हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઝેરી દવા
ઝેરી દવા News
આપઘાત
જામનગરમાં યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું આ કારણ આવ્યું સામે
જામનગર શહેરમાં આર્થિક સ્થિતિ ખરાબ થતા યુવાને આપધાત કર્યો છે. આ ઘટના શહેરના ખોજા નાકા પાછળ આવેલા ટીટોડીવાડી વિસ્તારની છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી
Sep 21,2020, 10:48 AM IST
ખેડૂતની આત્મહત્યા
ખેડૂતની આત્મહત્યા માટે હાથવગી રહેતી જંતુનાશક દવાને સાચવવામાં આવે છે લોકરમાં
મહેસાણા જિલ્લાના એક ગામે નવતર પ્રયાસ કરાયો છે, જેમાં જંતુનાશક દવાઓને ગામની એક જ જગ્યા પર લોકરમાં રાખવામાં આવે છે. ખેડૂત પરિવાર જો દવા લે તો તેની એન્ટ્રી થયા બાદ જ દવા આપવામાં આવે છે
Sep 10,2020, 11:33 AM IST
Jamnagar
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા પીધી
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવ્યાની ઘટના સામે આવી છે. રૂ. 1.50 લાખની રકમ વ્યાજે લીધા બાદ ચૂકવણું કરી હોવા છતાં હેરાન કરતા હતા. બે વ્યાજખોરો દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનુસુચિત જાતિના વેપારી હોવાથી જાતી પ્રત્યે વારંવાર અપમાનીત કરાતો હતો.
Jan 15,2020, 17:55 PM IST
વ્યાજખોર
વ્યાજખોરોના ત્રાસથી જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે વેપારીએ કર્યો આપઘાત
Oct 22,2019, 17:33 PM IST
surat
સુરતના રત્નકલાકારે ઝેરી દવા પીને કર્યો આપઘાત
સુરતમાં એક રત્નકલાકારે આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સીમાડા નાકા પાસેની આ ઘટના છે. જેમાં નોકરી છૂટી જવાના કારણે રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ત્યારે આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Sep 23,2019, 13:15 PM IST
સુરત
સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
Surat Man ends life following harassment by money lenders
Jan 15,2019, 16:50 PM IST
સુરત
સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
Surat Man ends life following harassment by money lenders
Jan 15,2019, 14:40 PM IST
સુરત
સુરતના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, સુસાઈટ નોટમાં જણાવ્યું આ કારણ
સુરતના નાનપુરા વિસ્તારમા રહેતો રજનેશ ટોપીવાલા રિક્ષા ચલાવી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવતો હતો. રજનેશએ થોડા સમય પહેલા હિમેન કહાર નામના યુવાન પાસેથી રુ 70 હજાર 5 ટકાના વ્યાજે લીધા હતા.
Jan 15,2019, 12:54 PM IST
Porbandar municipality office
પોરબંદરઃ નગરપાલિકા કચેરીમાં ચાર લોકોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
રેકડી રાખવાની જગ્યાને પાલિકાએ વોકિંગ ઝોન જાહેર કરતા મામલો ઉગ્ર બન્યો હતો.
Oct 4,2018, 18:41 PM IST
Trending news
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