થાઈલેન્ડ ઓપન

થાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્ચો ઈતિહાસ

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સની જોડીએ રવિવારે અહીં થાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. પુરૂષ ડબલ્સમાં પ્રથમવાર ભારતની કોઈ જોડીએ આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. 

Aug 4, 2019, 03:15 PM IST

થાઈલેન્ડ ઓપનઃ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ફાઇનલમાં પહોંચી

વર્લ્ડ રેન્કિંગમાં 16મા સ્થાન પર રહેલી આ ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે હવે રવિવારે ચીનની લી જુન હેઈ અને લિયૂ યૂ ચેનની જોડીના પડકારનો સામનો કરવો પડશે. 
 

Aug 3, 2019, 04:17 PM IST

થાઈલેન્ડ ઓપનઃ સાઇના અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં, સૌરભ બહાર

લંડન ઓલિમ્પિક મેડાલિસ્ટ સાઇના ઈજાને કારણે ઈન્ડોનેશિયા અને પાછલા સપ્તાહે જાપાન ઓપનમાંથી બહાર રહ્યો હતો. હવે સાતમી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી સયાકા તાકાહાશી સામે ટકરાશે. 
 

Jul 31, 2019, 08:14 PM IST

થાઈલેન્ડ ઓપનમાં સિંધુનું નજર વર્ષના પ્રથમ ટાઇટલ પર

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મંગળવારથી શરૂ થઈ રહેલા થાઈલેન્ડ ઓપનના માધ્યમથી આ વર્ષના ટાઇટલના દુષ્કાળનો અંત કરવા મેદાને ઉતરશે. 
 

Jul 29, 2019, 02:14 PM IST