નથુરામ ગોડસે

Sadhvi Pragya Thakur on Godse: સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં રાહુલ ગાંધીએ તાક્યું નિશાન

parliament live updates: સાધ્વી પ્રજ્ઞાએ (Sadhvi Pragya) મહાત્મા ગાંધીજીને (Gandhi Bapu) ગોળીએ દેનાર નથુરામ ગોડસેને (Nathuram Godse) દેશભક્ત ગણાવતાં આ નિવેદનને પગલે સંસદમાં (Parliament) ભારે હંગામો થયો છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ મામલે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ ભારતના સંસદીય ઇતિહાસનો કાળો દિવસ છે.

Nov 28, 2019, 01:15 PM IST

સુરતમાં રાષ્ટ્રપિતાનુ અપમાન : ગાંધીજીના હત્યારાનો જન્મદિવસ ઉજવાયો, 109 દીવા પ્રગટાવ્યા

દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસના જન્મદિવસની સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીના હત્યારાના જન્મદિવસની ઉજવણી કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા આ આયોજન હાથ ધરવામા આવ્યું હતું. 

May 20, 2019, 01:32 PM IST

આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું

ભોપાલ સીટ પર ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા મહાત્મા ગાંધીના હત્યાના નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવા મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે

May 17, 2019, 10:14 PM IST

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન

હું ધરપકડથી નથી ગભરાતોપરંતુ મને ચૂંટણી પ્રચાર કરવાનો છે, જો મારી ધરપકડથી સંતોષ થાય તો કરવા દો

May 17, 2019, 07:16 PM IST

નથૂરામ ગોડસે પર અનંત, પ્રજ્ઞા, નલિનના નિવેદન ખાનગી, પાર્ટીને કોઇ લેવા-દેવા નથી: અમિત શાહ

નથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે.

May 17, 2019, 03:02 PM IST

ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર તેમની હુમલા-હત્યાના પ્રયાસો કરાયા હતા

 1948માં આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ એક એવી ઘટના બની, જે સમગ્ર દેશ માટે આજે પણ દુખદાયક કહેવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. 

Jan 30, 2019, 08:51 AM IST

ઉત્તરપ્રદેશમાં હિંદૂ મહાસભાએ કહ્યું, મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવા માંગ

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને 15 નવેમ્બર 1959ના રોજ ફાંસી આપવામાં આવી હતી. મેરઠમાં ગુરૂવારે હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે આ દિવસને બલિદાન દિવસ સ્વરૂપે માનવ્યો. આ સાથે જ હિંદૂ મહાસભાએ હાપુડ, મેરઠ અને ગાઝીયાબાદનાં નામ બદલવાની માંગ કરી હતી. મહાસભાએ મેરઠનું નામ બદલીને ગોડસે નગર કરવાની માંગ કરી છે. 

Nov 15, 2018, 10:19 PM IST

જાણો બાપૂને આદર્શ માનનાર નથુરામ ગોડસેએ કેમ કરી ગાંધીની હત્યા

આજે 30 જાન્યુઆરી છે એટલે ગાંધી નિર્માણ દિન. આજથી 70 વર્ષ પહેલાં ગાંધીજીને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ હત્યા કરનાર વ્યક્તિનું નામ હતું નથુરામ ગોડસે. 30 જાન્યુઆરી 1948ના દિવસે જ્યારે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતાં ત્યારે તેમને વંદન કરી અને નજીકથી પીસ્તોલથી જેણે તેણે ત્રણ ગોળી ગાંધીજી પર ધરબી દીધી. 

Jan 30, 2018, 06:29 PM IST