ઝુંબેશ

“મુંહ બંધ રખો” : સાયબર ફ્રોડઝ અંગે જાગૃતી માટે HDFC બેંકની અનોખી ઝુંબેશ

સિવીવી, એક્સપાયરી ડેટ, ઓટીપી, નેટબેંકીંગ/ મોબાઈલ બેંકીંગ લૉગઈન આઈડી અને પાસવર્ડ સહિતની વિગત  ફોન ઉપર, એસએમએસ, ઈ-મેઈલ અને સોશિયલ મિડીયા ઉપર નહી આપવા જેવાં સરળ કદમ સામાન્ય જનતાને તેમનાં નાણાં સલામત રાખવા માટે ઉપયોગી નિવડી શકે છે.

Nov 21, 2020, 05:42 PM IST

ટાટા મોટર્સે દેશવ્યાપી ગ્રાહક સેવા-સંવાદ ઝુંબેશની કરી જાહેરાત, ગ્રાહકો પાસેથી લેશે ફીડબેક

ગ્રાહક સંવાદ પછી 23મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજ‌વણી કરવામાં આવશે. ટાટા મોટર્સનો સીવીબીયુ ડિવિઝન દર વર્ષે 23મી ઓક્ટોબરે તેને પ્રથમ ગ્રાહક મળ્યો તે દિવસની યાદગીરીમાં રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે.

Oct 15, 2019, 08:25 AM IST
Surat Public Rush To Civic Center To Pay Taxes PT1M37S

નાણાકીય વર્ષના અંતિમ દિવસે સુરત મહાનગરપાલિકાની વેરાવસૂલાતની ઝુંબેશ જોર શોરમાં

નાણાકીય વર્ષના અંતિમ દિવસે સુરત મહાનગરપાલિકાની વેરાવસૂલાતની ઝુંબેશ જોર શોરમાં....આજે અંતિમ દિવસ હોય શહેરના તમામ સિવિક સેન્ટરો ખુલ્લા રાખવામા આવ્યા છે.... રવિવારની રજાના દિવસે કર્મચારીઓ ઓફિસમાં કાર્યરત જોવા મળ્યા....ત્યારે વહેલી સવારથી જ વેરા ભરનાર નાગરિકોની લાઇન જોવા મળી

Mar 31, 2019, 04:05 PM IST