જિજ્ઞેશ મેવાણી

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રીક્ષા ચાલકોની આવ્યા પડખે, કલેક્ટરને કરી આ રજૂઆત

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.

Jun 8, 2020, 07:26 PM IST
Jignesh mevani talk PT3M11S

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કરી મોટી જાહેરાત, કહ્યું કે...

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે એલઆરડી મામલે પુરુષ વર્ગને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. આ સિવાય LRD જ નહીં પણ બિન સચિવાલય યુવાનોની પરીક્ષાની તારીખો જાહેર નવી સહિતના મુદ્દા પર આંદોલનને વધારે ઉગ્ર કરવામાં આવશે.

Mar 3, 2020, 04:45 PM IST
MLA Pradip parmar's letter for Jignesh Mevani PT8M12S

જિજ્ઞેશ મેવાણી ‘ટુકડે ટુકડે’ ગેંગના સદસ્ય છે, જુઓ કોણે કહ્યું આવું....

જિજ્ઞેશ મેવાણીને ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે ટૂકડે ટૂકડે ગેંગના સમર્થક ગણાવ્યા છે. અમદાવાદની અસારવા બેઠકથી ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે ખુલ્લો પત્ર લખીને કહ્યું કે, ઈટાલીથી આવેલા પરિવારના પુરાવા માગે મેવાણી... ભગવાન મેવાણીને રાષ્ટ્રપ્રેમ અને સદબુદ્ધિ આપે.

Jan 10, 2020, 09:40 PM IST

Fake Video પોસ્ટ કરીને ડિલીટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો

વલસાડની RMVM સ્કૂલના વિદ્યાર્થીને માર મારતા ફેક વીડિયો પર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ટ્વિટ કરીને વિવાદમાં આવ્યા છે. તેમણે આ વીડિયો ટ્વિટ કર્યો હતો, અને બાદમાં પીએમઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. જોકે જિજ્ઞેશ મેવાણીની ટ્વિટને કારણે સ્કૂલની બદનામી થઈ છે તેમ કહી RMVM સ્કૂલના આચાર્યે વલસાડ સિટી પોલીસ મથકમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વિશે જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું જાણો.

Jun 15, 2019, 04:01 PM IST
FIR Filed Against Gujarat MLA Jignesh Mevani For Sharing Fake Video PT16M22S

વકર્યો જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ફેક ટ્વિટનો વિવાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 03:35 PM IST
Complain against Jignesh Mevani PT3M50S

વડગામના MLA જીજ્ઞેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ દાખલ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 12:15 PM IST

વલસાડની સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ફસાયા જિજ્ઞેશ મેવાણી, સ્કૂલે કરી ફરિયાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 10:18 AM IST
rajkot: kaniaya kumar samvidhan bachao yatra PT12M8S

કનૈયા કુમારની સંવિધાન બચાવો રેલીને લઇને યુવાનોમાં રોષ

કોંગ્રેસથી નારાજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા રાજકોટ ખાતે સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીના યુવા નેતા કનૈયા કુમારની હાજરીને લઇને આ રેલી યુવાનોમાં ખટકી રહી છે. દેશ અને દેશભક્તિ સામે સવાલો ઉભા કરનાર કનૈયા કુમાર સંવિધાન બચાવોની વાત કયા મોઢે કરે છે? સહિત મુદ્દા ઉઠ્યા છે.

Feb 13, 2019, 12:25 PM IST

જિજ્ઞેશ મેવાણીને બોલાવવાનો વિવાદ : H.K આર્ટસ કોલેજના પ્રિન્સીપાલે આપ્યું રાજીનામુ

અમદાવાદની પ્રખ્યાત એચ.કે આર્ટસ કોલેજમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને બોલાવવાના મુદ્દે હવે કોલેજના પ્રિન્સીપાલ હેમંત શાહે રાજીનામુ આપ્યું છું. જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનાર વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી ટ્રસ્ટી મંડળને રાજીનામુ ધર્યું હતું. 

Feb 11, 2019, 03:15 PM IST

જીજ્ઞેશ મેવાણીના સાથી મનસુખ વાણીયાનો આપઘાતનો પ્રયાસ, હંસરાજ સામે ગંભીર આરોપ

ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત નેતા રાવણની ભીમ આર્મી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. 

Oct 5, 2018, 10:50 AM IST

જનતા રેડ મામલે ફસાઇ હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટી, નોંધાઈ પોલીસ ફરિયાદ

કંચન ઝાલાએ ખોટી રેઇડ આપવાના મામલે પોલીસ ફરિયાદ કરી છે

Jul 7, 2018, 11:29 AM IST
પાસના જૂના સાથીએ હાર્દિકનો ફોટો વાયરલ કરતાં થયો વિવાદ, જુઓ વીડિયો PT31M2S

પાસના જૂના સાથીએ હાર્દિકનો ફોટો વાયરલ કરતાં થયો વિવાદ, જુઓ વીડિયો

Viral Photo of Hardik Patel With glass of vine | Zee24Kalak

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 6, 2018, 01:05 PM IST
લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે... PT1M14S

લઠ્ઠાકાંડ મામલે ભાજપનો પ્રહાર, ગુજરાતને બદનામ કરવાનું કોંગ્રેસ બંધ કરે...

BJP's Statement on Matter of Ahmedabad Latthakand

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jul 5, 2018, 05:07 PM IST
હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ પાડશે જનતા રેડ PT27M11S

હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ પાડશે જનતા રેડ

સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિની હાલત લથડી છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. જ્યાં 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ઓબ્ઝરવેશનમાં રખાયા છે. જે લોકોને ઝેરી દારૂની અસર થઈ છે તેમના લોહીના નમૂનામાંથી મીથેનોલ ન મળવાનો ચોંકાવનારો ખુલાસો થતા દારૂ દેશી બનાવટનો હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાસના નેતા હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે સવારે સોલા હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા લોકોના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા. 

Jul 5, 2018, 02:13 PM IST

ગુજરાતમાં દારૂબંધી માટે ત્રિપુટ મેદાને; હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી કરશે જનતા રેડ

સોલા હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે બુટલેગરો બેફામ અને ફરિયાદ કરનાર સામે ફરિયાદ થાય છે.

Jul 5, 2018, 12:56 PM IST

લોકોએ માંગી શ્વાસ લેવા ચોખ્ખી હવા અને બદલામાં પોલીસે મારી ગોળી : જિજ્ઞેશ મેવાણી

તામિલનાડુમાં વેદાંતા વિવાદમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામનારાની સંખ્યા પહોંચી 12 સુધી

May 23, 2018, 04:14 PM IST

VIDEO: જિજ્ઞેશ મેવાણી પર FIR, બોલ્યા હતાં-'PM મોદીની રેલીમાં ખુરશીઓ ઉછાળે યુવાઓ'

જિજ્ઞેશ મેવાણીએ કર્ણાટકના યુવાઓને અપીલ કરતા કહ્યું કે તેઓ પીએમ મોદીની સભામાં હંગામો કરે.

Apr 7, 2018, 01:58 PM IST

જિજ્ઞેશ મેવાણીની વિવાદાસ્પદ અપીલ, કહ્યું-PM મોદીની રેલીમાં ખુરશીઓ ઉછાળો, હંગામો કરો

ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હાલ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં છે. મેવાણીએ કર્ણાટકમાં પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

Apr 7, 2018, 07:51 AM IST