हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
ગુજરાતી ન્યૂઝ News
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર
આ અગાઉ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું તેના પર નજર નાખીએ તો સવાલ ઉઠે છે કે શું શિવસેનાના વિધાયક આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની તૈયારીઓ કરી લેવાઈ છે? આ જ પ્રકારના પોસ્ટરો ગત મહિને મુંબઈમાં 25 ઓક્ટોબરના રોજ વરલીમાં લગાવવામાં આવ્યાં હતાં.
Nov 5,2019, 9:43 AM IST
ઉત્તર પ્રદેશ
કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
કન્નૌજમાં ભૂખથી તડપતા 7 મહિનાના બાળકને તેની માતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી.
Jul 13,2019, 13:34 PM IST
અમદાવાદ
અમદાવાદથી ગુમ થયેલા 3 બાળકો વેરાવળથી મળ્યાં, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સુતરના કારખાના પાસેથી 8 થી 10 વર્ષના 3 ભાઈ બહેનો ગુમ થતા પરિજનો પોલીસમાં ગયા હતાં. નરોડા પોલીસે આ અંગે અજાણ્યા આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ સદનસીબે આ બાળકો હેમખેમ વેરાવળથી મળી આવતા પરિજનોને હાશકારો થયો છે.
Jul 14,2019, 7:33 AM IST
અમરનાથ યાત્રા 2019
J&K: ભાગલાવાદીઓના કારણે અમરનાથ યાત્રા સ્થગિત, જમ્મુથી રવાના ન થઈ શક્યા શિવ
ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
Jul 13,2019, 12:46 PM IST
વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગની પત્ની ફ્રોડનો ભોગ બની, આરોપીઓએ આરતીની ખોટી સહી કરી 4.5
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ ફ્રોડનો ભોગ બની છે. આરતીએ પોતાના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ એફઆઈઆર ઈઓડબલ્યુ સેલમાં કરી છે. આરોપ છે કે આરતીના બિઝનેસ પાર્ટનરે તેમની ખોટી સહી કરીને 4.5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી અને પછી તે ચૂકવી નહીં.
Jul 13,2019, 11:56 AM IST
અમેરિકા
મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યાં સંબંધ, મોબાઈલ એપથી માતાપિતા
અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ટીચર તેના વિદ્યાર્થી સાથે શારિરિક સંબંધ બનાવતા પકડાઈ.
Jul 13,2019, 11:24 AM IST
રાજકોટ
CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, જેના લીધે રાજકોટના આ 8 ગામને મળશે પાણી
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.
Jul 13,2019, 10:53 AM IST
કરતારપુર કોરિડોર
ભારતના દબાણ આગળ નતમસ્તક થયું પાકિસ્તાન, કરવું પડ્યું આ કામ
કરતારપુર કોરિડોરને જેમ બને તેમ જલદી પૂરો કરવા અને શ્રદ્ધાળુઓની અવરજવર મુદ્દે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે રવિવારે (14 જુલાઈ 2019)ના રોજ ફરીથી એકવાર બેઠક યોજવવાની છે.
Jul 13,2019, 9:36 AM IST
કોંગ્રેસ
કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ
રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.
Jul 13,2019, 9:11 AM IST
કચ્છ
ભુજ: ખારી નદીમાં રહસ્યમય રીતે કાર ખાબકી, ભેખડો વચ્ચે કેવી રીતે ગઈ કાર? લોક
શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.
Jul 13,2019, 13:08 PM IST
અમદાવાદ
અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપી, 7 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ગેંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
Jun 16,2019, 22:52 PM IST
ગુજરાત
સંગઠનને આગળ વધારવા પ્રદેશ ભાજપની કવાયત, સદસ્યતા અભિયાન માટે સમિતિ બનાવી
લોકસભાની ચૂંટણી બાદ હવે પ્રદેશ ભાજપ આગામી ચૂંટણી અને સંગઠન પર્વની તૈયારીઓમાં લાગી ગયું છે. રાષ્ટ્રીય સ્તરેથી નિર્ણય થયા બાદ હવે પ્રદેશ ભાજપે પણ સંગઠનને આગળ વધારવા સદસ્યતા અભિયાનની સમિતિની રચના કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને સંયોજક તરીકે અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પણ સદસ્યતા નોંઘણી અભિયાન હેઠળ 20 ટકા નવા સભ્યો બનાવશે અને સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી ભાજપના અભિયાનને આગળ વધારશે.
Jun 15,2019, 21:11 PM IST
ગુજરાત
વાવાઝોડાના માર પહેલા ભૂકંપની થપાટ, બનાસકાંઠામાં આંચકો અનુભવાયો
એકબાજુ વાયુ નામનું વિનાશકારી વાવાઝોડું ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં ભૂકંપનો આંચકો મહેસૂસ થયો છે. બપોરે 4.17 કલાકે ભૂકંપનો આ આંચકો મહેસૂસ થયો. તેની તીવ્રતા 2.3ની હતી.
Jun 12,2019, 17:10 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો