हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તપન હોસ્પિટલ
તપન હોસ્પિટલ News
Ahmedabad
અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો
Dec 3,2020, 19:47 PM IST
Coronavirus
અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ
અમદાવાદમાં કોવિડ -19ની સારવારમાં ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. હાઇકોર્ટ અને સરકાર, તથા Amcના આદેશની અવગણના કરી રહ્યાં છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલે (Tapan hospital) દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી છે તેવો પરિવારજનોનો આરોપ છે. 2 લાખ કહીને 5 લાખનું બિલ આપ્યું છે. 9 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું, ત્યારે હોસ્પિટલ દ્વારા મૃતદેહ પણ આપવાનો ઇન્કાર કરાયો હતો. પહેલા રૂપિયા બાદમાં મૃતદેહ તેવું કહીને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો નહિ. પરિવારજનોએ મૃતદેહ મેળવવા હોસ્પિટલ સત્તાધીશો સામે આજીજી કરી હતી. એએમસી દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની સારવાર માટેની 42 હોસ્પિટલમાં તપન હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે તપન હોસ્પિટલે સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો ચાર્જ વસૂલ્યો છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલની મનમાની સામે આવી છે.
May 24,2020, 15:23 PM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા