हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડીએનએ
ડીએનએ News
બિહાર વિધાનસભા ચૂંટણી
બિહારમાં મહાગઠબંધને જાહેર કર્યું સંકલ્પ પત્ર, 10 લાખ યુવાનોને રોજગાર આપવાનો વાયદો
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Election 2020)ને લઇને મહાગઠબંધનએ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રમાં 10 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે.
Oct 17,2020, 12:17 PM IST
દાઉદ ઇબ્રાહીમ
શું મોદીની 'કૂટ'નીતિ જ પાકિસ્તાનની દવા? શું દાઉદને બચાવી શકશે પાકિસ્તાન
મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમ પર મોટા ખુલાસાએ પાકિસ્તાનના આતંકવાદી ચરિત્રનો પર્દાફાશ કરી દીધો છે. ઝી ન્યૂઝએ પાકિસ્તાનમં દાઉદના ઠેકાણાના પુરાવા બતાવ્યા. જેથી પાકિસ્તાન કોઇપણ હાલતમાં ઇનકાર ન કરી શકે.
Aug 25,2020, 19:19 PM IST
#IndiaKaDNA
#IndiaKaDNA: સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું: ત્રિવેન્દ્રસિંહ રાવત
દેશને દિશા આપનારા ઈન્ડિયા કા DNA E-Conclaveમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું. લોકોની અવરજવરથી સંક્રમણના કેસ વધ્યાં. તેમણે કહ્યું કે પૈસાની કોઈ કમી નથી. તમામ જિલ્લાઓમાં વેન્ટિલેટરની વ્યવસ્થા છે. કૃષિ ક્ષેત્રમાં રોજગાર પર સરકારનું ધ્યાન છે. બીજા રાજ્યોથી લોકોના આવવાથી સંક્રમણ વધ્યું. ખેડૂતોને વ્યાજ વગર એક લાખ રૂપિયાની લોન આપીશું.
Jun 7,2020, 11:54 AM IST
ડીએનએ
#DNACreatesWorldRecord: DNA એ રચ્યો નવો ઇતિહાસ, દેશનો જ નહી, દુનિયાનો પણ નંબર 1 શો
આજે અમે સૌથી પહેલાં DNA ના દર્શકોને એક સારા સમાચાર આપવા માંગીએ છીએ. સમાચાર એ છે કે ન્યૂઝ શોઝ (News Shows) ના ઇતિહાસમાં DNA એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. DNA સતત 250 અઠવાડિયા સુધી નંબર વન રહેનાર ભારતનો એકમાત્ર શો બની ગયો છે. તેના માટે અમે તમને બધાને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ.
Mar 13,2020, 23:25 PM IST
RSS
રાહુલ ગાંધીએ કહ્યું કે, BJP અને RSSની આંખમાં કણાની જેમ ખૂંચે છે આરક્ષણ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આરોપ લગાવ્યો છે કે, બીજેપી (BJP) અને આરએસએસ (RSS)ને કોઈ પણ રીતે આરક્ષણમાં નાબૂદ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી અને આરએસએસના DNAને આરક્ષણ કાંટાની જેમ ખૂંચે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસ-બીજેપી નથી ઈચ્છતુ કે, આરક્ષણ આગળ વધે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, બીજેપીવાળા જેટલા પણ સપના જોઈ લે, પરંતુ તે આરક્ષણ નાબૂદ નહિ કરી શકે. આવુ અમે થવા નહિ દઈએ. તે આપણા સંવિધાનનો પાયાગત હિસ્સો છે.
Feb 10,2020, 12:04 PM IST
ravishankar prasad
ZEE NEWS સાથે કાયદામંત્રીઃ "દેશના કોઈ પણ મુસ્લિમ નાગરિકને ભગાવાશે નહીં
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, NRC મુદ્દે અત્યાર સુધી કોઈ રૂપરેખા તૈયાર કરાઈ નથી. આવી સ્થિતિમાં કોઈએ પણ ભયભીત થવાની જરૂર નથી. પ્રસાદે જણાવ્યું કે, "NRC માત્ર દેશના ઘુસણખોરો પર લાગુ થશે. દેશના નિર્માણમાં મુસ્લિમોનું પણ યોગદાન છે. નાગરિક્તા કાયદો દેશના મુસ્લિમો પર લાગુ થતો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ પર લાગુ થશે."
Dec 19,2019, 22:47 PM IST
અબુ બકર અલ બગદાદી
ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ
અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી.
Oct 29,2019, 14:32 PM IST
kathua rape case
બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત!
વકીલ એચએસ પઠાણીયાએ કહ્યું કે, જો Zee News ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ પોતાનાં શો ડીએનએમાં એટીએમ ફુટેજ ન દેખાડ્યા હોત તો કદાચ સત્ય વિશ્વની સમક્ષ આવી શક્યું હોત
Jun 10,2019, 20:59 PM IST
Lok Sabha elections 2019
#IndiaKaDNA: અમિત શાહે કહ્યું, કોંગ્રેસે માત્ર નેહરુની ભુલો જ છુપાવી છે
નવી દિલ્હી (Lok Sabha elections 2019) ની રાજનીતિક સોગઠાબાજી બિઝાવાઇ ચુકી છે. મોહરાઓ પણ તૈયાર છે, પરંતુ મુદ્દાઓ શું હશે, જે રાજપથનો રસ્તો નિશ્ચિત કરશે. આ જ સવાલોને ખોલવા માટે આજે ZEE NEWS ના મંચ પર રાજનીતિનો મહાસંવાદ #IndiaKaDNA એટલે કે ચોકીદારોનું સૌથી મોટુ સમ્મેલન સોમવારે થયું. 2019નાં સૌથી મોટા રાજનીતિક મંચ પર આત સતત તમને તમારા દરેક સવાલનો જવાબ મળશે.
