हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૃહરાજ્યમંત્રી
ગૃહરાજ્યમંત્રી News
gujarat
હવે વ્યાજખોરોની ખેર નથી! 100 દિવસમાં વ્યાજખોરીમાંથી મુક્તિ જ સરકારનું મિશન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી તમામ સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. તેમજ ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે .
Jan 8,2023, 20:55 PM IST
gujarat
મોરબીમાં MLA કાંતિ અમૃતિયાનો હુંકાર, અડધી રાત્રે ફોન કરજો પોલીસ પહેલા હું પહોંચી જઈશ
મોરબીમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વ્યાજખોરો સામે લાલઆંખ કરી છે. ધારાસભ્ય પદે કાંતિલાલ અમૃતિયા વિજેતા બનતા જ વ્યાજખોરોને શાનમાં સમજી જવા તાકીદ કરી છે.
Dec 22,2022, 15:52 PM IST
gujarat
ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવ્યો, સુરતમાં PI સહિત આખા પોલીસસ્ટેશનના સ્ટાફની બદલ્યો!
ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી.
Jan 17,2022, 13:12 PM IST
gujarat
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો, Z કક્ષાની સુરક્ષા
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હવે ઝેડ સુરક્ષા આપવામાં આવશે. રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ સૌથી મહત્વની કેટેગરી ગણાતી ઝેડ સુરક્ષા ગૃહ રાજ્યમંત્રી ને અપાશે. અત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને y plus સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
Sep 12,2020, 20:51 PM IST
ગુજરાત રેલવે પોલીસ
ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો
ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો મુકતા રેલવે DIG ગૌતમ પરમારે એપ્લિકેશન ડેવલપરનો ઉધડો લીધો. એપ્લિકેશન ડેવલપર એ પોતાની ભૂલ સ્વીકારી ફોટો હટાવો છે. ચાલુ ટ્રેનમાં તમારો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી, લુંટફાટ થાય તો રેલવે પોલીસની મદદ માટે ગુજરાત રેલવે પોલીસે "સુરક્ષિત સફર" નામની એપ્લિકેશન બનાવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે લોન્ચ કરેલી એપ્લિકેશનમાં ગુજરાત રેલવે પોલીસે ભારતમાં ચાલતી ટ્રેનની જગ્યાએ કથિત પાકિસ્તાનની ટ્રેનનો ફોટો એપ્લિકેશનમાં મુકવામાં આવતા ચર્ચા થઇ હતી. અહેવાલ બાદ ગુજરાત રેલવે પોલીસે એપ્લિકેશન બનાવનારનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી અને તાત્કાલિક ફોટો બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગે એપ્લિકેશનના ડેવલપર મનન મહારાજે જણાવ્યું હતું કે એપ્લિકેશન બનાવતી વખતે ટ્રેનના કલરફુલ ફોટો મુકવામાં શરતચૂકથી આ ફોટો લેવાઈ ગયો છે. અમે આ ફોટાને તાત્કાલિક બદલી દઈએ છીએ.
Mar 1,2020, 18:05 PM IST
MLA report card
MLA રિપોર્ટ કાર્ડ: વટવાના ધારાસભ્યના કામ વિશે જાણો શું કહેવું છે સ્થાનિકોનું
વટવા વિધાનસભા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત પ્રજાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ સૌથી વધુ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
Jan 12,2020, 18:35 PM IST
Trending news
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી