ધારી

પેટાચૂંટણી માટે ભાજપના મુરતિયાઓનું નામ ફાઈનલ, પણ જાહેરાત દિલ્હીથી થશે

મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે. હવે ઔપચારિક રીતે તમામ નામો દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હી દરબારમાં ચર્ચા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરાશે

Oct 6, 2020, 11:56 AM IST

હાઈ કેમ છો ડાર્લિંગ!! આવો મેસેજ આવે ચેતી જજો! શાનમાં સમજી જાવ તો ઠીક નહીંતર...

આ ટોળકીએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ ના ખાનગી નોકરી કરતા વિજય ભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો સૌથી પહેલા ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને ગુડ મોર્નિંગ બાદ હાઈ કેમ છો ડાર્લિંગ આવો મેસેજ કરવામાં આવે. 

Sep 8, 2020, 12:03 AM IST

દર ચોમાસે સૌરાષ્ટ્રના દિતલા ગામની એક જ મુશ્કેલી, સામે પાર જવું કેવી રીતે?

શેલ નદીને કિનારે આવેલ ધારી તાલુકાનું નાનકડું એવું દિતલા ગામ આવેલું છે. આ ગામના ખેડૂતોને ચોમાસુ આવે એટલે એક જ મુશ્કેલી હોય છે. સામે પાર જવુ કેવી રીતે? ખેતર ખેડના જતા ગામના 60 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય છે. નદી પરનો કોઝવે ડૂબી જતા નદીના નીર ઊતરવાનું નામ નથી લેતા અને દર ચોમાસે ખેડૂતો સામે કાંઠે જવાની મુશ્કેલી ભોગવે છે. 

Aug 10, 2020, 03:10 PM IST

ગીરના જંગલમાંથી લાખોની સંખ્યામાં ઇયળો આવતા લોકો ત્રસ્ત, નીચે પગ મુકવો પણ શક્ય નથી

જિલ્લાના ધારી તાલુકાના કેટલાક ગામો હાલ એક વિચિત્ર સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં અચાનક લાખોની સંખ્યામાં ઇયળો પડી છે. જેના કારણે ન માત્ર ખેતર પરંતુ ગામ અને ઘરમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધારી તાલુકાના કાંગસા, સુખપુર સહિતનાં ગામોમાં ઇયળો આવી જતા જમીન પર બેસનું મુશ્કેલ થઇ પડ્યું છે. એટલી હદ સુધી કે રસોઇ પણ ખાટલા કે કોઇ ઉંચા સ્થાન પર મુકીને બનાવવી પડે છે. 

Jun 25, 2020, 08:57 PM IST

ધારીઃ ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા સાત સિંહ, બે બળદનો કર્યો શિકાર

વનના રાજા સિંહ ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચી ગયા હતા. એક સાથે સાત સિંહોનું ટોળુ ફાર્મ હાઉસ પહોંચ્યું હતું. 
 

Jun 11, 2020, 10:08 PM IST
Rain In Dhari Gir Diocese Of Amreli PT5M16S

કોરોનાની કહેર વચ્ચે અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ

અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. સુખપુર, ગોવિંદપુર સહિતના ગામોમા ધોધમાર વરસાદ પડ્યો. ભર ઉનાળે સુખપુરની સ્થાનિક નદીમાં પુર આવ્યું. કેરીના પાકને નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Mar 23, 2020, 07:10 PM IST
Dhari's Teacher Radio Collection Hobby PT3M50S

ધારીના નિવૃત શિક્ષકનો અનોખો શોખ, જુઓ રેડિયો મ્યુઝિયમ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે રહેતા એક નિવૃત્ત શિક્ષકને અનોખો શોખ છે. જુદી જુદી કંપનીઓના જુના રેડીઓ સાચવવાનો અને આ રેડિયો ચાલુ હાલતમાં છે તેમનું ઘર આજે રેડિયો ઘર અને રેડિયો મ્યુઝિયમ ઘર બની ગયું છે ત્યારે જોઈએ આ મ્યુઝિયમને.

Dec 29, 2019, 02:50 PM IST
0812 samachar gujarat PT24M7S

સમાચાર ગુજરાત : ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચાર જે જાણવા જરૂરી છે...

સમાચાર ગુજરાત : ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચાર જે જાણવા જરૂરી છે. એવા સમાચારો જે ન માત્ર તમારા જીવન પર પરંતુ જીવન પ્રણાલી પર પણ કરે છે અસર.