Apr 1,2019, 22:14 PM IST
Lok Sabha elections 2019
'ઇન્ડિયાનો DNA': અમે કેજરીવાલ સાથે વાત તો દુર તેને જોવા પણ નથી માંગતા
ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદમાં ડૉ.હર્ષવર્ધન સિંહે કહ્યું કે, દિલ્હીમાં અમે જ્યારે કોંગ્રેસ અને આપને પરાજીત કરીશું ત્યારે તે સુખદ અનુભુતી હશે
Apr 1,2019, 19:41 PM IST
Lok Sabha elections 2019
'ઇન્ડિયાનો DNA': MPના લોકો કોઇ વાતે ના ગભરાય ટાઇગર અભી ઝીંદા હૈ...
2019ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWSના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, રાહુલ ગાંધી સમગ્ર દેશને એપ્રીલ ફુલ બનાવી રહ્યા છે. ખાસ કરીને દેવા માફીના નામે તેમણે મધ્યપ્રદેશનાં ખેડૂતોને ગુમરાહ કર્યા છે.
Apr 1,2019, 19:08 PM IST
Lok Sabha elections 2019
ઇન્ડિયાનો DNA', હું તો ઇચ્છું છું કે રાતો-રાત રામ મંદિરનું નિર્માણ થઇ જાય
2019 ની લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિના મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા. મંદિરનું નિર્માણ ક્યા સુધી થશે આ અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાત્રે જ રામ મંદિર બની જાય. ઉમા ભારતીએ રામ મંદિર સાથે જોડાયેલા સવાલોનાં જવાબ આપ્યા હતા. મંદિરનું નિર્માણ ક્યાં સુધી થશે તે અંગે તેમણે કહ્યું કે, હું તો ઇચ્છું છું કે રાતો રાત મંદિર બની જાય.
Apr 1,2019, 18:35 PM IST
loksabha elections 2019
ઇન્ડિયાનો DNA:સંરક્ષણ મંત્રી તરીકે પોતાને કેટલા માર્ક આપે છે સીતારમણ ?
2019 લોકસભા ચૂંટણી પહેલા ZEE NEWS ના મંચ પર રાજનીતિક મહાસંવાદ 'ઇન્ડિયાનો DNA' માં ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધિર ચૌધરી સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, બાલકોટમાં થયેલી એસ્ટ્રાઇક અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે અમને ઘણુ દુખ થાય છે. એવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિપક્ષ રાજનીતિ કરે છે.
Apr 1,2019, 17:27 PM IST
પુલવામા હુમલો
પુલવામા હુમલા પર Zee Newsના રાષ્ટ્રવાદી રિપોર્ટિંગથી રોષે ભરાયું જૈશ
પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જૈશે તેમના ઑનલાઇન મુખપૃષ્ઠ 'અલ કલામ' ના સંપાદકીયમાં Zee News અને દેશનો સોથી લોકપ્રિય શો ‘DNA વીથ સુધીર ચૌધરી’નો ઉલ્લેખ કર્યો છે.
Mar 13,2019, 12:42 PM IST
Trending news
water problem
છોટાઉદેપુરના આ ગામમાં પાણીની સમસ્યા, માત્ર નળ નાખ્યા, નથી મળતું પાણી
indian cricket team
રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ પ્લેયર બનશે કેપ્ટન? આ બે ખેલાડી મોટા દાવેદાર
Beyt Dwarka
260થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે કાર્યવાહી
Gold reserve
ભીખારી બનશે અમીર, પાકિસ્તાનના હાથમાં લાગ્યો જેકપોટ, આવનારી પેઢીઓ બેઠી-બેઠી ખાશે!
Irfan Pathan
IPLમાં સ્કીન પર સુંદર યુવતીઓને બતાવનાર કેમેરા મેન મળી ગયો! Zoom જોઈને થઈ જશો હેરાન
Uttarayan
છેલ્લી ઘડીએ બજારોમાં પતંગ-ફિરકી લેવા લાગી લોકોની લાઈનો, જાણો કેવો છે માહોલ
lifestyle
એક લિમિટથી વધારે માત્રામાં લીંબૂ પાણી પીવું ખતરનાક, થશે આ નુકસાન
health
દેશની 50% આબાદી સ્થૂળતા અને ડાયાબિટીસનો શિકાર, એક્સપર્ટે જણાવી બચવાની એકમાત્ર રીત!
health
યુરિક એસિડ માટે ઝેર સમાન છે આ 1 વસ્તુ! સાંધાના દુખાવામાં નહીં મળે આરામ
Cybersecurity Tips
સાવધાન! સેલ્ફી લેવી પડી શકે છે મોંઘી, એક ભૂલથી તમારું બેંક ખાતું થઈ જશે ખાલી