નતાશા

આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન

સ્પોટબોયના રિપોર્ટનું માનીએ તો હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત કરાવી હતી.

Oct 21, 2019, 09:17 AM IST

વરૂણ કરી લેવાનો છે લગ્ન, તારીખ છે...

વરૂણ દલાલે હાલમાં નતાશા દલાલ સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો છે

Jan 4, 2019, 05:13 PM IST

લગ્નના પ્રશ્નને લઇને ઘેરાયેલા વરૂણ ધવનનો ખુલાસો, 'મારો પ્રથમ પ્રેમ નતાશા નહી, બીજું કંઇક છે'

વરૂણ ધવનને લગ્ન વિશે પૂછતાં કહ્યું કે 'હું આ વિશે અત્યારે કંઇ ન કહી શકું. જોકે હું લગ્ન કરીશ. ક્યારે કરીશ એ કહી ન શકું. વરૂણ ધવન આજકાલ પોતાની આગામી ફિલ્મ 'સૂઇ ધાગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Aug 31, 2018, 11:28 AM IST

અર્જુન-મહેરના લગ્નજીવનમાં ભંગાણ માટે સુઝાન નહીં પણ આ હોટ હસીના જવાબદાર?

બોલિવૂડના ટોચના કપલમાંથી  એક અર્જુન રામપાલ અને મહેર જેસિયાએ 20 વર્ષના લગ્નજીવન પછી સેપરેટ થવાનં નક્કી કરી લીધું છે 

Jun 4, 2018, 05:58 PM IST