jignesh mevani

ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણી વિધાનસભા ઘેરાવ કરે તે પહેલા અટકાયત કરાઈ

  • જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, ગુજરાતમાં અનુસૂચિતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સવાલ પૂછવા દેવામાં નથી આવી રહ્યો
  • સણોસરા ગામ મુદ્દે PSI ની ધરપકડ કેમ નથી તેનો જવાબ નથી આપવામાં આવી રહ્યો

Mar 23, 2021, 12:46 PM IST

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રીક્ષા ચાલકોની આવ્યા પડખે, કલેક્ટરને કરી આ રજૂઆત

હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.

Jun 8, 2020, 07:26 PM IST
Front Of Nitin Patel And Jignesh Mevani In Vidhan Sabha PT4M36S

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ અને જીગ્નેશ મેવાણી આમને સામને

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીગ્નેશ મેવાણી આમને સામને આવ્યા હતા. જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, નીતિન પટેલ માત્ર ઉતર ગુજરાતનાં એક જ્ઞાતિ પાટીદાર જ્ઞાતિનાં નેતા છે. નીતિન પટેલ, તમે એક ટમ પુરતા જ છો. હવામાં હલકું ફૂદું બહું ઊંડે તેમ તમે ઊંડો છો. હું કોઈ જ્ઞાતિનો નેતા નથી માત્ર એક કાર્યકર છું.

Mar 20, 2020, 05:25 PM IST
Jignesh mevani talk PT3M11S

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કરી મોટી જાહેરાત, કહ્યું કે...

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે એલઆરડી મામલે પુરુષ વર્ગને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. આ સિવાય LRD જ નહીં પણ બિન સચિવાલય યુવાનોની પરીક્ષાની તારીખો જાહેર નવી સહિતના મુદ્દા પર આંદોલનને વધારે ઉગ્ર કરવામાં આવશે.

Mar 3, 2020, 04:45 PM IST
MLA Pradip parmar's letter for Jignesh Mevani PT8M12S

જિજ્ઞેશ મેવાણી ‘ટુકડે ટુકડે’ ગેંગના સદસ્ય છે, જુઓ કોણે કહ્યું આવું....

જિજ્ઞેશ મેવાણીને ભાજપના અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારે ટૂકડે ટૂકડે ગેંગના સમર્થક ગણાવ્યા છે. અમદાવાદની અસારવા બેઠકથી ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે ખુલ્લો પત્ર લખીને કહ્યું કે, ઈટાલીથી આવેલા પરિવારના પુરાવા માગે મેવાણી... ભગવાન મેવાણીને રાષ્ટ્રપ્રેમ અને સદબુદ્ધિ આપે.

Jan 10, 2020, 09:40 PM IST
Twist in Binsachivalay Exam PT2M53S

બિન સચિવાલય પરીક્ષાર્થીઓના આંદોલનમાં નવો વળાંક

બિન સચિવાલય પરીક્ષાર્થીઓના આંદોલનમાં આક્રમકતા આવી છે. આંદોલનમાં હાજર દરેક જિલ્લામાંથી એક પરીક્ષાર્થી ઉપવાસ કરશે અને આંદોલનને વેગ આપશે. આ આંદોલનમાં હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી પણ તેમની સાથે પ્રતિક ઉપવાસ કરશે.

Dec 6, 2019, 02:05 PM IST
Jignesh Mevani Posts on Facebook, Says Will Support Intercaste Marriages PT47S

આંતર જ્ઞાતિય પ્રેમ લગ્ન કરનાર યુગલોની મદદ કરશે જીગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું કે 'જે પ્રેમ ન કરી શકે એ ક્રાંતિ ન કરી શકે'...'જે સમાજે પ્રેમલગ્ન પર પ્રતિબંધ મુક્યો તેના આગેવાનો સાથે કરીશ સંવાદ'.

Jul 18, 2019, 06:05 PM IST
Gujarat: In Conversation With Farmers About Loan Exemption Bill PT20M50S

વિધાનસભામાં ફગાવાયું દેવામાફી વિધેયક, જુઓ શું કહે છે રાજ્યના ખેડૂતો

કોંગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરવાનું વિધેયક ફગાવી દેવાની શાસક પક્ષની નીતિને ખેડૂત વિરોધી ગણાવીને ગૃહની બહાર આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ખેડૂતોના મુદ્દા પર સાથ ન આપતા શાસક પક્ષ પર પ્રહારો કર્યાં હતાં. હર્ષદ રીબડિયાએ આ વિધેયક રજૂ કરવા અંગેનો પોતાનો દ્રષ્ટિકોણ જણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોલક્ષી આ વિધેયકમાં જેણે પણ સહયોગ નથી આપ્યો એ ભાજપના ધારાસભ્યો હવે રાજ્યમાં ખેડૂતોને શું મો બતાવશે તેવો સવાલ પણ કર્યો હતો.

