terrorists

GUJARAT પર હૂમલાની ફિરાકમાં છે આતંકવાદીઓ? ગરીબ નવાઝ ભંગારના ડેલામાં ભયાનક રોકેટ બ્લાસ્ટ

ઉપલેટાના કટલેરી બજારમાં આવેલી બુટાણી ચેમ્બર નજીકની KGN મેટલમાં બ્લાસ્ટ થતા બે શ્રમીકોનાં મોત નિપજ્યાં હતા. જો કે તપાસમાં આ બ્લાસ્ટ ગેસ સિલિન્ડરના કારણે નહી પરંતુ આર્મી સેલ સ્ક્રેપને ભાંગતા દુર્ઘટના થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપલેટા પોલીસે ડેલાધારકને સકંજામા લઇને તેની વિરુદ્ધ અન્ય સામે ગુનો નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. ઉપલેટાની સ્ક્રેપની દુકાન પિતળ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુની વસ્તુઓના ભંગારનો વ્યાપાર કરે છે. આ સ્ક્રેપની દુકાનમાં અલગ અલગ ભંગાર વેચવાનું કામ કરે છે. 

Sep 27, 2021, 11:29 PM IST

દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ

દિલ્હી પોલીસનું કહેવું છે કે પકડાયેલા આતંકવાદીઓ દેશભરમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા અને સાથે સાથે જાણીતા લોકોને ટાર્ગેટ કિલીંગ દ્વારા નિશાન બનાવી શકતા હતા.
 

Sep 14, 2021, 06:56 PM IST

Terrorist Attack: શ્રીનગરમાં આતંકી હુમલો, એક પોલીસ અધિકારી શહીદ, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

Terrorist Attack: એક અધિકારીએ જણાવ્યું કે આશરે 1.35 કલાક આસપાસ આતંકીઓએ ખાનયારમાં એક પોલીસ નાકા પાર્ટી પર ગોળીબારી કરી, જેમાં ખાનયાર પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી સબ ઇન્સ્પેક્ટર અરશદ અહમદ શહીદ થઈ ગયા.

Sep 12, 2021, 05:18 PM IST

Afghanistan: વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હવે ફોલો કરવા પડશે આ નિયમ, તાલિબાનનો નવો આદેશ

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન (Taliban) ની વાપસી બાદ ઘણી વસ્તુઓ બદલાવવા લાગી છે. તાલિબાને આદેશ જાહેર કર્યો છે કે યૂનિવર્સિટીમાં જનાર મહિલાઓને પારંપારિક કપડાં અને નકાબ પહેરવો જરૂરી રહેશે, જે તેમનો મોટાભાગનો ચહેરો ઢાંકી શકે.

Sep 6, 2021, 04:05 PM IST

Afghanistan: Kabul Airport પર ફરી કરી શકે છે Taliban હુમલો, લશ્કરી સેક્શનમાં આતંકીઓએ મારી એન્ટ્રી

Taliban Entered Military Side Of Kabul Airport: તાલિબાને કાબુલની સુરક્ષા હક્કાની નેટવર્કને આપી છે. અત્યાર સુધી કાબુલ એરપોર્ટ પર અમેરિકી સેનાનો કબજો હતો.

Aug 28, 2021, 07:07 AM IST

Afghanistan: Taliban ના આતંકીઓની કાબુલમાં એન્ટ્રી, તાલિબાન અને સેના વચ્ચે ઘર્ષણ શરૂ

અફઘાનિસ્તાનમાં આ સમયે ચારે તરફ મોતનો ખેલ ચાલી રહ્યો છે. તાલિબાનના આતંકીઓએ અફઘાનિસ્તાનની રાજધાનીને ચારેતરફથી ઘેરી લીધી છે. તાલિબાની આતંકીઓ કાબુલમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેને રોકવા માટે અફઘાન આર્મી સતત પ્રયાસ કરી રહી છે. 
 

Aug 15, 2021, 02:33 PM IST

taliban ની મદદ કરી રહ્યાં છે 20 સંગઠનોના 10,000થી વધુ વિદેશી આતંકી, UNSCમાં બોલ્યા અફઘાની રાજદૂત

અફઘાનિસ્તાન તરફથી યૂએનએસીમાં તે પણ કહેવામાં આવ્યું કે આ બર્બરતામાં તાલિબાન એકલું નથી. ઘણા વિદેશી લડાકૂ પણ તેની મદદ કરી રહ્યાં છે. પોતાની વાત રાખતા અફઘાની રાજદૂતે પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર હુલમો કર્યો છે.

