हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
325/ 6
(89)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ News
Congolese MLA Anant Patel
કરાર આધારિત શિક્ષકો મેદાને! આ ધારાસભ્યએ કહ્યું; 'જ્ઞાન સહાયક રદ્દ કરાવીને જ જંપીશું'
આજે જિલ્લા સ્તરે અનંત પટેલની આગેવાની નવસારી સહિત વલસાડ, સુરત, તાપી, અમદાવાદ, ગાંધીનગરથી પણ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો નવસારી પહોંચ્યા હતા અને નવસારી સર્કિટ હાઉસ ખાતેથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી હતી. રેલીમાં સરકાર અન શિક્ષણ મંત્રી, સચિવના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
Sep 26,2023, 16:19 PM IST
gujarat
ગુજરાત કોંગ્રેસનું ઉકેલાશે કોકડું: પ્રભારી અને પ્રમુખ બંને બદલાશે, ચૂંટણીમાં ટિકિટો.
Gujarat Congress: ગુજરાતમાં અશોક ગહેલોતના ખાસ ગણાતા રઘુ શર્માને પ્રભારી બનાવાયા હતા પણ તેઓ વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ઉકાળી ન શકતાં તેમનું રાજીનામું મંજૂર કરી લેવાયું છે. હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બંને બદલાશે.
Jun 8,2023, 16:03 PM IST
Brijesh Merja
બ્રિજેશ મેરજાએ સી.આર પાટીલને કોંગ્રેસનાં નવા પ્રમુખ ગણાવ્યા, વીડિયો વાયરલ
બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. મેરજાએ CR પાટીલને કોંગ્રેસના નવા પ્રમુખ ગણાવ્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો કોંગ્રેસ પ્રેમ હજુ ઉતરતો નથી. આવી જ એક ઘટના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે બન્યો હતો. મેરજાએ હાલમાં જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ પક્ષ છોડ્યો હતો. ભાજપમાં જોડાવા છતા હજી પણ તેમનો કોંગ્રેસ પ્રેમ યથાવત્ત છે.
Jul 25,2020, 16:16 PM IST
Amit Chavda
ધમણ-1 મામલે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, કહ્યું- મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ધમણ-1 મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધી માટે ખરીદેલ ધમણ-1 રાજ્યસરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્વારા ઉતાવડિયું પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે.
May 18,2020, 17:22 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