Jul 12, 2019, 12:15 PM IST
Gujarat Vidhansabha: Farmers' Delinquency Bill Not Passed, Are Farmers Being Neglected? PT9M39S

વિધાનસભામાં ફગાવાયું ખેડૂતો માટેનું દેવામાફી વિધેયક, શું મુસીબતમાં છે 'જગતનો તાત'?

ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી દેવામાફી વિધેયક રજૂ થયા બાદ જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બોલવાનો સમય માગ્યો હતો ત્યારે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે અધ્યક્ષને સમય ન આપવા માટે માંગણી કરી હતી.આ સમયે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સમય નથી જોઈતો તમે માત્ર ખેડૂતોનું 50 હજારનું દેવુંમાફ કરી દો તેવી માગ કરી હતી.ત્યારબાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દેવામાફી વિધેયક અંગે જવાબી સ્પીચ આપવા સમયે કોંગ્રેસના સભ્યોને પાપી કહેતાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો.

Jul 12, 2019, 11:50 AM IST
Gujarat Vidhansabha: Farmers' Delinquency Bill Not Passed, Nitin Patel's Press Conference PT4M54S

વિધાનસભામાં ફગાવાયું દેવામાફી વિધેયક, જુઓ Dy. CM નીતિન પટેલે શું કહ્યું

ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન સરકારી દેવામાફી વિધેયક રજૂ થયા બાદ જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બોલવાનો સમય માગ્યો હતો ત્યારે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે અધ્યક્ષને સમય ન આપવા માટે માંગણી કરી હતી.આ સમયે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સમય નથી જોઈતો તમે માત્ર ખેડૂતોનું 50 હજારનું દેવુંમાફ કરી દો તેવી માગ કરી હતી.ત્યારબાદ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે દેવામાફી વિધેયક અંગે જવાબી સ્પીચ આપવા સમયે કોંગ્રેસના સભ્યોને પાપી કહેતાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો.

Jul 11, 2019, 07:40 PM IST
Gujarat Vidhansabha: Farmers' Delinquency Bill Not Passed, In Conversation With Congress Leaders PT8M23S

વિધાનસભામાં ફગાવાયું દેવામાફી વિધેયક, કોંગ્રેસે કહ્યું રાજ્યમાં ખેડૂત વિરોધી સરકાર

કોંગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરવાનું વિધેયક ફગાવી દેવાની શાસક પક્ષની નીતિને ખેડૂત વિરોધી ગણાવીને ગૃહની બહાર આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ખેડૂતોના મુદ્દા પર સાથ ન આપતા શાસક પક્ષ પર પ્રહારો કર્યાં હતાં. હર્ષદ રીબડિયાએ આ વિધેયક રજૂ કરવા અંગેનો પોતાનો દ્રષ્ટિકોણ જણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોલક્ષી આ વિધેયકમાં જેણે પણ સહયોગ નથી આપ્યો એ ભાજપના ધારાસભ્યો હવે રાજ્યમાં ખેડૂતોને શું મો બતાવશે તેવો સવાલ પણ કર્યો હતો.

Jul 11, 2019, 06:05 PM IST
Gujarat Vidhansabha: Farmers' Delinquency Bill Not Passed PT23M39S

વિધાનસભામાં બહુમતીથી ફગાવાયું ખેડૂતો માટેનું દેવામાફી વિધેયક, કોંગ્રેસ નેતાઓએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

કોંગ્રેસ ખેડૂતોનું દેવુ માફ કરવાનું વિધેયક ફગાવી દેવાની શાસક પક્ષની નીતિને ખેડૂત વિરોધી ગણાવીને ગૃહની બહાર આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ખેડૂતોના મુદ્દા પર સાથ ન આપતા શાસક પક્ષ પર પ્રહારો કર્યાં હતાં. હર્ષદ રીબડિયાએ આ વિધેયક રજૂ કરવા અંગેનો પોતાનો દ્રષ્ટિકોણ જણાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોલક્ષી આ વિધેયકમાં જેણે પણ સહયોગ નથી આપ્યો એ ભાજપના ધારાસભ્યો હવે રાજ્યમાં ખેડૂતોને શું મો બતાવશે તેવો સવાલ પણ કર્યો હતો.

