हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિલીપ કુમાર
દિલીપ કુમાર News
entertainment
બાપ બનવા દિલીપ કુમારે કર્યો હતો મોટો ગુનો! આ હરકતથી તૂટી ગઈ હતી સાયરા બાનો
Dilip Kumar: બોલીવુડમાં દિલીપ સાબ અને સાયરા બાનુની પ્રેમ કહાની અને તેમના મધૂર લગ્ન જીવન વિશે તો સૌ કોઈ જાણે છે. પણ શું તને જાણો છોકે, દિલીપ કુમારે બાપ બનવા માટે કરી હતી વિચિત્ર હરકત. સાયરા બાનો આ હરકતથી સાવ તૂટી ગઈ હતી...
Sep 9,2024, 11:45 AM IST
Dilip Kumar
યુસુફ ખાનને કેમ બનવું પડ્યું દિલીપ કુમાર? જાણો નામ બદલનારા સુપરસ્ટારની કહાની
Dilip Kumar Real Name: સ્વાભાવિક છે કે પાકિસ્તાનમાં જન્મેલા યુસુફ ખાન મુસ્લિમ હતા અને જ્યારે તેમણે ભારત આવીને 'દિલીપ કુમાર' નામ પસંદ કર્યું ત્યારે એક રીતે તેમનો ધર્મ બદલાઈ ગયો હતો.
Apr 23,2023, 13:45 PM IST
Dilip Kumar
દિલીપકુમારની નામરજી હતી, પણ નૌશાદે એવી ઉસ્તાદી કરી આપણને આ યાદગાર ગીત મળ્યું
Jul 7,2021, 12:33 PM IST
એહસાન ખાન
દિલીપ કુમારના બીજા ભાઈ એહસાન ખાનનું પણ કોરોનાથી નિધન
અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમના અન્ય એક નાના ભાઈ અસલમ ખાનનું નિધન થયું હતું.
Sep 3,2020, 9:49 AM IST
Dilip Kumar
દિલીપ કુમાર થઈ ગયા સાવ આવા? આગની જેમ વાયરલ બનેલી તસવીરની હકીકત
હાલમાં 11 ડિસેમ્બરે દિલીપ કુમાર (Dilip Kumar)નો જન્મદિવસ (Birthday) હતો. આ જન્મદિવસને કારણે અભિનયસમ્રાટ ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલમાં દિલીપ કુમારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તેઓ સાવ અલગ દેખાય છે.
Dec 18,2019, 14:02 PM IST
legendary Plyback Singer
લતા મંગેશકરની તબિયતના લેટેસ્ટ અપડેટ આવ્યા, જાણો શું કહ્યું પરિવારજનોએ...
બોલિવુડ (bollywood) ગાયિકા લતા મંગેશકર (Lata Mangeskar)ની તબિયર હાલ સ્થિર છે અને તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. આ માહિતી લતા મંગેશકરના પરિવારના સદસ્યોએ 14 નવેમ્બરના રોજ રાત્રે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના ખોટા સમાચાર વાયરલ (Viral News) થયા હતા. જેના બાદ તેમના પરિવારજનોએ લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ લખીને કહ્યું કે, ‘લતા દીદીની તબિયત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે. તમારી ચિંતા, સંભાળ અને પ્રાર્થના માટે સૌનો આભાર...’
Nov 15,2019, 11:32 AM IST
નરેન્દ્ર મોદી
દિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ
બોલીવુડના જાણીતા એક્ટરની પત્ની સાયરા બાનૂએ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો અનુરોધ કર્યો છે. 96 વર્ષીય એક્ટરનો બંગલો બાંદ્રાના સંભ્રાંત પાલી હિલ વિસ્તારમાં આવેલો છે.
Dec 16,2018, 21:31 PM IST
Dilip Kumar
છાતીમાં ઈન્ફેક્શન બાદ દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ, હાલત સ્થિર
બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચાર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Sep 5,2018, 17:18 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત