દિવાળી સેલ

Flipkart ના Big Diwali Sale માટે થઇ જાવ તૈયાર, 80% સુધી મળશે ડિસ્કાઉન્ટ

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 29 ઓક્ટોબરથી પોતાની બિગ દિવાળી સેલ (Big Diwali Sale)ને શરૂ કરવા જઇ રહી છે. આ દરમિયાન કંપની ઘણા ઉત્પાદનો પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે.

Oct 26, 2020, 09:38 PM IST

Amazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે. 

Oct 25, 2020, 06:31 PM IST

ફ્લિપકાર્ટ પર Big Diwali Sale ની વાપસી, મળશે શાનદાર ઓફર્સ

ઇ-કોમર્સ Flipkart પર બિગ દિવાળી સેલ ચાલી રહ્યો હતો જે બુધવારે પુરો થઇ ગયો છે. જો તમે આ સેલમાં તમારી મનપસંદ પ્રોડક્ટ ખરીદી શક્યા નથી તો ફ્લિપકાર્ટ ફરી તમને તક આપી રહ્યું છે. 21 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર ફરીથી બિગ દિવાળી સેલ (Big Diwali Sale) શરૂ થઇ રહ્યો છે. આ

Oct 18, 2019, 12:14 PM IST

ફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ

તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.

Sep 16, 2019, 01:03 PM IST

દિવાળી ગિફ્ટ: આજથી શરૂ થઇ રહ્યો છે Jiophone 2નો સેલ, જાણો શું છે ઓફર

જો તમે દિવાળીના અવસર પર મિત્રો. સબંધીઓને ભેટ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારી માટે જીયો સારી જીયો વધુ સારી તક છે.

Nov 5, 2018, 08:07 AM IST