Jul 11, 2019, 05:50 PM IST

બોટાદ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યા થયેલ ઉપ-સરપંચ મનજી સોલંકીની અંતિમયાત્રા નીકળી

બોટાદના જાળીલાના ઉપસરપંચ મનજીભાઈ સોલંકીના પરિવારની માંગણીઓ સરકારે સ્વીકારાતા આખરે મનજીભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા. પણ, આ અંતિમયાત્રામાં લોકોએ જય ભીમના નારા લગાવીને આરોપીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

Jun 21, 2019, 12:50 PM IST

ઉપસરપંચ હત્યા કેસ : પરિવારની માંગણી સ્વીકારાતા આજે અંતિમ સંસ્કાર કરશે

જળીલા ગામના ઉપસરપંચની હત્યા બાદ તેમના પરિવારે મૃતદેહ ન સ્વીકારીને સરકાર સામે 6 માંગણીઓ મૂકી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમની મુખ્ય છ માંગણીઓ સ્વીકારવામાં આવતા તેમના પરિવાર  દ્વારા મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. જેના બાદ આજે 10 વાગ્યે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. 

Jun 21, 2019, 08:46 AM IST

ઉપસરપંચ હત્યા : પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી કહ્યું, ‘માંગ નહિ સ્વીકારો, તો મૃતદેહને CM ઓફિસ લઈ જઈશું’

બોટાદના જાળીલાના ઉપ-સરપંચની હત્યા બાદ તેમના પરિવારે હજી સુધી તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ તેમની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. બપોર સુધી માત્ર ત્રણ આરોપી જ પકડાતા મૃતક ઉપસરપંચ મનજી સોલંકીનો પરિવાર હજી પણ પોતાની માંગણીઓ પર અડગ છે.

Jun 20, 2019, 03:59 PM IST

દલિત ઉપસરપંચ મર્ડર કેસમાં કોંગ્રેસ-જિજ્ઞેશ મેવાણીનો આરોપ, ‘તેમણે સુરક્ષા માંગી હતી છતાં પોલીસે ન આપી’

બોટાદના જાળીલા ગામે સરપંચની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું. પરંતુ પોલીસ રક્ષણ ના આપતાં હત્યા થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સામે સવાલો ઉભા કર્યાં છે. પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે, સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે. જ્યારે કે પરિવાર તેમની હત્યા થઈ હોવાનું કહે છે.

Jun 20, 2019, 11:04 AM IST

Fake Video પોસ્ટ કરીને ડિલીટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું, જાણો

વલસાડની RMVM સ્કૂલના વિદ્યાર્થીને માર મારતા ફેક વીડિયો પર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ટ્વિટ કરીને વિવાદમાં આવ્યા છે. તેમણે આ વીડિયો ટ્વિટ કર્યો હતો, અને બાદમાં પીએમઓ પાસેથી ખુલાસો માંગ્યો હતો. જોકે જિજ્ઞેશ મેવાણીની ટ્વિટને કારણે સ્કૂલની બદનામી થઈ છે તેમ કહી RMVM સ્કૂલના આચાર્યે વલસાડ સિટી પોલીસ મથકમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વિશે જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું જાણો.

Jun 15, 2019, 04:01 PM IST
FIR Filed Against Gujarat MLA Jignesh Mevani For Sharing Fake Video PT16M22S

વકર્યો જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ફેક ટ્વિટનો વિવાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 03:35 PM IST
Complain against Jignesh Mevani PT3M50S

વડગામના MLA જીજ્ઞેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ દાખલ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 12:15 PM IST

વલસાડની સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ફસાયા જિજ્ઞેશ મેવાણી, સ્કૂલે કરી ફરિયાદ

વલસાડની એક સ્કૂલ મામલે વિવાદિત ટ્વિટ કરીને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા છે. વલસાડની આર.એમ.વી.એમ શાળાને બદનામ કરાતી ટ્વિટ કરનાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઈ છે. વિવાદ બાદ જિજ્ઞેશ મેવાણીએ તાત્કાલિક ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Jun 15, 2019, 10:18 AM IST