Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે પણ ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે, એક કે બે દિવસ પછી તે બંધ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ રહી હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. આ સિસ્ટમ ડિપ્રેશન બાદ વેલ માર્ક લો પ્રેસર એરિયા બની. ત્યારે રાજ્યના હવામાન વિભાગે ફરી ભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Monsoon 2025: ગુજરાતમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે પડેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભરઉનાળે ગુજરાતના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
Gujarat Weather Forecast: દેશમાં આકરી ગરમી વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન બગડશે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. એપ્રિલની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો 2-4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ચાલો જાણીએ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે શું આપ્યું છે ભયાનક એલર્ટ?
Ambalal Patel Weather Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે.
Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી તો કરવામાં આવી છે, હવે આ જ દિશામાં વરસાદની પણ આગાહી કરાઈ છે. ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. અન્ય ડિપ્રેશન થવાથી મુંબઈ સુધી જ નહીં, દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે.
Weather Forecast: વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે તેને લઈને આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હાલ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે. ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે ઠંડી વધશે કે ઘટશે, જુઓ શું કહે છે આગાહી.
Ambalal Patel Prediction: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તાપમાનમાં દિવસે પણ ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે ભારે ઠંડી લોકોએ અનુભવી હતી.
Ambalal Patel Prediction: જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.
Ambalal Patel Alert: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.
Weather Expert Ambalal Patel Predict: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.
Cyclone Alert: બંગાળની ખાડીમાં એકવાર ફરી એક નવું વાવાઝોડાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 21 નવેમ્બરે આંદામાન સાગર પર એક ચક્રવાત બનવાની સંભાવના છે. આ વાવાઝોડું 22થી 23 નવેમ્બરની વચ્ચે તીવ્ર બની શકે છે.
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.
Ambalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
Ambalal Patel Prediction: ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહીં હોવાનું તેઓએ જણાવ્યું. સાથે જ માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે. બંગાળ ઉપસાગરમાં 20થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
Gujarat Weather Forecast: નવેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો પરંતુ હજુ પણ ક્યાંક માવઠા તો ક્યારેક ગરમી લોકોને અકળાવી રહી છે. લોકો કાગડોળે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલની જે લેટેસ્ટ આગાહી છે તે ખુબ જ ચોંકાવનારી છે. ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે. સવારે અને રાતે ગુલાબી ઠંડી અને આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે શિયાળા અંગે ડરામણી આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે. 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે જેથી ગરમીમાં ઘટાડો થશે... ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.
Cyclone Alert: આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ગુરુવારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. ડીસામાં 39.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 19.5 તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં બદલાવ આવ્યો છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હજુ પણ બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.
Cyclone Alert: ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે.
હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો.
Gujarat Weather Forecast: ગુજરાતમાં નવેમ્બર મહિનો આવી ગયો છે, પરંતું ઠંડી આવી નથી. ત્યારે લોકો ઠંડીની મોસમની રાહ જોઈ રહ્યાં છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ડરાવી દે તેવી છે. કારણ કે, ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. આ પલટો વાવાઝોડાની અસરને કારણે આવવાનો છે.