Aug 7, 2021, 07:19 AM IST

UNSC ની કમાન સંભાળતા એક્શનમાં ભારત, કહ્યું- આતંકીઓનું આશ્રયસ્થાન છે પાકિસ્તાન, હવે કાર્યવાહીની જરૂર

ભારતે શુક્રવારે કહ્યુ કે, અફઘાનિસ્તાનનો ભુતકાળ તેનનું ભવિષ્ય ન હોઈ શકે અને પ્રદેશમાં આતંકવાદીઓને આશ્રય સ્થાનોને તત્કાલ નષ્ટ કરવામાં આવે તથા આતંકીઓની સપ્લાય ચેન બંધ કરવામાં આવે. 

Aug 7, 2021, 06:48 AM IST

BJP વાળા આતંકવાદીઓએ એટલા પાપ કર્યા છે કે, સચિવાલય ગંગાજળથી ધોવું પડશે: ગેનીબેન ઠાકોર

પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા ગેનીબેન ઠાકોરે વધારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગુજરાતમાં વાવમાંથી ધારાસભ્ય એવા ગેની બેન પોતાનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ગેની બહેનના તેજાબી ભાષણના કારણે અત્યાર રાજકારણ ગરમાઇ ગયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બને તો મને સચિવાલયના ગેટ પર બેસાડજો. મારે ભાજપવાળાને અંદર ઘુસવા નથી દેવા. તમામને હું ગેટ પર જ રોકી રાખીશ અને સચિવાલય અપવિત્ર ન કરે તેનું ધ્યાન રાખીશ.

Aug 3, 2021, 07:36 PM IST

Taliban પર અફઘાનિસ્તાનની મોટી કાર્યવાહી, એરસ્ટ્રાઇક કરી 254 આતંકવાદીઓને ઠાર માર્યા

અફઘાનિસ્તાન (Afghanistan)  માં હિંસાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકન સૈનિકોની વાપસી વચ્ચે અફઘાનિસ્તાનમાં ગત થોડા અઠવાડિયામાં ઘણા આતંકવાદી હુમલા થયા છે.

Aug 1, 2021, 01:01 PM IST

J&K: કુલગામમાં સુરક્ષાબળોએ ઠાર માર્યો આતંકવાદી, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. 

Jul 25, 2021, 08:15 AM IST

Jammu-Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, પુલવામામાં 3 આતંકીનો ખાતમો કર્યો

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાતે અથડામણ શરૂ થઈ હતી. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

Jul 14, 2021, 09:00 AM IST

UP: આતંકીઓના નિશાના પર હતું Ram Mandir, ATSએ કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત

Ram Mandir On Target Of Terrorists: આતંકીઓ ઝડપાયા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય જાહેર અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. 
 

Jul 12, 2021, 04:07 PM IST

Jammu and Kashmir: ઘાટીમાં સુરક્ષાદળો માટે નવો પડકાર બન્યા હાઈબ્રિડ આતંકવાદી, જાણો કઈ રીતે આપે છે ઘટનાને અંજામ

કાશ્મીરમાં સુરક્ષાદળો માટે નવો પડકાર આવ્યો છે. હવે પાકિસ્તાને ભય ફેલાવવા માટે હાઈબ્રિડ આતંકવાદીઓનો સહારો લીધો છે. 

Jul 4, 2021, 10:22 PM IST

Darbhanga Blast Case: NIA નો મોટો ખુલાસો, પાકિસ્તાન અને લશ્કર દ્વારા થયું હતું ફંડિંગ

તમને જણાવી દઇએ કે આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ખૌફનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

Jul 4, 2021, 09:47 AM IST

Jammu Kashmir: સુરક્ષા દળોનો આતંક પર મોટો હુમલો, Pulwama માં 5 આતંકીઓને માર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને 5 આતંકીઓને (Terrorists) ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના (LeT) જિલ્લા કમાન્ડરનો પણ સમાવેશ છે

Jul 2, 2021, 05:41 PM IST

Jammu and Kashmir: શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ એક પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા છે. 
 

Jun 22, 2021, 11:05 PM IST

Jammu Kashmir: સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીનો ખાતમો, એક આતંકીએ કર્યું સરન્ડર

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે સાઉથ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. 

May 6, 2021, 07:45 AM IST

Jammu-Kashmir: પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 3 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે.

Apr 2, 2021, 02:39 PM IST

Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Jan 5, 2021, 04:56 PM IST