ગોલ્ડ

પંજાબનો વેપારી રાજકોટ એરપોર્ટ પર દોઢ કિલો સોના સાથે પકડાયો

રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલ્લો સોનુ (gold) ઝડપાયું છે. દિલ્હી IT ને મળેલી બાતમીના આધારે રાજકોટ IT વિભાગ દ્વારા CISF ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. 

Jul 17, 2021, 04:32 PM IST

સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો સુધારો, જાણો કેટલી છે કિંમત

વિદેશી બજારોમાં બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં બઢત આવ્યા બાદ દિલ્હી સોની બજારમાં પણ બુધવારે સોના અને ચાંદીની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે કારોબારોમાં સોનું 45 રૂપિયાની બઢત સાથે 48,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

Nov 25, 2020, 08:20 PM IST

ગઈ કાલે મોટા ઘટાડા બાદ Goldના ભાવ આજે ફરી વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

દિવાળીથી પહેલા સોના-ચાંદી (Gold, Silver)ના ભાવમાં સોમવારે જોરદાર ઘટાડો આવ્યા બાદ આજે ભાવમાં ફરી મજબૂતી જોવા મળી છે. MCX પર સોનું ડિસેમ્બર વાયદા 1.5 ટકા મજબૂત થઇ ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે

Nov 10, 2020, 02:48 PM IST

અમદાવાદમાં આ ભાવે મળી રહ્યું છે સોનું, ખરીદી લેજો નહીતર વટાવી દેશે આ સપાટી

આ બ્રોકર્સ પોલના અનુસાર 40 ટકા બ્રોકર્સનું માનવું છે કે દિવાળીના પહેલાં અઠવાડિયામાં સોનાનો ભાવ 51,500-52,000 વચ્ચે રહી શકે છે, જ્યારે 60 ટકા બ્રોકર્સનું માનવું છે કે 52,200-53,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે. 

Nov 8, 2020, 11:22 AM IST

ફક્ત 1 રૂપિયામાં ખરીદી શકો છો 24 કેરેટ શુદ્ધ સોનું, આ છે BharatPe ની નવી સ્કીમ

તહેવારોની સિઝન (Festive season) શરૂ થઇ ચૂકી છે. જો તમે ગોલ્ડ ખરીદવાનું વિચારી રહ્યા છે તો ભારતની સૌથી મોટી મર્ચન્ટ પેમેન્ટ કંપની BharatPe એ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે.

Oct 28, 2020, 02:02 PM IST

સોનેરી વળતર: ગુજ્જુ ખેડૂત મેરીગોલ્ડમાં રોકાણ કરી Gold કરતાંય મેળવે વધુ રિટર્ન

ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ છે. ગલગોટાનાં ફૂલને અંગ્રેજીમાં ‘મેરીગોલ્ડ’ કહેવામાં આવે છે.

Oct 24, 2020, 10:33 PM IST

ગ્રાહકો માટે ખુશખબરી, હવે માત્ર 5 રૂપિયામાં પણ ખરીદી શકો છો GOLD

સોનાના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે.

Aug 21, 2020, 09:44 PM IST

Lockdownમાં છુટછાટથી સોનાના ભાવમાં તેજી, જાણો ક્યાં સુધી જઈ શકે છે કિંમત

સોનાના જૂન વાયદા કિંમત આ વખતે 47800ના સ્તરે પહોંચી શકે છે. જેના કારણે આ અઠવાડીયે તેની કિંમતમાં વધારો જોવા મળશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સહિત તમામ બજારોમાં ઈદના કારણે સોમવારના રજા હતી, પરંતુ મંગળવારથી તેમાં કારોબાર થશે.

May 26, 2020, 12:35 AM IST
Samachar Gujarat: CCTV Footage Of 3 kg Gold Robbery In Nikol PT23M59S

સમાચાર ગુજરાત: દિવસભરના મહત્વના સમાચાર જુઓ એક ક્લિકમાં...

અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે.

Jan 30, 2020, 11:30 PM IST
CCTV Footage Of 3 kg Gold Robbery In Nikol Of Ahmedabad PT6M31S

અમદાવાદના નિકોલમાં 3 કિલો સોનાની લૂંટ, સામે આવ્યા સીસીટીવી

અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે.

Jan 30, 2020, 10:55 PM IST
3 kg Gold Robbery In Nikol Of Ahmedabad PT1M45S

અમદાવાદના નિકોલમાં 3 કિલો સોનાની લૂંટ

અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે.

Jan 30, 2020, 09:05 PM IST
Robbery Worth Rs 56 Lakh Gold In Satellite Of Ahmedabad PT1M52S

અમદાવાદના સેટેલાઇટમાં 56 લાખ રૂપિયાના સોનાની લૂંટ

અમદાવાદમાં 56 લાખ રૂપિયાના સોનાની ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં બપોરના 3 વાગે બે ઈસમો આવીને દુકાન માલિકને બેભાન કરી ચોરી કરી હતી. ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટથી તાપસ ચાલી રહી છે. સેટેલાઇટમાં બની ઘટના. ધોળા દિવસે આર એસ જેવલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે ગઠિયાએ વેપારીને બેભાન કરી સોનાના દાગીના લઈને ફરાર થઇ ગયા હતા.

Jan 27, 2020, 08:40 PM IST

આજથી બદલાઈ રહ્યાં છે સોનાના ખરીદ-વેચાણના નિયમ, નહીં માનો તો થઈ શકે છે જેલ, જાણો વિગતો

સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ જશે.

Jan 15, 2020, 06:06 PM IST
Gold And Silver Prices Rise Just Before Wedding Season PT11M49S

લગ્નસરાની સિઝન પહેલા જ સોના-ચાંદીના ભાવમાં વધારો

ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીમાં સોનાના ભાવ ભળકે બળી ગયા છે અને આના કારણે છેલ્લા ૨૪ કલાકમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ૧૦૦૦ રૂપિયો વધી ગયો છે. હાલ પ્રતિ 10 ગ્રામ સોનું 41,380 પાર પહોચ્યું છે અને હજુ આગામી દિવસોમાં પણ ભાવ ભળકે બળશે, અને ભાવ ૪૫૦૦૦ સુધી જવાની ધારણા છે.

Jan 4, 2020, 02:35 PM IST

દિવાળી સુધી 41,000 રૂપિયા થઈ શકે છે સોનાનો ભાવ, રોકાણ કરવાની તક!

થોડા દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વધારો આવવાથી ઘરેલૂ બજારમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (જીએસટી સહિત)ના સ્તરને પાર પહોંચી ગયો હતો. આ સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 

Sep 2, 2019, 05:41 PM IST

અમદાવાદ: સસ્તુ સોનું આપવાની લાલચે વેપારી સાથે લાખોની ઠગાઈ કરનારની ધરપકડ

અમદાવાદમાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે છેતરપીંડી કરનાર ગેંગનો પ્રર્દાફાશ કરી સરખેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત અને દિલ્હીના લોકોની સંયુકત ગેંગ બનાવીને પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી સોસીયલ મિડીયા મારફતે લોકોને ટાગ્રેટ કરીને ચીટીંગ કરતી હોવાનું સામે આવ્યું છે.

Aug 6, 2019, 04:23 PM IST

એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની સરિતા ગાયકવાડે પોલેન્ડમાં કરી કમાલ

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ભારત માટે દોડ લગાવી અને પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દીકરીની સિદ્ધિ બદલ તેના માતાપિતાએ ખુશી વ્યક્ત કરી છે.

Jul 6, 2019, 09:10 PM IST

દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનું, કરવો પડશે આ એપનો ઉપયોગ

ડિઝિટલ ફાઇનેંશિય સર્વિસ પ્લેટફોર્મ મોબિક્વિકે તેની એપ પર ડિઝિટલ ગોલ્ડ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડિઝિટલ ગોલ્ડની ખરીદી સાથે જ ગ્રાહકોને 24 કેરેટ ગોલ્ડ ખરીદવાનો ચાન્સ મળશે.

Oct 23, 2018, 09:47 AM IST

મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું: માત્ર 3 દિવસ માટે છે આ ઓફર, આ રીતે કરી શકો છો ખરીદી

બજારમાં કોઇ દુકાન પર યોગ્ય ક્વોલિટી અને યોગ્ય કિંમત પર ગોલ્ડ આપી રહ્યા છે તેની પર હંમેશા શંકા રહેતી હોય છે. ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આ વર્ષે પણ ગોલ્ડ વેચવાનો નિર્ણય કર્યો છે.

Oct 16, 2018, 10:02 AM IST

16 % ટકા સસ્તું સોનું ખરીદવું છે? આ રહ્યો રસ્તો

આપણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે સોનાને રોકાણ તરીકે ખરીદે છે

Sep 12, 2018, 05:51 PM IST