हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત હવામાન અહેવાલ
ગુજરાત હવામાન અહેવાલ News
IMD Gujarat weather forecast
આ મહિનામા પવનની ગતિ મારી નાંખશે! ભારે પવનથી આંબાનો મોર ખરી જશે, અંબાલાલની ઘાતક આગાહી
Gujarat Weather Forecast: આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે. જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે.
Feb 13,2024, 17:21 PM IST
gujarat
દિવાળી પહેલા ગુજરાતના આ 5 જિલ્લામાં કમોસમી વરસાદ; ખેડૂતો ચિંતામાં, હજુ 24 કલાક ભારે!
દિવાળીના તહેવારોમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલી અને સાપુતારમાં કમોસમી વરસાદ. માવઠાથી ખેડૂતો મુકાયા ચિંતામાં. હજુ પણ 24 કલાક માવઠાની હવામાનની આગાહી
Nov 9,2023, 19:01 PM IST
ગુજરાત વરસાદની આગાહી
ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ વિસ્તારોમાં પડશે કડાકા- ભડાકા સાથે ધોધમાર વરસાદ!
Gujarat Weather Forecast: આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વિનાશ વેરી શકે છે. થોડા દિવસના વિરામ બાદ હવે ફરી એક વાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે.
Sep 8,2023, 16:41 PM IST
ગુજરાત હવામાન અહેવાલ
સારા વરસાદ માટે હજું જોવી પડશે રાહ! પણ આ વિસ્તારોમાં છે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat weather forecast: રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીએ એક આગાહી કરી છે. તેમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધારે વરસાદ થવાની શક્યતા નથી. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી. છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. સામાન્ય વરસાદ વરસી શકે છે. તેની પણ સંભાવના ઘણી જ ઓછી છે. અમદાવાદમાં પણ વધારે વરસાદની શક્યતા નથી.
Aug 22,2023, 16:07 PM IST
ગુજરાત વરસાદની આગાહી
અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી: આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા મંડાશે
Gujarat Monsoon 2023: ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં હળવો વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સોમનાથ, કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે. હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં પણ એકાદ વખત હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી કૃષિ પાક અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. મધા નક્ષત્ર અંગે કહેવત છે કે, જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાય જાય છે. એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે.
Aug 16,2023, 16:40 PM IST
Trending news
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત
gujarat
Gujarat Exit Poll: રાજકોટ બેઠક પર રૂપાલાનું શું થશે? EXIT POLLમાં સૌથી મોટો ઘટસ્ફોટ
gujarat
Gujarat Exit Poll 2024 Live: કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?
What Are The Ketones
ડાયાબિટીસમાં કીટોન્સનું લેવલ વધવું ખુબ ખતરનાક, જાણો લક્ષણ અને કંટ્રોલ કરવાના ઉપાય
heatwave alert
ભીષણ ગરમીથી અત્યાર સુધી 60 લોકોના મોત, તાપમાને તોડ્યા રેકોર્ડ, જાણો ક્યારે મળશે રાહત
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Phalodi And Top 10 Satta Bazar Prediction
ફલોદી સહિત દેશના ટોપ 10 સટ્ટા બજારે બદલી ચાલ, ઘટાડી ભાજપની સીટ, જુઓ આંકડા
bank holiday
Bank Holiday: જૂનમાં 1,2 નહી પુરા 11 દિવસ બેંકો રહેશે બંધ, ચેક કરી લેજો રજાઓની યાદી
Lok Sabha Election 2024
Lok Sabha Chunav Exit Poll Result 2024 Live: દેશમાં ફરી NDA સરકાર, દરેક પોલમાં સીટો 350ને પાર અહીં જુઓ સૌથી સટિક અપડેટ