rss

Fake Constitution In The Name Of RSS Mohan Bhagwat PT3M1S

મોહન ભાગવતના નામે બનાવાયું નવું બંધારણ, RSSએ કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.

Jan 18, 2020, 11:35 AM IST
savarkar and godse issue in congress booklet PT5M45S

કોંગ્રેસના સેવાદળના સાહિત્યથી ઉભો થયો નવો વિવાદ, ઉલ્લેખ કર્યો ગોડસે અને સાવરકરનો...

વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.

Jan 3, 2020, 01:40 PM IST
Aatmiya yuva sammelan started in Vadodara PT2M53S

523 વીઘા જમીનમાં વડોદરામાં ભવ્ય આત્મીય યુવા સંમેલનનો થયો પ્રારંભ

વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.

Jan 3, 2020, 01:35 PM IST

130 કરોડ ભારતીયોને હિન્દુ ગણાવનારા ભાગવતના નિવેદન પર વિવાદ, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ

વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી હનુમંતાએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાગવતે દેશના 130 કરોડ લોકોને હિન્દુ ગણાવીને અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. 

Dec 30, 2019, 07:19 PM IST

CAA-NRC વિરોધ: BJP જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, આસામને નાગપુરથી ચાલવા દઈશું નહીં -રાહુલ ગાંધી 

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. દેશભરમાં કોંગ્રેસ CAA અને NRCના વિરોધમાં કૂચ કરી રહી છે. લખનઉમાં આવી એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું જ્યારે રાહુલ ગાંધીએ આસામના ગુવાહાટીમાં નેતૃત્વ કર્યું.

Dec 28, 2019, 03:36 PM IST

ડિટેન્શન સેન્ટરને લઈને ઘમાસાણ, રાહુલ ગાંધીએ કહ્યું- 'RSSના PM ભારતમાતાને ખોટું બોલે છે'

કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ડિટેન્શન સેન્ટરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  પર ગંભીર આરોપ લગાવ્યો.

Dec 26, 2019, 02:09 PM IST

મોહન ભાગવત બોલ્યા- ભારતમાં જન્મેલ તમામ વ્યક્તિ હિન્દુ, દેશ પરંપરાથી હિન્દુત્વવાદી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે. 

Dec 25, 2019, 11:39 PM IST

CAAના સમર્થમાં ગાંધી આશ્રમ ખાતે યોજાઈ રેલી, સીએમ સહિત અનેક લોકો જોડાયા

CAA ના દેશવ્યાપી વિરોધ બાદ સરકારની વ્હારે વધુ એકવાર RSS મેદાનમાં. RSS સાથે જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકોની નાગરિક સમિતિઓ સમગ્ર રાજ્યમાં યોજી CAAના સમર્થનમાં રેલીઓ. તમામ જિલ્લામથકો પર યોજાયેલી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિત મંત્રીઓ અને હોદેદારો નાગરિકો સાથે મોટી સંખ્યામાં જોડાયા. 
 

Dec 24, 2019, 09:59 PM IST
DyCM Will Attend The Closing Session In RSS Synchronization Meeting PT2M17S

RSSની સમન્વય બેઠકનો બીજો દિવસ, સમાપન સત્રમાં DyCM આપશે હાજરી

RSSની સમન્વય બેઠકનો આજે બીજો દિવસ છે. ત્યારે સંઘની ભગિની સંસ્થાઓના કાર્યકરો સાથે વિચાર વિમર્શ, તેમજ રાજ્યની વર્તમાન રાજકીય અને સામાજિક સ્થિતિ પર મંથન કરવામાં આવશે.. આજે સમાપન સત્રમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.

Dec 1, 2019, 02:50 PM IST

કોંગ્રેસના જનવેદના આંદોલન સામે ભાજપની વ્હારે આવી ભગીની સંસ્થા RSS

અમદાવાદના(Ahmedabad) જેતલપુરમાં (Jetalpur) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની(RSS) બે દિવસીય સમન્વય બેઠકનો(Meeting) શનિવારે પ્રારંભ થયો હતો. રાજ્યમાં ભાજપ સરકારની(BJP Government) સામે રહેલા રાજકીય(Political) અને સામાજિક પડકારો(Social Challange) વિશે પણ આ બેઠકમાં મંથન કરાયું હતું. 

Nov 30, 2019, 09:10 PM IST
0311 The BJP government realized that public sentiment was falling. PT12M18S

ભાજપને મોડે મોડે જનસંપર્ક અને લોકચાહના ઘટી રહ્યાનું બ્રહ્મજ્ઞાન લાદ્યું

ભાજપ (BJP) સંગઠનની સંરચના વચ્ચે RSS નો સમન્વય વર્ગ ચાલુ થયો છે. સંગઠન અને પદાધિકારીઓ ના માર્ગદર્શન માટે RSS નો સમન્વય વર્ગ યોજાયો હતો. વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) સહિત મહામંત્રીઓ (Ministers) પણ હાજર રહ્યા હતા. RSS ના સમન્વય વર્ગ બાદના સપ્તાહમાં ભાજપના (BJP) જિલ્લા-શહેર પ્રમુખો (District President) ની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠન માં મોટા પાયે થશે ફેરફારો થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફારો ની સંભાવના જોતા કેટલાક મુરતીયાઓ દ્વારા લોબિગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

Nov 30, 2019, 07:15 PM IST
0311 The possibility of major changes in the BJP organization PT54S

RSS સમન્વય બેઠક બાદ ભાજપ સંગઠનમાં મોટો ગંજીફો ચિપાવાની શક્યતા...

રાજ્યની રૂપાણી (Vijay Rupani) (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat) સામે એક પછી એક પડકારો વધી રહ્યા છે ત્યારે હવે ગુજરાતમાં ભાજપ (BJP) સરકાર (Government Of Gujarat) (Government of Gujarat)ને સહયોગ કરવા સંઘ (RSS) આગળ આવ્યું છે. આરએસએસ (RSS) ની 2 દિવસીય સમન્વય બેઠક શનિવારથી અમદાવાદ (Ahmedabad) માં મળવા જઇ રહી છે. સંઘ (RSS) ના સરકાર (Government Of Gujarat) ્યવાહ ભૈયાજી જોશીની હાજરીમાં સંઘ (RSS) ની 40 થી વધુ ભગીની સંસ્થાઓના હોદ્દેદારો સાથે આ સમન્વય વર્ગ યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ સત્રમાં ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતું સંઘ (RSS) અને ભગીની સંસ્થાઓ સાથે રાજ્યના વિવિધ ક્ષેત્રના આગેવાનોને લઇને સમન્વય સાધવાનો છે. સંઘ (RSS) ના કાર્યકર્તાઓનો આ વર્ગ સમયાંતરે મળતો હોય છે જેમાં કાર્યકરોના પ્રશિક્ષણની સાથે જે તે રાજયની સામાજીક અને રાજકીય પરિસ્થિતની સમિક્ષાનો હોય છે. ગુજરાતમાં હાલની સ્થિતિને જોતા રાજ્ય સરકાર (Government Of Gujarat) ખેડૂતોથી લઇને ભરતી કૌભાંડ જેવા મુદ્દે ધેરાયેલી છે ત્યારે સંઘ (RSS) ની આ સમન્વય બેઠક રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) ને વિશ્વાસ સાથે આગળ વધવાનું માર્ગદર્શન પણ પૂરુ પાડશે. ભાજપનુ સૌથી મોટુ પીઠબળ એટલે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) । એક રૂમ માથી શરૂ થયેલી રાજકીય પક્ષ ભાજપને દેશનો સૌથી મોટો પક્ષ બનાવવામા તેમજ અનેક રાજ્યોના જીતના સિહાસન પર બેસાડવામા સંઘ (RSS) નો ખુબ મોટો ફાળો રહ્યો છે અને એ જ કારણ છે સંધના તમામ કાર્યક્રમો તેમજ બેઠકમા ભાજપના નક્કી કરાયેલા પદાધિકારીઓ ની અચૂક હાજરી હોય છે. મહત્વ નુ છે કે સંઘ (RSS) ની 40 થી વઘુ ભગિની સંસ્થાઓ છે જેમાં ભારતીય કિસાન સંઘ (RSS) , શિક્ષણ સંઘ (RSS) , મજૂર સંઘ (RSS) , સ્વદેશી જાગરણ મંચનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ ને સમન્વય વર્ગ દરમયાન એક મંચ પર લાવવામા આવે છે સાથે જ સમાજ ના અલગ અલગ વર્ગના વિવિધ મુદ્દાઓ સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ તથા સમસ્યા પર ચર્ચા કરવામા આવે છે. સાથે જ તેનુ સમાધાન શું હોઇ શકે તે અંગે પણ વિચાર વિમર્શ થાય છે. કાર્યકરો આધારીત સૌથી મોટુ સંગઠન એટલે આર એસ એસ. સંઘ (RSS) દ્વારા સતત સમાજની વચ્ચે રહીને સમાજ ના સમસ્યા તથા સમાધાન માટે ના પ્રચાસ કરવામા આવે છે અને સમયાંતરે રાજકીય નેતૃત્વ ને પણ જરૂરી સુચનો કરાય છે ત્યારે આ સમન્વય વર્ગના મંથન થી ગુજરાતની રૂપાણી (Vijay Rupani) સરકાર (Government Of Gujarat) માટે કેટલું અમૃત નીકળે છે તે જોવાનું રહેશે.

