ગુજરાત કોરોના અપડેટ

GUJARAT CORONA UPDATE: 16 નવા કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી

  ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજે રોજ આસમાની સુલતાની જોવા મળી રહી છે. આંકડાઓ નાના છે પરંતુ તેની વચ્ચેનું અંતર ખુબ જ મોટુ જોવા મળી રહ્યું છે. રાજ્યમા કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,712 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં 2,23,464 રસીના ડોઝ અપાયા છે. 

Oct 1, 2021, 07:50 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 17 દર્દી સાજા થયા, 01 નાગરિકનું મોત

ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે. 

Sep 3, 2021, 07:58 PM IST

Gujarat Corona Update: નવા 23 કેસ, 24 દર્દી સાજા થયા, 01 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાનો કહેર તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના આજે નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 8,14,720 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાજ્યના કોરોનાથી સાજા થનારા લોકોનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ ઝડપથી લડી રહી છે. આજના દિવસમાં કુલ 5,93,263 લોકોનું રસીકરણ થયું હતું. 

Aug 6, 2021, 08:23 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 23 કેસ, 21 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. સમગ્ર રાજ્યમાં 2 આંકડામાં કોરોના કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 23 કેસ આવ્યા હતા. જ્યારે 21 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,570 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર સતત લડી રહી છે. રાજ્યમાં 3,73,452 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

Aug 1, 2021, 08:03 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 33 કેસ, 71 દર્દીઓ રિકવર થયા, 1 દર્દીનું મોત નિપજ્યું

* 25 જિલ્લા કે કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નહી

Jul 18, 2021, 08:21 PM IST

GUJARAT CORONA UPDATE: 17 જિલ્લાઓમાં એક પણ કેસ નહી, નવા 80 કેસ, 02 ના મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે હવે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટતા જઇ રહ્યા છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા છે. આજે 228 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,10,979 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ 2,48,796 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 2, 2021, 07:45 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો

ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. હવે તો ગુજરાતમાં ગણત્રીના કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ ગુજરાત ખુબ જ આગળ છે. આજના દિવસમાં 2,65,614 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. 98.39 ટકા પર પહોંચ્યો છે. બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 93 પર પહોંચી છે. આજે 326 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં 8,10,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 29, 2021, 08:20 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 112 કેસ, 305 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં 2,40,985 લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.33 ટકા સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 112 કેસ સામે આવ્યા છે.  305 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,506 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. 

Jun 27, 2021, 08:36 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 135 કેસ, 612 ના મોત, 03 દર્દીના મોત નિપજ્યાં

  ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. 4,53,300 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. દર 98.15 ટકાએ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં 135 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 612 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 8,07,424 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 22, 2021, 07:53 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોનાના 1333 નવા કેસ,4098 રિકવર, 18 ના મોત

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ હાલ રાજ્યમાં 26232 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 452 વેન્ટિલેટર પર છે. 25780 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 7,75,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 9873 દર્દીઓનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે આજે કોરોનાને કારણે કુલ 18 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Jun 2, 2021, 07:55 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 2230 કેસ,7109 દર્દી સાજા થયા, 29 લોકોનાં મોત

 ગુજરાતમાં બેકાબુ થયેલો હવે કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. રાજ્યમાં કુલ 1,97,993 લોકોનું રાજ્યમાં રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો રાજ્યમાં સાજા થવાનો દર 93.98 ટકા પર પહોંચ્યો છે. 

May 29, 2021, 07:34 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 2521 કેસ, 7965 દર્દી સાજા થયા,27 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં જબરજસ્ત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. જે 93.36 ટકાએ પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા માત્ર 2521 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 7965 દર્દીઓ સાજા થયા અને અત્યાર સુધીમાં 7,50,015 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

May 28, 2021, 07:34 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 4251 કેસ તેનાથી ડબલ 8783 રિકવર થયા

ગુજરાતમાં આજે કોરોનાનાં કુલ 1,17,524 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. જ્યારે નવા 4251 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના સાજા થવાનો દર 87.97 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 8783 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી 6,86,581 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. 

May 21, 2021, 07:52 PM IST

GUJARAT UPDATE: રાજ્યમાં કોરોનાનો આંકડો 10 હજારની અંદર, રિકવરી રેટ પણ સુધર્યો

રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા કેસ કરતા ડોઢ ગણા દર્દીઓ એટલે 15,365 દર્દીઓ રિકવર થયા હતા. રાજ્યમાં આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

May 14, 2021, 07:41 PM IST

Gujarat Corona Update: એક મિનિટમાં 5 ગુજરાતીઓને કોરોના, દર કલાકે 2 વ્યક્તિનાં મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 6021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 6021 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2854 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,17,981 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 89.95 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 12, 2021, 08:17 PM IST

દર્દીની ચિંતા દર્દીના સગાની પણ ચિંતા, કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં હવે મળશે આ ખાસ સુવિધા

મંજુ મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ઉનાળાને ધ્યાનમાં લઇ દર્દીના સગાને હાલાકી ભોગવવી ન પડે તે માટે ડોમ બનાવવાની ડીડીઓ અરૂણ મહેશ બાબુની જાહેરાત. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી  અરૂણ મહેશ બાબુએ મંજુ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સંલગ્ન કામગીરીની સમીક્ષા કરી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે કેટલાક સુચનો પણ કર્યા હતા. 

Apr 9, 2021, 06:30 PM IST

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો. 

Apr 6, 2021, 07:33 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં સ્ફોટક સ્થિતિ, કેસ-વેક્સિનેશન બંન્ને રેકોર્ડ સ્તર પર

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ થતી જાય છે. રોજ કોરોનાના આંકડા પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. તેવામાં આજે ગુજરાતનાં નવા 2410 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2015 લોકો રિકવર થઇને પરત ફરી ચુક્યા છે. આ પ્રકારે કુલ 2,92,584 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જો કે કોરોનાનો ગુજરાતનો રિકવરી રેટ 94.35 ટકાએ પહોંચ્યો છે. જો કે બીજી તરફ સરકારે વેક્સિનેશન બાબતે પણ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. 4,54,638 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Apr 1, 2021, 08:03 PM IST

Gujarat Corona Update: ગુજરાતમાં 2276 નવા કેસ, 60 ટકા કેસ માત્ર સુરતમાંથી

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2276 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1534 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,83,241 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.86 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Mar 27, 2021, 07:33 PM IST

Gujarat Corona Update: નવા 890 દર્દી, 594 સાજા થયા, 1 વ્યક્તિનું નિપજ્યું મોત

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 890 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 594 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે, રાજ્યમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.72 થઇ ચુક્યો છે. 

Mar 15, 2021, 07:37 PM IST