ચુંબન

કમલ હસને જબરદસ્તીથી રેખાને કર્યું હતું ચુંબન, VIDEO વાઈરલ થતા લોકોએ લીધા આડે હાથ

સાઉથની વેટરન અભિનેત્રી રેખા (Rekha)નો એક ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હવે જાણીતા અભિનેતા કમલ હસન પર સવાલ ઉઠી રહ્યાં છે. રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1986માં તે બાલચંદરની ફિલ્મ 'પુન્નાગે મન્નન'નું શુટિંગ કરી રહી હતી, જેમાં તેની સાથે કમલ હસન હતાં.

Feb 26, 2020, 11:50 AM IST

Video : છેલ્લી પાટલી પર બેસીને વિદ્યાર્થીઓએ કરી kiss, 30 સેકન્ડ સુધી ક્લાસ રૂમમાં સનસનાટી મચી ગઈ  

મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

Jan 25, 2020, 03:28 PM IST

સોનમ કપૂરે પતિ સાથેનો લિપ લોક VIDEO કર્યો શેર, સાથે આપ્યો આ સંદેશ 

નવા વર્ષ પર બોલિવૂડ સેલિબ્રિટીઓ પોતાના ફેન્સને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. અભિનેત્રી સોનમ કપૂરે (Sonam Kapoor)  પણ જૂના વર્ષને યાદ કરતા એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે.

Jan 1, 2020, 10:11 AM IST

આંધ્ર પ્રદેશ: આ સાંસદે પોલીસકર્મીના જૂતાને જાહેરમાં કરી KISS, વાઈરલ થયો VIDEO 

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) ના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચુંબન કરીને બધાને ચોંકાવી દીધા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતાને સાફ કરતા અને પછી ચુંબન કરતા જોવા મળી રહ્યાં છે. 

Dec 21, 2019, 02:53 PM IST

દુકાન લૂંટવા આવેલો બદમાશ વૃદ્ધા પાસેથી પૈસા લેવાની જગ્યાએ ચુંબન ચોડીને જતો રહ્યો, જુઓ VIDEO

બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે.

Oct 20, 2019, 08:56 AM IST

કારમાં બેઠા હતાં રાહુલ ગાંધી, અચાનક એક યુવકે આવીને KISS કરી લીધી, જુઓ VIDEO

કેરળમાં આવેલા પૂરથી બેઘર થયેલા લોકોના પુર્નવાસ માટે ચાલી રહેલા કાર્યની સમીક્ષા કરવા પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ પહોંચેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બુધવારે અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

Aug 28, 2019, 03:34 PM IST

VIDEO: આ દેશના રાષ્ટ્રપતિએ સ્ટેજ પર જ 5 યુવતીઓને ચુંબન કરી લીધુ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતેએ પોતાના લાંબા સમયના સાથીની સામે એક ભાષણ દરમિયાન મંચ પર પાંચ ફિલિપિયન્સ યુવતીઓે ચુંબન કરી લીધા.

Jun 1, 2019, 10:40 PM IST

ચાલુ બાઈકે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, આગળ આવીને પ્રેમીને કરી લીધુ ચુંબન, VIDEO વાઈરલ

દિલ્હીના ટ્રાફિકવાળા રસ્તા પર એક કપલે જોખમી સ્ટંટ કરીને છડે ચોક પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. જો કે આ પ્રેમ જોખમી સ્ટંટ કરીને કર્યો જેમાં છોકરી બાઈક પર છોકરાની આગળ આવી ગઈ અને તેને કિસ કરવા લાગી.

May 4, 2019, 11:54 AM IST

આ હોટ મોડલે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો, રોહિત શર્માના લગ્નજીવનમાં આવી શકે છે ભૂકંપ

: ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માના લગ્નજીવનમાં મોટો ભૂકંપ સર્જાઈ શકે છે.

Jan 22, 2019, 11:31 AM IST