ત્રીજીવાર અનદેખી થયા બાદ રવિવારે ખેલાડીઓને પદ્મ પુરસ્કાર આપવાની રીત પર સવાલ ઉઠાવતા આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવી છે.
Jan 27,2020, 15:39 PM IST
અક્ષય કુમાર
VIDEO: રિયલ લાઈફમાં પણ 'ખેલાડી' છે અક્ષયકુમાર, સેટ પર આર્ટિસ્ટને બચાવ્યો
સોશિયલ મીડિયા પર અત્યારે આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, આર્ટિસ્ટ ગ્લાસની ટેન્ક પર પરફોર્મ કરતા સમયે અચાનક જ બેભાન થઈ જાય છે. લોકો એમ જ સમજે છે કે આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો છે, પરંતુ અક્ષય સમજી જાય છે અને તે તરત જ તેને બચાવા માટે દોડી જાય છે.
Oct 4,2019, 23:50 PM IST
રાષ્ટ્રીય ખેલ દિવસ
રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’
રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો.
Aug 29,2019, 20:14 PM IST
ટેબલટેનિસ
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Aug 18,2019, 17:25 PM IST
Republic day 2019
70મો ગણતંત્ર દિવસ, ખેલાડીઓએ આ રીતે આપી શુભેચ્છા
ક્રિકેટર સચિન તેંડુલકર, ચેતેશ્વર પૂજારા, કોહી પ્લેયર રાની રામપાલ સહિત ખેલાડીઓએ દેશવાસિઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી.
Jan 26,2019, 11:38 AM IST
wfi
WFIએ સુશીલ અને સાક્ષીને બીની જગ્યાએ એ ગ્રેડનો કરાર આપ્યો
ડબલ્યૂએફઆઈએ જ્યારે કરારની જાહેરાત કરી હતી તો ઓલમ્પિક મેડલ વિજેતાઓ સુશીલ અને સાક્ષીને ગ્રેડનો બી કરાર આપ્યો હતો. પરંતુ હવે સંઘે રેસલરોને ગ્રેડ એમાં સ્થાન આપ્યું છે.
Dec 12,2018, 19:52 PM IST
ભારત
આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, IPLથી આ દેશને ફાયદો નહિં પણ નુકશાન થઇ રહ્યું છે
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર કાર્લ હૂપરે આપેલા નિવેદન મુજબ આઇપીએલથી વેસ્ટઇન્ડિઝ ક્રિકેટને મોટુ નકશાન થઇ રહ્યુ છે.
Oct 5,2018, 10:46 AM IST
ગોલ્ફ
ગોલ્ફના પીઢ ખેલાડીઓ પૂરવાર કર્યું કે 'ઉંમર એ માત્ર સંખ્યા છે'
લૉ હેન્ડીકેપ સેગમેન્ટમાં કર્નલ અખિલ મિશ્રા 20 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા અને 18 પોઈન્ટ મેળવનાર કર્નલ અજય ધીર રનર્સઅપ જાહેર કરાયા હતા. ગુરપ્રીત સિંઘ મલિકે 18 પોઈન્ટ (B-6/11) મેળવીને મીડ હેન્ડીકેપ સેગમેન્ટમાં વિજય મેળવ્યો હતો.
Oct 4,2018, 7:35 AM IST
ગોલ્ફ
અમદાવાદીમાં શરૂ થઇ ગોલ્ફ એકેડમી, નવોદિત ખેલાડીઓને મળશે તક
તાલિમ લેનારને ગોલ્ફની બારીકીઓ અંગે માહિતગાર કરીને તેમને ટેકનિક, ગ્રીપ પોશ્ચર, ગોલ્ફના સાધનો, સ્કોરીંગ, તથા ગોલ્ફની રમત અંગે આવશ્યક બાબતોથી માહિતગાર કરવામાં આવશે.
Aug 30,2018, 9:07 AM IST
Trending news
important
આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ
morning
સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર દેખાય છે સોજો? અપનાવો આ સરળ ઉપાય
important
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેક
arjun kapoor
રોડ પર ચિકન રોલ વેંચતા બાળકને જોઈ અર્જુન કપૂર ભાવુક થયો, મદદ કરવા લીધો મોટો નિર્ણય
Technology News
ગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગ
Ambalal Patel
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ
important
ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, વેબસાઈટ અને વોટ્સએપ પર ચેક કરો
Budh Gochar
અક્ષય તૃતીયા પર બુધ બદલશે રાશિ, 4 રાશિઓ માટે સર્જાશે પ્રમોશન અને ધન લાભના યોગ
Jamaica
ભારે પડ્યો વિદેશનો મોહ! US જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા
Bike Theft
વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