हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
7/ 2
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જન્મદિવસની ઉજવણી
જન્મદિવસની ઉજવણી News
Isanpur police
ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ઇસનપુર પોલીસે કેસ દાખલ કર્ય
શહેરના ઇસનપુર વિસ્તારમાં BJP વોર્ડ પ્રમુખ આતિશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને હવે પોલીસ જાગી છે. મીડિયામાં વિડીયો પ્રસારિત થયાના 24 કલાક બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને દંડની વસુલાયો છે. જેમાં જન્મ દિવસનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસનું કહેવું છે કે, જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચાર થી પાંચ લોકોને આ માસ્કનો પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરતું વિડ્યો વાયરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાલ પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી સોશિયલ ડિસ્ટન્ડ્સ ભંગ કરનારા તમામ લોકો વિડ્યોના આધારે ધરપકડ કરવામાં આવશે.
Oct 9,2020, 22:15 PM IST
bjp
ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં બર્થ ડે ઉજવ્યો, કોરોનાના તમામ નિયમોના ધજાગરા
કોરોના મહામારીના સમયમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનિ જાળવણી કરવા માટે વારંવાર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. જો કે નિયમોનું પાલન નેતાઓ દ્વારા જ નથી કરાઇ રહ્યું. હાઇકોર્ટ દ્વારા આ અંગે ટકોર કરીને કડક કાર્યવાહી માટે સુચના પણ અપાઇ છે. તેવામાં શહેરના ઇસનપુર વોર્ડના ભાજપના પ્રમુખ આતીશ પટેલના જાહેર રોડ પર ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર એક ટેબલ પર 15 જેટલી કેક એમાં પણ એક ભાજપના કમળને કાપમા માટેની કેક લાવવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર લોકો કેક કાપતા અને ખાતા તથા ખવડાવતા નજરે પડે છે.
Oct 8,2020, 23:47 PM IST
Jamnagar
જામનગર વાસીઓએ PM મોદીનો જન્મદિવસ ઉજવ્યો કરી તેમની સૌથી મનપસંદ પ્રવૃત્તિ
શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શહેર ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાનની જીવન યાત્રા દર્શાવતું તસવીર પ્રદર્શન ભાજપના આગેવાનોએ દિપ પ્રાગટ્ય કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર ભાજપ દ્વારા લોક લાડીલા વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના લાલવાડી વિસ્તાર પાસે પટેલ સમાજ ની વાડી નજીક ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પીએમ મોદી પર એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય ખાતે નરેન્દ્ર મોદીના જીવન યાત્રાની તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનને નિહાળ્યું હતું.
Sep 17,2020, 22:30 PM IST
surat police
Zee 24 Kalak News: બર્થડે સેલિબ્રેશનના નામે રસ્તા પર કાપી કેક, વીડિયો વાયરલ
સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Dec 28,2019, 9:30 AM IST
surat
સુરતઃ જાહેરમાં કેક કાપવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયો સુરતનો નહીં પરંતુ કોઈ અન્ય શહેરનો હોઈ શકે છે. આ સાથે જ પોલીસ દ્વારા આ વીડિયોના આધારે સૂરજ વાઘમારે સાથે દેખાતા અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે.
Dec 18,2019, 23:31 PM IST
celebrate
આ તો વળી કેવી ઉજવણી ? યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું !
યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે. આ કદાચ તેમના માટે ઉજવણી હોઇ શકે પરંતુ અન્ય નાગરિકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.
Dec 13,2019, 23:07 PM IST
અમદાવાદ
અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ
થોડા દિવસો અગાઉ નિકોલમાં એક આરોપીએ પોતાના જન્મદિવસની ઉજવણી તલવાર વડે કેક કાપી હતી. તો બીજી તરફ આજે શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Sep 21,2019, 21:49 PM IST
ગાંધીનગર
શું હવે જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર લાગશે પ્રતિબંધ
ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં જાહેર રસ્તા ઉપર સર્કલ પાસે કેટલાક યુવાનોએ ઉજવ્યો જન્મ દિવસ.આ ઉજવણીને લઇ રાત્રે માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી.માર્ગ ઉપર ફટાકડા પણ ફોડ્યા.આ અંગેનો વિડીયો ટ્વીટર ઉપર ટેગ થતાં જિલ્લા પ્રશાસન આવ્યું હરકતમાં. આવા તત્વો સામે પગલાં ભરવા માંગ. સીસીટીવી ફૂટેજના આધારે આ યુવકોને ઓળખી કાઢવાની પોલીસે શરૂ કરી તજવીજ. જાહેર સ્થળો ઉપર જન્મદિવસની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવા માંગ.
May 18,2019, 14:03 PM IST
surat
જો હવે જાહેરમાં જન્મદિવસ મનાવ્યો તો જવું પડશે જેલમાં
સુરત : જાહેર સ્થળે જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ, પોલીસ કમિશનર સતીશ શર્માએ જાહેરનામું જાહેર કર્યું. જાહેર સ્થળો પર યુવાનો એકબીજા પર કેક કે સેલોટેપ કેમિકલ લગાવી જન્મદિવસ મનાવે છે. .મારામારી કરવામાં આવે છે અને થાંભલા પર બાંધીને અજીબ રીતે જન્મદિવસ મનાવવામાં આવે છે.
May 14,2019, 9:45 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા