Corona Case Update in India: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોરોના અંગેનો નવીનતમ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 5755 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 9 મહિનાની ગર્ભવતી મહિલા સહિત 4 લોકોના મોત થયા છે.
Two patients are currently undergoing treatment in the hospital, 5 people are in home isolation. So far 35 people have been infected with Corona in Surat.
2025માં કોવિડ 19ની વાપસીએ દુનિયાભરમાં ચિંતા વધારી છે. ત્યારે જે જાપાની બાબા વેંગા તરીકે ઓળખાય છે તે રિયો તાત્સુકીની રહસ્યમયી ભવિષ્યવાણીઓએ પણ આ ચિંતામાં વધારો કર્યો છે.
Gujarat Corona Case: ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. મુંબઈ બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં 131 કોરોનાના કેસ નોંધાયા છે. માઈલ્ડ પ્રકારનો કોરોના હોવાથી મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. માંડ પાંચથી સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
Covid Side Effects: કોવિડ પછીનું જીવન સરળ નથી. ઈન્ફેક્શન દૂર થયા પછી પણ તેની આડઅસર શરીરમાં રહે છે.
કોવિડ 19 મહામારીના કારણે જ્યારે લોકડાઉન લાગ્યું હતું ત્યારે તેની અસર આખી દુનિયા પર તો પડી જ પરંતુ ધરતીથી ખુબ દૂર એવા ચંદ્ર ઉપર પણ જોવા મળી. ભારતીય વૈજ્ઞાનિકોના આ રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા જોવા મળ્યા.
Gujarat Covid Case: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઇ ગઇ છે.
Corona Update: ફરી એકવાર ઉભી થઈ છે કોરોનાની દહેશત. ફરી એકવાર શરૂ થયો છે મોતનો માતમ. ફરી એકવાર શરૂ થઈ છે હોસ્પિટલની દોડાદોડી. એમાંય એક જગ્યા એવી છે જ્યાં સ્થિતિ ખુબ જ વિકટ છે.
Covid Cases in India: ભારતમાં કોરોનાના વધતા કેસ માટે કોરોના વાયરસના નવા વેરિએન્ટ JN.1 ને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. આ વેરિએન્ટના 18 કેસ ગોવા, એક કેસ મહારાષ્ટ્ર અને એક કેસ કેરળમાંથી મળ્યા છે.
Coronavirus: ફરી એકવાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે કોરોનાનો ખતરો. રાજ્ય વલસાડ જિલ્લાનાં કોરોનાનો કેસ નોંધાતા સરકારી તંત્ર દોડતું થયું છે. કોરોના ખતમ થઈ ગયો છે એવું માનીને બેસવા જેવું નથી. દરેકે સતર્ક રહેવાની જરૂર છે.
Heart Attack: ચિંતાની વાત એ છે કે આમાંથી લગભગ તમામ મૃતકો યુવાનો છે. તેમને બચવા માટે પ્રાથમિક સારવારનો સમય પણ નથી મળતો. આ તમામ ઘટનાઓ પાછળ હાર્ટ એટેકને જવાબદાર ઠેરવવામાં આવે છે.
ઉલ્લેખનીય છેકે, 2019 ના છેલ્લા મહિનાથી એટલે કે ડિસેમ્બરથી, વિશ્વના વિવિધ ભાગોમાંથી કોવિડના સમાચાર આવવા લાગ્યા. 2020 અને 2021 ના વર્ષોને ભૂલી શકાય નહીં જ્યારે લાખો લોકો મૃત્યુના જડબામાં મૃત્યુ પામ્યા, પરંતુ કોવિડ માટે શું અને કોણ જવાબદાર હતું તે સ્પષ્ટ નથી.
એપ્રિલ 2021 સુધીમાં જ્યારે ભારતમાં કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સામાન્ય લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે
Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.
CORONA: દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા રાજ્ય સરકારોએ ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તેમજ કોરોનાની એડવાઈઝરીનું પાલન કરવા વિનંતી કરી હતી.
Are hospitals across Gujarat ready to tackle possible wave of COVID-19? Here's what we found
New Variant XBB.1.9.1:કોરોનાવાયરસ (Coronavirus)નો નવો વેરિએન્ટ XBB.1.9.1 ભારતીયોની ચિંતા વધારી શકે છે. કોરોનાથી ભારતને રાહત મળી રહી નથી. દેશમાં વિશ્વની તુલનામાં ઓછા કેસો છતાં વસતી એ ભારત માટે ચિંતાનો વિષય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ નવા વેરિએન્ટ અંગે ચેતવણી આપી છે કે તે અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે એટલે ભારતીયોએ ચિંતા કરવાની જરૂર છે.
Immunity Boosting Food And Drinks: દેશભરમાં કોરોના અને H3N2 ના કેસ વધી રહ્યાં છે. આ સમયે સૌથી જરૂરી છે કે તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવી રાખો. દિવસભર ખાવામાં આવતો ખોરાક અને જીવનશૈલી સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિને વધારવા અથવા ઘટાડવામાં મદદ કરે છે. પૌષ્ટિક આહાર, યોગ, સંપૂર્ણ ઊંઘ, દારૂ અને ડ્રગ્સનું સેવન ન કરવું એ જ ઉપાય છે, જેની મદદથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઉધરસ, શરદી, તાવ જેવા ફલૂને તમારાથી દૂર રાખશે. તો આ એપિસોડમાં અમે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીશું, જેની મદદથી તમારું સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.
Covid Cases in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3824 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે.
Coronavirus Cases India:કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,994 નવા કેસ નોંધાયા છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને સરકાર પણ એલર્ટ મોડ પર છે.
Bill Gates praises India's Covid management
Latest Corona Update Gujarat: રાજ્યમાં કોરોનાની એન્ટ્રીને 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ઓછા ટેસ્ટ, ઓછાં રસીકરણ વચ્ચે અમદાવાદ, વડોદરા, અમરેલી, અને રાજકોટમાં વધુ 8 કેસો નોંધાયા, લાંબા સમયે એક દર્દી ગંભીર..