Nov 30, 2019, 06:25 PM IST
Leader Including CM, DyCM Will Be Present In Synchronization Class Of RSS PT3M55S

RSSના સમન્વય વર્ગમાં CM, DyCM સહિતના નેતા રહેશે હાજર

30 નવેમ્બરે અમદાવાદના જેતલપુરમાં RSSનો બે દિવસીય સમન્વય વર્ગ યોજાશે. સંઘની તમામ ભગિની સંસ્થાના પદાધિકારીઓ હાજર રહેશે. 2 દિવસ સુધી સમન્વય વર્ગ ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વર્ગમા રહેશે. વર્તમાન પરિસ્થિત, સામાજિક પરિસ્થિતિ, સામાજિક સમરસતા સહિત મુદ્દાઓ પર ચર્ચા થશે.

Nov 30, 2019, 12:50 PM IST
RSS Two Day Synchronization Class In Ahmedabad PT3M19S

અમદાવાદમાં યોજાશે RSSનો બે દિવસીય સમન્વય વર્ગ

30 નવેમ્બરે અમદાવાદના જેતલપુરમાં RSSનો બે દિવસીય સમન્વય વર્ગ યોજાશે. સંઘની તમામ ભગિની સંસ્થાના પદાધિકારીઓ હાજર રહેશે. 2 દિવસ સુધી સમન્વય વર્ગ ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વર્ગમા રહેશે. વર્તમાન પરિસ્થિત, સામાજિક પરિસ્થિતિ, સામાજિક સમરસતા સહિત મુદ્દાઓ પર ચર્ચા થશે.

Nov 30, 2019, 10:55 AM IST

સોમનાથ મંદિરની માફક બનશે ટ્રસ્ટ, જાણો ક્યારે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ

અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના પક્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS)ના સૂત્રોનું કહેવું છે કે આગામી વર્ષે 2020થી નિર્માણ શરૂ થઇ જશે. તેના માટે શુભ મુહૂર્ત જોવામાં આવશે. હાલ જે જગ્યાએ ચબુતરા પર રામલલા બિરાજમાન છે, ત્યાં જ મંદિરનો ગર્ભગૃહ હશે.  

Nov 10, 2019, 10:31 AM IST

અયોધ્યા ચૂકાદોઃ RSS નેતાઓ અને મુસ્લિમ ધર્મગુરૂઓ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે જણાવ્યું કે, અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચૂકાદો આવશે તેનું બધા સન્માન કરશે. 

Nov 5, 2019, 09:20 PM IST

RSSએ કહ્યું- રામ મંદિર પર જે પણ નિર્ણય આવે, બધાએ ખુલા મનથી સ્વાગત કરવું જોઈએ

સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયને જોતા અયોધ્યામાં સુરક્ષાદળોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આ સાથે યૂપી પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 
 

Oct 30, 2019, 10:29 PM IST

દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં જોવા મળશે: RSS ચીફ મોહન ભાગવત

આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયામાં સૌથી વધુ સુખી મુસલમાન ભારતમાં મળશે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમામ ધર્મોને આશ્રય મળ્યો છે.

Oct 13, 2019, 10:52 AM IST

પ.બંગાળ: RSS કાર્યકર તેમની ગર્ભવતી પત્ની અને 6 વર્ષના માસૂમ બાળકની નિર્મમ હત્યા, લોકોમાં આક્રોશ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પતિ પત્ની અને 6 વર્ષના બાળકની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

Oct 10, 2019, 09:57 AM IST

સંઘને મોબ લિંચિંગ સાથે કોઈ લેવા દેવા નથી, તે RSS વિરુદ્ધ ષડયંત્ર છે: મોહન ભાગવત

દશેરાના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપના દિવસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે ભીડ દ્વારા થતી હિંસા એટલે કે મોબ લિંચિંગને સંઘ સાથે જોડવામાં આવે છે.

Oct 8, 2019, 12:15 PM IST