ગૂગલ પિક્સલ

Google Pixel 5 vs Pixel 4a: જાણો બંને ફોનમાં કયો છે વધુ પાવરફૂલ ડિવાઇસ

Google એ વર્ચુઅલ નાઇટ ઇવેન્ટમાં પોતાના ફ્લેગશિપ ફોન (flagship phone) Pixel 4a અને Pixel 5 ને લોન્ચ કરી દીધા છે. આ વખતે Google Pixel 5 સ્માર્ટફોનની કિંમત ઓછી કરીને કંપનીએ કસ્ટમરને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. 

Oct 1, 2020, 12:36 PM IST

આ તારીખથી શરૂ થઇ શકે છે Google Pixel 5, Pixel 4a 5Gનું પ્રી બુકિંગ

સર્ચ એન્જિન કંપની Google તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 5 અને Pixel 4a 5Gનું પ્રી-ઓર્ડર બુકિંગ 8 ઓક્ટોબરથી શરૂ કરી શકે છે. Googleએ તાજેતરમાં જ Pixel 4a સ્માર્ટફોન અને આ સ્માર્ટફોનના 5G વર્ઝન સાથે Pixel 5ને લોન્ચ કર્યો છે. Google Pixel 4a સ્માર્ટફોનની કિંમત કંપની દ્વારા 349 (લગભગ 26,300 રૂપિયા) રાખવામાં આવી છે. ગૂગલ ઓક્ટોબરમાં Pixel 4a સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. હાલ તે ભારતમાં ઉપલબ્ધ થશે નહીં.

Aug 8, 2020, 02:54 PM IST

Google એ લોન્ચ કર્યો સ્માર્ટફોન Pixel 4a, જાણો ફીચર્સ

ગૂગલે એક બ્લોગમાં કહ્યું 'ગત વર્ષે ' Pixel 3a' એ લોકોને સસ્તી કિંમત પર પિક્સલના સારા ફીચર ઉપયોગ કરવાની તક આપી. આ વર્ષે ' Pixel 4a' થી તેમને અતુલનીય કેમેરા અને ઘણા અન્ય ફીચર ઉપયોગ કરવાની તક મળશે.

Aug 4, 2020, 09:20 PM IST

ગૂગલના સ્માર્ટફોન પરથી ઉઠ્યો પડદો, જાણો ક્યારથી કરી શકશો બુકિંગ

લાંબા સમયથી ગૂગલના નવા ફોનની રાહ જોઇ રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. ગૂગલે પોતાના સ્માર્ટફોન Google Pixel 3a અને Pixel 3a XL પરથી પડદો ઉઠાવી દીધો છે. હાલમાં બંને સ્માર્ટફોનોને Google ના I/O 2019 કીનોટ એડ્રેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. Google Pixel 3a અને Pixel 3a XL ગૂગલની પિક્સલ સીરીઝના વ્યાજબી હેન્ડસેટ છે. ગૂગલ પોતાના આ બે સ્માર્ટફોન દ્વારા પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં પોતાની ભાગીદારીને વધારવા માંગે છે. જાણકારોના અનુસાર ગૂગલે Apple અને Samsung જેવી સ્થાપિત બ્રાંડને મિડરેંજમાં ટક્કર આપવા માટે કંપનીએ આ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યા છે. ગૂગલની આ પિક્સલ સિરીઝના આ ફોનોની સાથે ઘણી એપ પણ આવે છે. માનવામાં આવી રહ્યું છે કે ગૂગલના આ ફોનોમાંથી OnePlus 7 ને સારી ટક્કર મળશે.

May 8, 2019, 05:09 PM IST