Dec 8, 2019, 08:55 PM IST
Lightning struck the young man in amreli PT1M54S

અમરેલી: ધારીના યુવાન પર વિજળી પડી

અમરેલીના ધારીના ચલાલા રોડ પર યુવક પર વિજળી પડવાની ઘટના સામે આવી છે. ખેતર કામ કરી રહેલા યુવક પર વિજળી પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Oct 22, 2019, 07:15 PM IST

ધારીના જંગલમાં જામ્યો પાંજરાના સિંહ અને જંગલના સિંહ વચ્ચે જંગ

ગીરનું જંગલ વહેલી સવારે સિંહોની ડણકથી ગાજી ઉઠ્યું, થોડા સમય પછી ગીરના સિંહ જંગલમાં જતા રહેતાં મામલો પડ્યો શાંત 
 

Aug 20, 2019, 07:45 PM IST

આ ગુજરાતીની વાડીમાં 3 નહિ પણ 9 પર્ણ વાળા બિલ્વનું વૃક્ષ , સોમનાથને થાય છે અભિષેક

શ્રાવણ માસ શરુ થતાજ ભગવાન ભોળાનાથને રિઝવવા શિવ ભક્તો અનેક દ્રવ્યોથી પુજા કરતા હોય છે. પરંતુ ભગવાન શિવને જો કોઇ વસ્તુ પ્રિય હોય તો તે છે બિલ્વપત્ર. શ્રાવણ માસ શિવ ભકતો ભગવાન શિવ ને 11,21,51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિશેક કરતા હોય છે. સામાન્ય રીતે બિલ્વપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે. પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં 3,5,6,7,8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્ર થાય છે.

Aug 7, 2019, 09:38 PM IST

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ, વરસાદથી ધારીમાં એક દિપડાનું મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ હાવામાનમાં બદલાવ આવતા પવન સાથે વરસાદ શરૂ આવ્યો હતો. ત્યારે ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે. 

Jul 3, 2019, 09:06 PM IST

Photos : જંગલી ઈયળોના ત્રાસથી ગુજરાતના આ ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે

ચોમાસુ આવે એટલે જાતભાતની તકલીફો લઈને આવે. ક્યાંક પાણી ભરાવાની સમસ્યા હોય, તો ક્યાંક બીમારીઓ લાગુ પડે. પણ, અમરેલી જિલ્લાના દલખાણીયા ગામ ચોમાસુ આવતા જ વિચિત્ર પ્રકારની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા છે જંગલી ઈયળ. આ ઈયળો જંગલમાંથી ખેતરો તરફથી ચાલી આવે છે. ઈયળોએ આખા દલખાણીયા ગામને બાનમાં લીધું છે. શેરીઓમાં, દીવાલોમાં અને ઘરમાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ જોવા મળે છે.

Jul 1, 2019, 11:34 AM IST
Lions found on railway track at Dhari PT33S

ધારીના રેલવે ટ્રેક પર જોવા મળ્યા આંટા મારતા સિંહ

ધારીના રેલવે ટ્રેક પર જોવા મળ્યા આંટા મારતા સિંહ

Apr 6, 2019, 10:30 AM IST

ગીરમાં આ કારણે ભર શિયાળે આંબા પર ઉગી કેસર કેરી, આંબે આવ્યા નવા મોર

અમરેલી, તલાલા, ઉના, ગીર, કેરી, ફળનો રાજા, આંબો, કેસર કેરી, ખેડૂત, કેરીની ખેતી, ફ્લાવરિંગ, વિશ્વ વિખ્યાત કેરી, રજની કોટેચા, ધારી, Amreli, Talala, Unena, Gir, Mango, Fruit King, Ambo, Kesar Mango, Farmer, Mango Farming, Flowering, World Famous Keri, Rajni Kotecha, Guess
 

Dec 26, 2018, 07:00 AM IST

જૂનાગઢ: સિંહના 4 નખ સાથે 3ની ધરપકડ, ધારી રેન્જના સિંહના નખ હોવાનું ખુલ્યું

 જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી છે.

Dec 8, 2018, 06:39 PM IST

ગીરમાં પહેલીવાર દેખાયું 19 સિંહોનું ટોળું, Video જોઈને હરખાયા લોકો

આ એ જ સ્થળ છે જ્યાં 23 સિંહોના મોત થયા છે. આ વીડિયોમાં તમને 17 જેટલા સિંહો દેખાશે, પરંતુ જે શખ્સે આ વીડિયો લીધો છે તેણે દાવો કર્યો છે કે, અહીં 19 સિંહ હતા અને તેમણે ખુદ ગણતરી કરી હતી.  

Nov 14, 2018, 06:28 PM IST

સિંહોના મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લઇ સરકારે 5 દિવસમાં તમામ સિંહોનું કર્યું સ્ક્રીનીંગ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશન પબ્લિક લીટીગેશન દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી દરમિયાન તાજેતરમાં ગીરના ધારી, સરસીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મૃત્યુ અંગેની ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધ લેવાઇ છે

Oct 19, 2018, 08:45 PM IST

બિટકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારસભ્ય નલિન કોટડિયાની પોલીસે કરી મુંબઇથી ધરપકડ

બિટકોઇન કૌભાંડમાં નાસતા ફરતા નલિન કોટડિયાની પોલીસે કરી ધરપકડ, બાતમીના આધરે કોટડિયા આવ્યા પોલીસ સકંજામાં 

Sep 9, 2018, 02:37 PM IST

બિટકોઈન કેસ: નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી

બહુચર્ચિત બિટકોઈન તોડકાંડ મામલે આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.

May 16, 2018, 11:52 PM IST